SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ફિ૩૪-૩૩૫] કાલે પાછા આપવાના જ્હી આજે આપી દે[૩૩૬ થી ૩૩૮] જે સાધુ-સાધ્વી (૧) પ્રતિહારિક, (૨) સાગરિક (3) પ્રાતિહારિક અને સાગરિક ઉભયપક્ષી - શય્યા અને સંથારો પાછો આપ્યો નથી બીજી વખત આજ્ઞા લીધી વિના ઉપયોગમાં લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત (એ ત્રણ સૂત્ર થયાં ફિ૩૯] જે સાધુ-સાધ્વી શણ - ઊન-પોંડ કે અમિલના ક્યાસથી દોરા ગૂંથે, દીઘાણી રે કે બીજા કરનારને અનુમોદે, [૩૪૦ થી ૩૪૮] જે સાધુ-સાધ્વી અહીં ધેલાં સૂત્રાનુસાર -- કાષ્ઠ દંડ, વેણુદંડ, વેંતદંડ સંબંધી દોષ સેને કે સેવનારને અનુમોદે [૩૪] સચિત્ત દંડાદિ કરવા – બનાવવા. [૩૧] સચિત્ત દંડાદિ ધારણ કરવા. [૩૪ અચિત્ત દાંડાદિનો પરભોગ ો . [૩૪૩-૩૪૫] દંડાદિને રંગીન બનાવવા-ધારવા-વાપરવા. [૩૪-૩૪૮] દંડાદીને વિવિધરંગી બનાવવા -- ધારવા – વાપરવા. [૩૪૯] જે સાધુ-સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, ર્બટ, મડંબ, ફોણમુખ, પાટણ, આશ્રમ, સંનિવેશ, નિગમ, સંબાહ, રાજધાનીમાં પ્રવેશ ક્રીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩૫] જે સાધુ-સાધ્વી લોઢા, તાંબા, તરુઆ, શીશા, ચાંદી, સોના કે વજનની ખાણ પાસે વસેલી નવી વસતિમાં જઈને અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ક્રનારને અનુમોદે. રિપ૧ થી ૩૬] જે સાધુ-સાધ્વી (૧) મુખ, (૨) દાંત, (૩) હોઠ, (૪) નાક, (૫) બગલ, (૬) હાથ, (૩) નખ, (૮) પાન, (૯) પુષ્પ, (૧૦) ફળ, (૧૧) બીજ, (૧૨) હરિત – એ બારમાંથી કોઈપણને વીણા જેવા સુર કાઢવાને યોગ્ય બનાવે કે બનાવનારને અનુમોદે. - વિશ્વ રી ૩] જે સાધુ-સાધ્વી ઉપરોક્ત મુખ, દાંત આદિ બાર સૂત્રો મુજબ કોઈ એક્શી વીણા જેવા શબ્દો વગાડે કે વગાડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. મિ થી ૩જે સાધુ-સાધ્વી - (૧) શિક (૨) સપ્રાકૃતિક, (૩) સપરિક્ષ્મ જેવી શય્યામાં પ્રવેશે કે પ્રવેશનારને અનુમોદે. [૩૮] જે સાધુ-સાધ્વી “સંભોગ પ્રત્યયિક ક્રિયા” – માંડલી વ્યવહાશ્રિત ક્રિયા ન લાગે તેમ બેસે, બેસનાર્ન અનુમોદે. nિe] જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કષ્ટપાત્ર, માટીપાત્ર જે પરિપૂર્ણ, ઢ, સખવા યોગ્ય કે લ્પનીય છે. તેને ટુક્કા કરી-કરીને પાઠવે કે પરઠવનારને અનુમોદે, 3૮] જે સાધુ-સાધ્વી પરિપૂર્ણ, ઢ, સખવા યોગ્ય કે લ્પનીય વસ્ત્ર, ક્બલ કે પાદકનક્ના ટુક્ક ટુક્કા કરીને પાઠવે કે પરઠવનારને અનુમોદે. ફિ૮૦] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખનિકા કે વાંસની સળી તોડી-તોડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy