________________
ર
નિરીયાદરા - સુરઇનુદ આ દોષ સાધુ પરસ્પર સેવે તેમ કહેલ છે. આ જ પ૩ દોષ અહીં પણ લીધા છે. પરંતુ અહીં તે દોષોનું સેવન મૈથુન સેવનના સંલ્પથી સાધુ કોઈ સ્ત્રી સાથે જે સાધ્વી-પુરુષ સાથે ક્યો કે તેમ જનાને અનુમોદે, માટે હ્યું છે.
૪િ૧] એક કે અનેક વખત પગથી પ્રમાર્જના કરે થી લઈને
૪િ૬૮] એક ગામથી બીજે ગામ જતાં મસ્તકનું આચ્છાદન રે. ત્યાં સુધી આ દોષો સમજી લેવા. માત્ર આ બધી ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી થઈ હોય. પ્રાયશ્ચિત્ત ગુરુ ચૌમાસી.
૬િ૯] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સંતાથી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, મિશ્રી આદિ પૌષ્ટિક આહાર રે. આહાર કરનારને અનુમોદે.
ઉક્ત કોઈપણ દોષના સેવનથી ચાતુમાંસિક પરિહારસ્થાન અનુઘાતિક અતુ ગુરુ ચીમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસુર-ઉદેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રૈલ સૂપનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org