________________
સૂત્ર-૩૬,38
૩૩
૩૮
• સૂત્ર-૩૬,38 -
[36] દ્રવ્યયુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : દ્રવ્યકૃતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમથી દ્રવ્યકૃત (૨) નોઆગમથી દ્રવ્યદ્ભુત.
[39] પ્રથમ • આગમથી દ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જે સાધુઓ ‘શુત’ આ પદ શીખ્યું હતું. સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું હતું ચાવતુ જ્ઞાયક હોય તે અનુપયુક્ત ન હોય ત્યાં સુધીનો સૂઝપાઠ ગ્રહણ કરવો. આ આગમથી દ્રવ્યદ્યુતનું સ્વરૂપ છે.
• વિવેચન-૩૬,3૭ :
આ સૂત્રમાં આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રુતપદ’ના અભિધેય આચારાંગ વગેરે શાસ્ત્ર જેઓએ શીખી લીધા પરંતુ ઉપયોગ શૂન્ય હોય તો તે આગમથી દ્રવ્યશ્રુત કહેવાય છે. અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે. ‘માય કમા' આ શબ્દ શા માટે ? જે જ્ઞાયક છે તે અનુપયુક્ત હોઈ શકે ત્યાં સુધીના સૂત્રપાઠનો અતિદેશ નાવ વણા આ શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે. દ્રવ્ય આવશ્યક પ્રમાણે અહીં તે સૂત્રપાઠ લેવાનું સૂચન કર્યું છે.
• સૂત્ર-3૮ થી ૪૧/૧ -
[૩૮] પ્રશ્ન :- નોઆગમથી દ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :નોઆગમથી દ્રવ્યયુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) જ્ઞાયકશરીર દ્રવ્યશુત, (૨) ભણશરીર દ્રવ્યશુત (3) તથતિરિકd દ્રવ્યશુત.
3] પ્રશ્ન :- જ્ઞાચકશરીર દ્રવ્યશુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શ્રુતપદના અધિકારના જ્ઞાતાનું પગત, ચુત, સાવિત, ત્યકત, જીવરહિત શરીરને, શસ્ત્રાગત, સંતાકગત અથવા સિદ્ધશિલા-તપોભૂમિગત શરીરને જોઇ, કોઈ કહે, અહો ! આ શરીરરૂપ પરિણત યુગલ સંઘાત દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુરૂપ ‘ચુત’ પદની ગુરુ પાસેથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્યરૂપે પ્રાપિતવિશેષ રૂપે પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું. તેનું આ મૃત શરીર જ્ઞાચક શરીર દ્રવ્યાકૃત છે. પ્રશ્ન-તેને માટે કોઈ ટાંત છે ? હા, કોઈ ઘડામાંથી ઘી કે મધ ભરતા હોય તે કાઢી લીધા પછી પણ તે ઘડાને આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે, તેમ કહેવામાં આવે તેમ નિજીવ-શરીર ભૂતકાલીન ગ્રુતપયરિયાના આધારરૂપ હોવાથી તે જ્ઞાયકશરીર દ્રવ્યગ્રુત કહેવાય છે.
[૪૦] પ્રશ્ન :- ભવ્યશરીર દ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર • સમય થતાં જે જીવે યોનિને છોડી જન્મને ધારણ કર્યો છે, તેવા બાળકાદિના પ્રાપ્ત શરીર સંઘાત દ્વારા ભવિષ્યમાં જિનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યો નથી, તેવા તે જીવનું તે શરીર ભવ્યશરીર દ્રવ્યયુત કહેવાય છે. પ્રશ્ન - તે માટે કોઈ દૃષ્ટાંત છે ? જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવામાં આવશે પરંતુ વર્તમાનમાં ભર્યું નથી, છતાં તેના માટે ‘આ ઘીનો ઘડો છે? આ માનો ઘડો છે' તેમ કહેવામાં આવે છે. તેમ ભવિષ્યમાં આ શરીરથી
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન શુતપદને ભણશે, તેને વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યશુત કહે છે.
[૪૧/૧] પ્રશ્ન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યકૃતનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર : તાડગો કે ઝોના સમૂહરૂષ સુકમાં લિખિત શ્રુત જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યગ્રુત કહેવાય છે.
• વિવેચન-૩૮ થી ૪૧/૧ -
માદિમાં લખેલ શ્રત ભાવૠતનું કારણ છે, તેથી તેને દ્રવ્ય કહ્યું છે. પત્ર પર લખેલ શ્રતમાં ઉપયોગ નથી તેથી પણ તે દ્રવ્ય છે. પાદિમાં લેખિતશ્રુત ચેતન છે. તેથી તે નોઆગમચીનો ભેદ છે. | ‘મુવ' પદની સંસ્કૃત છાયા સૂગ પણ થાય છે. શિષ્યની બુદ્ધિ વ્યાપક બને તે માટે સુય-શ્રુતનું પ્રકરણ હોવા છતાં પ્રાસંગિક સૂત્ર-સૂતરનું વર્ણન કરે છે.
• સૂત્ર-૪૧/ર :
અથવા જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત સૂત્ર પાંચ પ્રકારના પ્રયા છે, - (૧) અંડજ, (૨) બોંડજ, (૩) કીટજ, (૪) વાલજ, (૫) વલ્કજ.
પ્રવન - અંડ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હંસગભાંદિથી બનેલ સૂત્ર અંડજ કહેવાય છે. પ્રશ્ન : ભોંડજ સુમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કપાસ કે રૂમાંથી બનતી સૂત્રને બોંડજ કહેવામાં આવે છે.
પ્રીન = કીટજસૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કીટક સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પટ્ટ (૨) મલય (3) શુક (૪) ચીનાંશુક (૫) કૃમિયગ. અન - વાલજ સુગનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વાલજ-વાળથી નિયa સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) rhક (૨) ઔટ્રિક (3) મૃગલોમિક (૪) કૌતવ (૫) કિઢિ.
પ્રશ્ન : વકજ સૂમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- શwાદિમાંથી નિર્મિત સૂમ વલ્કજ સૂત્ર કહેવાય છે. તે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યયુતનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યયુતનું અને સમુચ્ચય દ્રવ્યચુતનું વર્ણન સમાપ્ત થાય છે.
• વિવેચન-૪૧/૨ :
'' નો અર્થ સૂત્ર (સૂતર) પણ થાય છે, જે વસ્તુથી અને જે ક્ષેત્રમાં તે સૂતર બનતું હોય, તેના આધારે તે સૂતર તે નામથી પ્રસિદ્ધ થાય છે.
(૧) અંડજ-હંસ, પતંગ વગેરે ચતુરિન્દ્રિય જાતિના જીવ છે. તે પોતાની લાળમાંથી એક થેલી જેવું બનાવી, તેમાંથી બનતું સૂતર અંડજ કહેવાય છે. (૨) બોંડજ-બોંડ એટલે કપાસનું કાલુ, જીંડવું, તે કપાસમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. જેમ કે સતરાઉ તાર (૩) કીટક-ચતુરિયિ જીવ વિશેષની લાળથી ઉત્પન્ન સતર કીટર કહેવાય છે. પ વગેરે પાંચે ભેદ કીટ જન્ય છે તેથી તે કીટજ કહેવાય છે, તે આ છે. - પદ્ય સૂત્ર-પટકૂતર માટે એવું મનાય છે કે જંગલમાં સઘન સવાયાદિત સ્થાનમાં માંસના ટૂકડાઓ સખી આજુબાજુમાં થોડા-થોડા અંતરે નાના મોટા અનેક ખીલા