________________
મૂલ-૬૩૬ થી ૬૩૮
૧૬
[૬૩૮] - મુનિ સદા અંત પ્રાંત જે ખાય છે તો અનુકંપાથી ઘેબર આદિ કરે અથવા સાધને અનેષણીય ન લેવાનો જે નિયમ છે, તેનો ભંગ કરાવવાની બુદ્ધિથી આધાકમદિ દોષો કરે અથવા અશઠ ભાવથી જ કોઈ અજાણતા જ વહોરવે. હવે ‘ભજના' સમજાવે છે.
• મૂલ-૬૩૯ થી ૬૪૨ -
૩િ૯] બાળક પોતે ભિHIમત્ર જ આપે કે કોઈના કહેવાથી આપે તો તે ગ્રહણ કરાય, પરંતુ ઘણું આપે તો વિચારવું, અનુજ્ઞા હોય તો કહ્યું - ૬િ૪o] • સ્થવિર છતાં પ્રભુ હોય, થરથરતો છતાં બીજાએ ધારણ કરેલ હોય કે દેa શરીરી હોય તો કહ્યું છે. કંઈક મત હોય તો પણ શ્રાવક, અપરાધીન અને અસામારિક હોય તો કહ્યું છે. - [૬૪૧] - દૈતાદિ છે શુચિ અને ભદ્રક હોય, કંપતો પણ ઢ હાથવાળો હોય, ર પણ શિવ હોય અને અંધ પણ એ શ્રાવક હોય અને દેય વસ્તુ બીજાએ ધારણ કરી હોય અથવા આંધને બીજાએ ધારણ કરેલ હોય તો તેની પાસેથી કહ્યું છે. - [૬૪] મંડલ અને પ્રસૂતિરૂષ કોઢવાળા
સેથી સાગરિકના અભાવે કહ્યું, પાદુકારૂઢ અચળ હોય તો કહ્યું, પણ બંધાયેલો ચાલી શકતો હોય તો કહ્યું, ન ચાલી શકતો હોય તો સાગરિકના અભાવે બેઠો બેઠો આપે તો કલો.
• વિવેચન-૬૩૯ થી ૬૪ર :
૬િ૩૯] માતાની ગેરહાજરીમાં બાળક અપ ભિક્ષા આપે કે પાસે રહેલ માતાદિના કહેવાથી બાળક વડે અપાય તો ભિક્ષા કહ્યું છે. બાળક જો ઘણું આપતું હોય તો તેના માતાપિતાદિની અનુજ્ઞા હોય તો કો. અન્યથા ન કશે. - [૬૪] - સ્થવિર અને મતના વિષયવાળી ભજનાને આ ગાયામાં કહે છે, ગાથાર્થ સ્પષ્ટ જ છે. - ૬િ૪૧] - ઉન્મત એટલે તાદિ અતિ મદોન્મત કે ગ્રહગૃહિતાદિ, તે જો શુચિ અને ભદ્રક હોય તો તેના હાથેથી દીધેલું કલે, અન્યથા ન કલ્પે. શેષ વૃત્તિ ગાથાર્ય મુજબ જાણવી. • ૬િ૪૨] - હવે વદોષાદિ પાંચની ભજના કહે છે - ગોળાકાર વિશેષ પ્રકારના ખરજવા, નખાદિથી વિદારતા છતાં ચેતનાનું જ્ઞાન ન થાય એવા પ્રકારનો જે શુક કોઢ રોગ હોય તેવો તે સાગારિક અભાવે આપે તો લેવું કહો. બીજા કુઠી કે સાગાકિના દેખતા લેવું ન કો. - x • પગે બંધાયેલા જો પીડારહિતપણે આમતેમ જઈ શકતો હોય તો તેની પાસેથી કશે અન્યથા લેવું ન કરે. હાથ બાંધેલ હોય તે તો ભિક્ષા દેવા સમર્થ જ નથી, તેથી પ્રતિષેધ જ છે. પણ ઉપલક્ષણથી મૂકેલ છે. શેષ કથન ગાથાર્થ મુજબ છે.
• મૂલ-૬૪૩ થી ૬૪૬ :
[૬૪] નપુંસક છે આપતિસેવી હોય, પ્રસૂતિ વેળા થઈ હોય, બાળક સ્તન વડે જીવતો હોય, એ જ પ્રમાણે બીજા બધાં જાણવા, મુસળ ઉંચુ કરેલ હોય, તેમાં કોઈ બીજ લાગેલા ન હોય, તેને અનાપાત સ્થાનમાં સ્થાપે તો કહ્યું.
