________________
નથી લઘુતા કે દીનતા.........
0
4
)
અતિજ્ઞાન ઉપન્યું ? તેણી કહ્યું, ઓપન
,
,
ગુરુના દોષ ન વસ્યા. ઊલટું તેને એમ લાગ્યું કે હું કેવો અભાગિયો કે મારે લીધે તેમને વિહાર કરવો પડ્યો અને આમ વૃદ્ધાવસ્થામાં તેમને અડચણ પડે છે. ગુરુ તો તેના ઉપર ક્રોઘ કરે, કે દેખાતું નથી? કેમ આમ ચાલે છે? વગેરે કહે ત્યારે ખાડાને લીધે પગ ખસી જાય છે કે એવું - કહી પોતાનો દોષ કાઢે, પણ ગુરુજી ( જ છે ઉપર અણરાગ ન થયો. પછી વઘારે. સાચવવા વાંકો વળી નીચે હાથથી તપાસતો ઉપર ઘીમે ઘીમે ચઢવા લાગ્યો. તે એવામાં શિષ્યને એ પરિષહ સહન કરતાં કેવળજ્ઞાન થયું. ગુરુને મનમાં થયું, હવે કેમ કંઈ ખાડા પથરાથી હેલ્લા આવતા નથી? તેથી પૂછ્યું, કેમ અલ્યા, હવે કંઈ ભૂલ થતી નથી? જ્ઞાન ઊપસ્યું કે શું? તેણે કહ્યું, આપના પસાયે. ગુરુએ પૂછ્યું, મતિજ્ઞાન ઊપજ્યું? તેણે કહ્યું, આપના પસાથે. ફરી પૂછ્યું, શ્રુતજ્ઞાન ઊપજ્યું? તેણે તે જ ઉત્તર આપ્યો. ફરી પૂછ્યું, અવધિજ્ઞાન ઊપજ્યુ ? તો કહે, આપના પસાથે. ફરી પૂછ્યું, મન:પર્યય ઊપજયું? કે આ તેણે કહ્યું, આપના પસાયે. ગુરુને તો આશ્ચર્ય વધ્યું, ફરી પૂછ્યું, કેવળજ્ઞાન ઊપસ્યું કે શું? તેણે કહ્યું આપના પ્રસાદે. એટલે તો ખભા ઉપરથી ગુરુ ઊતરી પડ્યા અને તેને પગે પડી ક્ષમા માગવા લાગ્યા કે હે ભગવાન! મેં આપને ઘણું દુઃખ દીધું અને પોતાની નિંદા કરવા લાગ્યા ત્યાં તો ગુરુજીને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું.” (ઉ.પૃ.૩૦૫)
મારો આત્મા સિદ્ધ સમાન છે, તેને યાદ કરી નમસ્કાર કરવા “પ્રભુશ્રી–નમસ્કાર કોને કરો છો?
(૧) મુમુક્ષુ–આત્માને નમસ્કાર કરવાના છે. (૨) મુમુક્ષુ–મેં આત્મા જાણ્યો નથી, સપુરુષે જાણ્યો છે માટે તેમનો વિનય કરવા નમસ્કાર કરવા.
પ્રભુશ્રી—વિનય તો અવશ્ય કરવાનો છે. એ દ્વારા જ ઘર્મની પ્રાપ્તિ છે. માટે સર્વનો વિનય કરવો. તે અર્થે નમસ્કાર કરાય છે. પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે તેને
તેણી તે જ ઉત્તર આપ્યો. ફરી પૂછ્યું છે
''
૪૯