________________
૧૪.
સવારછેદ-૩ અમુક સાધીને માસ પદ ઉપર સ્થાપિત ક્રવી. જો પ્રવર્તિની હેલ તે સાળી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવી જોઈએ. જો તે એ પદે સ્થાપન ક્રવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી.
જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત કરવા જોઈએ. જે સમુદાયમાં બીજા કોઈપણ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ કહેલ સાથ્વીને જ ત્યાં સ્થાપવા.
તેણીને તે પદે સ્થાપિત ક્યાં પછી કોઈ ગીતા સાધ્વી કહે કે હે આર્ય ! તમે આ પદને.અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો જો તેણી તે પદને છોડી દે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. જો સાધર્મિણી સાધ્વીઓ લ્પ અનુસાર તેને પ્રવર્તિની પદ છોડવા ન કહે તો તે બધા સાધ્વીઓ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય. | [૧૪] સંયમનો ત્યાગ કરીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે હે આર્ય ! હું ચાલી જાઉં પછી અમુક સાધ્વીને માસ પદ ઉપર સ્થાપિત . શેષ આલાયો બ-૧૩૯ મુજબ છે.
[૧૪૧] નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારપ્રલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્ય ! તું ક્યા કારણે આયારપ્રકલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી ? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું. તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ ક્રવું ન ભે.
જો તેણી કહે કે અમુક કારણે વિસ્મૃત થયેલ છે. હવે હું આચારપ્રા ફરી કંઠસ્થ કરી લઈશ એમ કહીને કંઠસ્થ કરી લે તો તેને પ્રવર્તિની કે ગણાવસછેદણી પદ દેવું કે ધારણ કરવું કહ્યું પરંતુ જો તે આચારપ્ર૫ પુનઃ કંઠસ્થ ન કરે તો તેણીને પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ દેવું કે ધારણ જવું ન સ્પે.
[૧૪ નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જ આચાર પ્રમ્પ અધ્યયન ભૂલી જાય તો આખો આલાવો ત્ર-૧૪૧ મુજબ જાણવો.
વિશેષ એ કે પદવીમાં આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક ફ્લેવું. વિસ૩] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર જો આચારપ્રલ્પ અધ્યયન ભૂલી જાય તો પણ તેમને આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કહ્યું છે. જિ તે ફરી યાદ કરી લે તો..
1િ%] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર તે વિસ્તૃત અધ્યયનને બેઠા, સુતા, ઉત્તાનાસને કે પડખે સૂઈને પણ તે બે-ત્રણ વખત પૂછીને સ્મરણ ક્રવું કે પુનરાવૃત્તિ વી સ્પે.
[વર્ષે જો સાધુ-સાધ્વી સાંભોગિક એિક માંડલીવાળા) છે, તેમને પરસ્પર એક બીજાની પાસે આલોચના ક્રવી ન સ્પે. જે અપક્ષમાં કોઈ આલોચના સાંભળવાને યોગ્ય હોય તો તેમની પાસે આલોચના સ્વી સ્પે. જો સ્વપક્ષમાં સાંભળવા યોગ્ય ન હોય તો સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના સ્વી કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org