૧૬૮
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ - [૬૪] . પીસતી આ પીસી રહી હોય, પાસુકને પીસતી હોય, અસંસક્તનું મથન કરતી હોય, શંખ ચૂર્ણ વડે હાથ ખરડ્યા વિના કાંતતી હોય કે ખરડેલા હાથને જળ વડે ધોતી ન હોય - ૬િ૪૫ - ઉદ્ધનિને વિશે અસંસક્ત હાથ વડે અસ્થિકને સ્પર્શતી ન હોય તથા પીંજણ અને પમનને વિશે પણ પullcકર્મ ન કરતી હોય તો તેણીના હાથથી આપેલું કહ્યું છે. - [૬૪૬] • કાયગ્રહણ આદિ શેષ દ્વારોને વિશે પ્રતિપક્ષ સંભવતો નથી તેથી પ્રતિપક્ષના અભાવે નિશ્ચયે તેનું ગ્રહણ જ છે.
• વિવેચન-૬૪૩ થી ૬૪૬ :
[૬૪] નપુંસક પણ જો લિંગાદિ સેવનાર ન હોય તો તેની પાસેથી કો. ગર્ભવતી પણ નવમા માસના ગર્ભવાળી હોય તો સ્થવિર કભી તેનો ત્યાગ કરે, પણ આઠ માસ સુધીની હોય તો સ્થવિરકલીને તેણીના હાથથી લેવું કલે છે. સ્તનપાનથી જ જીવતા બાળકની માતા પાસેથી લેવું ન કહો. પણ આહાર કરતા થયેલ બાળકની માતા પાસેથી લેવું કલો. જિનકલિકો તો બંનેને સર્વથા વર્જે છે. ભોજન કરતી એ કોળીયો હજી મુખમાં મૂકેલ ન હોય તો તેણીના હાથે કહે છે. મુંજતી એવી એ પણ સચિવ ગોધૂમાદિ શેકીને ઉતાર્યા હોય અને બીજા હજુ હાથમાં ન લીધા હોય ત્યારે સાધુને આપે તો લેવું કહ્યું છે. દળેલા સચિવ મગ આદિ સાથે છંટી મૂકી દે તેવા સમયે આવેલા સાધુને આપે કે સચિત મગ આદિ દળતી હોય તો તેની પાસેથી લેવું કલો છે. મુશળના વિષયમાં ગાથાર્ચ મુજબ જાણવું. હવે ભજની કહે છે
૬િ૪૪,૬૪૫] ગાથાર્થ સ્પષ્ટ જ કહેલ છે વૃતિમાં વિશેષ આ પ્રમાણે છે – પશ્ચાત્કર્મ ન થાય તે પ્રકારે ગ્રહણ કરવું સાધુને કરે છે.
૬૪૬] ગાથાર્થ સ્પષ્ટ છે –૦- હવે ઉત્મિશ્ર દ્વાર કહે છે :• મૂલ-૬૪૭ થી ૬૫૦ :
[૬૪] અહીં સચિત, આચિત અને મિશ્ર એ ત્રણ ભેદ છે. તેમાં મિશ્રમાં ચતુર્ભગી છે. પહેલાં ત્રણ ભંગમાં નિષેધ અને છેલ્લામાં ભજના છે. • ૬િ૪૮) - જેમ પહેલાં સંકરણ દ્વારમાં કાયના ભંગો દેખા , તેમજ ઉર્મિશ્ર દ્વારમાં પણ કહેવા, તેમાં આટલું વિશેષ છે - [૬૪૯] - દેય ઓદન અને અદેય દહીં આદિ, બને તે મિશ્ર કરીને આપે તે ઉભિ સદેય વસ્તુને બીજે સ્થાને મૂકીને જે આપે તે સંહરણ કહેવાય છે . [૬૫] - તેમાં પણ શુકને વિશે શુદ્ધ ઈત્યાદિ ચાર બંગો, સંહતની જેમ કહેવા. અભ અને વહુને આશ્રીને પણ ચાર કહેવા, તે જ પ્રમાણે આચીર્ણ અને અનાચીણ જાણવા.
• વિવેચન-૬૪૭ થી ૬૫૦ :
[૬૪૭] અહીં જે જેને વિશે મિશ્ર કરાય છે, તે બંને વસ્તુ ત્રણ પ્રકારે છે – સચિવ, અચિત, મિશ્ર. તેથી મિશ્રને વિશે ચતુર્ભગી થાય છે. તેમાં (૧) સયિત અને મિશ્રપદથી (૨) સચિવ અને અચિત પદથી, (૩) મિશ્ર અને અમિત પદથી, એમ