SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/૦પ આ ઉશો-૧૫ મ • નિશીથસૂગના આ ઉદ્દેશામાં સૂત્ર ૯૦૫ થી ૧૦પ૮ એ પ્રમાણે કુલ-૧પ૪ સૂમો છે. જેમાના કોઈપણ દોષનું વિવિઘે સેવન ક્રનારને “ચાતુમતિક પરિવાર સ્થાન ઉદ્ઘાતિક' અર્થાત લધુ યૌમાસી પ્રાયશ્ચિત આવે, • પ્રત્યેક સૂત્રને અંતે આ લઘુ યૌમાસી પ્રયશ્ચિત આવે' એ વાક્ય બધાં દોષ સાથે જોડવું. ૦િ૫ થી ૮] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને (૧) આક્રોશ યુક્ત (૨) ઠોર (૩) આક્રોશ યુક્ત જ્હોર વયનો કહે કે તેમ કહેનાને અનુમોદે તથા બીજા કોઈ પ્રકારની આશાતના કરે અથવા જનારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ૯િ૦૯ થી ૯૧૬] જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી ખાય કે ખાનારને અનુમોદ (૨) સચિત્ત કેરી ચૂસે કે ચુસનારની અનુમોદના કરે (૩) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ખાય કે ખાનારની અનુમોદના કરે (૪) સચિત્ત પ્રતિષ્ઠિત કરી ચુસે કે ચુસનારની અનુમોદના રૈ. • જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી, કેરીની પેશી, કેરીનો અર્ધભાગ, કેરીના બ્લિક, કેરીના ટુકડા, કેરીની કેસરા એ છ વસ્તુને ખાય ખાનારની અનુમોદના ક્રે. અને (૨) સચિત્ત ફેરી, કેરીની પેશી યાવત કેરીની કેસર ચુસે કે ચુસનારને અનુમોદે. જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત ડેરી તે યાવતુ કેરીની કેસરાને ખાય કે ખાનારને અનુમોદે (૨) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી યાવત કેરીની ફેસસને ચૂસે કે સુચનારને અનુમોદે. [૧૦ થી ૯૦] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે પોતાના પગને એક વખત કે અનેક વખત પ્રમાજવિ કે પ્રમાર્જન વનાની અનુમોદના કરે. (૫૩) એક ગામથી બીજે ગામ જતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે કે આચ્છાદન કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત. • ઉપર સૂત્ર-૯૧૭ થી ૯૩૦ એટલૅ કે કુલ-પ૩ સૂએ છે. આ પ૩ સૂરએ સર્વ પ્રથમ ઉદ્દેશો૩માં પ્રયોજાયા. તેનો સૂત્રકમ હતો. ૧૩૩ થી ૧૮૫ ત્યાં આ પ૩ દોષનું સેવન “સાધુ સ્વયં રે કે કરનારને અનુમોદે' એમ જ્હી દોષનું વર્ણન છે. આ જ પ3 દોષનું વર્ણન પદની ઉદેશા-૪ માં આવેલ છે. ત્યાં સૂમક્રમ છે. ૫૦ થી ૩૦૨ ત્યાં આ દોષનું સેવન સાધુ પરસ્પર સેવે' એમ કહીને કરાયેલ છે. પણ દોષ આ પ૩ જ છે. આ જ પ૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશ-૬ માં સૂટ-૪૧૬ થી ૪૬૮ ના કામમાં છે. ત્યાં દોષ તો આ ત્રેપન જ છે, પણ તેનું સેવન શૈથુનની ઈચ્છાથી ક્રે' એ પ્રમાણે ફ્રેલ છે. આજ ૫૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશા-માં સૂત્ર ૪૮૩ થી પ૩ ના કમથી #યેલ છે. પણ હેતુ બદલાય છે. ત્યાં આ દોષનું સેવન નિની ઈચ્છાથી પરસ્પર ક્ય' એમ ધેલ છે. ઉદેશા-૧૧માં આ જ શ્રેપન સુત્રોને સૂત્ર-૬૬૫ થી ૧૦ ના ક્રમે ફ્લેવામાં આવેલ છે. પણ હેતુ છે “અતીર્થિક કે ગૃહસ્થ માટે સાધુ આ દોષ સેવે.” 2િ9/5] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy