________________
૩૧૩૬
૧૦૧ સાધુના મળ, મૂત્ર, શ્લેષ્મ, આદિ પરઠવવા, મળ-મૂત્રાદિથી લિસ ઉપકરણોને શુદ્ધ કરવા.
જો આયાર્ય અથવા ઉપાધ્યાય એવું જાણે કે ગ્લાન, ભુખ્યા, તરસ્યા, તપસ્વી, દુર્બળ અને ક્ષાંત થઈને ગતનાગમન હિત માર્ગમાં ક્યાંક મૂર્થિત થઈને પડી જશે, તો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવું કે વારંવાર આપવું ભે છે.
[૧૩] સાધુ અને સાધ્વીઓને મહાનદીના રૂપમાં કહેવાયેલી, ગણાવાયેલી, પ્રસિદ્ધ અને ઘણાં જળવાળી
આ પાંચ મહાનદીઓ એક માસમાં બે કે ત્રણ વખત તરીને પાર ક્રવી કે નીક વડે પાર ક્રવી ૫તી નથી.
તે નદીઓ આ છે – (૧) ગંગા, (૨) જમુના, (૩) સરયુ, (૪) ઐરાવતી શિ) અને (૫) મહીં.
[૧૮] પરંતુ જો જાણે કે કુણાલાનગરીની સમીપે જે ઐરાવતી નદી છે, તે એક પણ જળમાં અને એક પણ સ્થળમાં સખતો એ પ્રમાણે પાર #ી જઈ શકે છે. તો તેને એક માસમાં બે કે ત્રણવાર ઉતરવી કે પાર કરવી ક્યું છે.
જો ઉક્ત પ્રકરે પાર ન ફ્રી શકે તો તે નદીને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરવી કે પાર ક્રવી ન સ્પે.
[૧૩] જે ઉપાશ્રય qણતૃણપુંજ, પરાલ કે પરાલjજથી બનેલો હોય, તે ઠંડા યાવત્ ક્રોળિયાના જાળાથી રહિત હોય, તથા તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કનથી નીચી હોય તો એવા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને શીયાળા-ઉનાળામાં રહેવું ન સ્પે. | [૧૪] જે ઉપાશ્રય તૃણ, તૃણપુંજથી બનેલ હોય યાવત્ તે ક્રોળિયાના જાળાથી રહિત હોય
તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, નોથી ઊંચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ અને સાધીને હેમંત તથા ગ્રીષ્મમાં અશાંત શીયાળા અને ઉનાળામાં રહેવું ધે છે. | [૧૪] જે ઉપાશ્રય તૃણ અથવા તૃણપુંજથી બનેલ હોય યાવત્ રોળીયાળાના જાળાથી રહિત હોય.
પરંતુ છતની ઊંચાઈ ઊભેલા માણસના મસ્તક્થી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી નીચી હોય.
તો એવા ઉપાશ્રયમાં સાધુ-સાળીને વર્ષાવાસમાં – ચોમાસામાં રહેવું Wતું નથી. [૧૪] જે ઉપાશ્રય તૃણ કે તૃણપુંજથી બનેલ હોય ચાવત જોળીયાના જાળાથી રહિત હોય અને તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, ઊભા રેહલા માણસના મસ્તષ્પી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી અધિક હોયએવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને ચો મારું રહેવું સ્પે.
ગૃહકલ્પસૂત્રના ઉદેશ-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org