________________
( ૫ )
ઉપર પ્રમાણે ત્રણ ત્રણ ઍ માનુ સરખી ઊંચાઈના હાવાથી છ વર્ષ ધરનું ઘન ગણિત અને ભરત-એરવતના વૈતાઢ્ય એક સરખા હેાવાથી તે એનુ ઘનગણિત-કુલ ૮ પર્વતાનુ ઘનગણિત અઢીદ્વીપના નકશાની હકીકત, ક્ષેત્રસમાસાદિને આધારે આપવામાં આવેલ છે. જ બુદ્વીપમાં પર્વતા ૨૬૯ છે તેથી બાકીના ૨૬૧ પતાનું ધનગણિત સ્વબુદ્ધચનુસાર આપવા પ્રયત્ન કર્યાં છે. ગણિતશાસ્ત્રના વિદ્વાનાએ તે જોઇ જવા કૃપા કરવી.
૨૦૦ કંચનગિરિનું ઘનગણિત
આ પર્વતા દેવકુરુ ને ઉત્તરકુરુક્ષેત્રમાં પાંચ પાંચ દ્ર છે તેની પૂર્વે ને પશ્ચિમે દરેક હે દશ દશ છે એટલે એક બાજુના ૫૦, બે બાજુના મળીને ૧૦૦ અને એ ક્ષેત્રના મળીને ૨૦૦ છે.
એ પર્વતે જમીન પર ૧૦૦ યાજન પહેાળા લાંબા ગાળાકૃતિવાળા છેઃ મધ્યમાં ૭પ ચૈાજન પહેાળા છે, ઉપર પચાસ યેાજન પહેાળા છે અને દરેક પર્વત ઊંચા સે! ચેાજન છે. એની પરિધિ પ્રાર ંભમાં પ્રથમ ગણિતમાં આપેલી છે. તે પ્રમાણે પ્રારંભમાં ૩૧૬ યાજન પિરિત્ર છે. ઉપર ૧૫૮ યેાજન પિરિધ છે. (વધારા લેવામાં આવ્યે નથી. ) આ બે પરિધિના સરવાળા કરતાં ૪૪ યાજન થાય, તેનુ અધ કરતાં ૨૩૭ ચેાજન આવે, તે મધ્યના ૭૫ યેાજનની પરિધિ સમજવી.
ગણિતપદ અથવા પ્રતર કરવા માટે પરિધિને વિષ્ણુ ંભના ચાથા ભાગે ગુણવા જોઇએ. અહીં વિષ્ણુભ મધ્યના જ સ્વીકારેલા હાવાથી તેના ચાથે! ભાગ ૧૮ યેાજન થાય. તે અ કે ૨૩૭ ને ગુણવાથી ૪૪૪૩ા ચેાજન આવે તેને ઊંચાઇના ૧૦૦ ચેાજનવડે ગુણતાં ૪૪૪૩૭૫ ચેાજન આવે. આટલુ દરેક કંચનગિરિનુ ઘનગણિત જાણવુ. જેટલુ' એકનુ તેટલુ જ બસાનુ (દરેકનું) સમજવું.
૪ યમક, સમક, ચિત્ર ને વિચિત્રનું ઘનત
આ ચાર પ તા નિષધ ને નીલવ ંત પર્વતની સમિપમાં, એ દેવકુરુમાં ને એ ઉત્તરકુરુમાં છે. તે દરેક એક હજાર યેાજન ઊંચા છે. જમીન પર એક હજાર યાજન લાંબા પહેાળા વર્તુલાકારે છે. મધ્યમાં ૭૫૦ ચેાજન છે. ઉપર ૫૦૦ યાજન છે. આનેા પરિધિ પ્રારંભમાં પરિધિના ગણિતમાં બલાદિ ણુ સહુસફૂટને આપેલ છે તે પ્રમાણે જ છે. એટલે મૂળમાં ૩૧૬૨ ચેાજન ને ઉપર ૧૫૮૧ યેાજન પિરિધ
૧ આ પ્રકાર ગાળ પર્યંતનું ધનણત ઉંચાઇ પરત્વે કરવાનુ હાય ત્યારે લેવાના છે. જમીન પરનું ણિત પદ કે પ્રતર કરવું હાય ત્યારે તે જમીન પરના વિષ્ણુંભની પરિધિને તે વિષ્ણુંભના ચેાથા ભાગે જ ગુણવાના છે.
૯
Aho ! Shrutgyanam