________________
3/co
ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ ક્રે ત્યારે જે તે ઉપશાંત, ઉપરd, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ક્યું છે.
[૮] જો કેઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન ક્લે તો તેને ઉક્ત કારણથી ચાવજીવન આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન ધે. [૮] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને મૈથુન
સેવન ક્લે તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ધે છે.
શેષ ક્શન સૂત્ર-૮૦ મુજબ જાણવું [૮] જો કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને અને વંશ છોડીને ચાલ્યા જાય અને પછી ફરી દિક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત ારણે ત્રણ વર્ષ પર્યની આચાર્ય યાવતું ગણાવદક પદ આપવું કે ધારણ ક્રવું ન સ્પે.
શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું. [૮] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના સંયમનો પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. પછી તે ફરી દિક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કરણે ચાવજીવન આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન જે.
૮૫] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને સંયમ પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. અને પછી પુનદીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય પાવત ગણાવચ્છેદક પદ દેવું ધારણ ક્રવું ન સ્પે.
શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું ૮િજો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના સંચમનો ત્યાગ ક્રીને અને વેશ છોડીને ચાલ્યો જાય, પછી તે ફરી દિક્ષિત થાય, તો તેને ઉક્ત કારણે માવજીવન આચાર્ય યાવત ગણાવચ્છેદક પદે દેવું કે ધારણ જવું ન ક્યું.
[] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પદ છોડીને સંયમ અને વેશનો ત્યાગ કરીને જાય, પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ સુધી આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન સ્પે.
શેષ ક્યના સૂત્ર-૮૦ મુજબ જાણવું. [૮] બહુશ્રુત, બહુ આગમજ્ઞ સાધુ અનેક પ્રગાઢ કારણોથી જે અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપા ચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી રાવજીવન આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન સ્પે.
[૯] બહુશ્રુત, બહુ આગમજ્ઞ ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેક્વાર માયા પૂર્વક મૃત બોલે કે અપવિત્ર પાપ આચણશી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી ચાવજીવન આચાર્ય ચાવત ગણાવયછેદકપદ દેવું કે ધારણ ક્રવું ન સ્પે.
લિ થી 8] આ સૂત્રના આલાવો સૂત્ર-૮૯ થી ૯૧ મુજબ જ છે. વિશેષ એ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org