________________
પૂજ્ય મુનિશ્રી દીપરત્ન સાગરજી (M. Com. M.Ed)
દ્વારા સંપાદિત-સર્જિત પ્રકાશન (૧) શ્રી નવકાર મહામંત્ર નવલાખ જાપની નોંધપોથી–૧૪ આવૃત્તિ
[ સર્વ પ્રથમવાર પ્રત્યેક માળા માટે અલગ નોંધની સુવિધા ] (૨) શ્રી ચારિત્ર પદને ૧ કરોડ જાપની નોંધપોથી–૩ આવૃત્તિ
[ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્તિ માટે ] (૩) શ્રી બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમ-૩ આવૃત્તિ [ સર્વ
પ્રથમ ડબલ કલર, વિશિષ્ટ વિભાગીકરણ તથા નિયમે લેવાની
અત્યંત સુવિધા યુક્ત] (૪) અભિનવ જૈન પંચાંગ–૨૦૦૨
[ સૂર્યોદયથી પુરીમઢ, કાળી કાળ, સાંજે બે ઘડી, ભણાવવાની
પરિસિના સમય સાથેનું સર્વ પ્રથમ પ્રકાશન] (૫) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા–૧ સાતાંગ વિવરણ (૬) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૨ સપ્તાંગ વિવરણ (૭) અભિનવ હેમ લઘુ પ્રકિયા-૩ સપ્તાંગ વિવરણ (૮) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૪ સપ્તાંગ વિવરણ (૯) કૃદન્તમાલા [૧૨૫ ધાતુના ૨૩ પ્રકારે કૃદન્ત] (૧૦) શત્રુજ્ય ભક્તિ (ગુજરાતીમાં) ૨ આવૃત્તિ (૧૧) શ્રી જ્ઞાનપદ પૂજા (૧૨) સ્ત્રી મત્ત બે આવૃત્તિ (હિન્દી ) (૧૩) ચૈત્યવંદન પર્વ માલા (૧૪) ચૈત્યવંદન સંગ્રહ–
તજિન વિશેષ (૧૫) ચૈત્યવંદન ચેવિસ (૧૬) રામનવ તન પાં–૨૦૪૬
[ સર્વ પ્રથમ–વિશાળ માહિતી સાથે ભીતીયું પંચાંગ–હિન્દીમાં | (૧૭) અભિનવ ઉપદેશ પ્રાસાદ-ભા. ૧ (૧૮) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૨ (૧૯) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૩ (૨૦) D ચૈત્યવંદનમાળા
[ ૨૦ હવે પછી પ્રકાશિત થનાર છે.] .
–: અભિનવ–શ્રી પ્રકાશન :– C0 પ્ર. જે. મહેતા, હેડ પોસ્ટ ઓફિસ પાછળ, જામનગર