SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ નિરીદા - સુરાનુવાદ ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે, (૬) ગે કે ચમાવે -- કે તેમ ક્રનાને અનુમોદે. [૫ થી રપ જે સાધુ-સાધ્વી પરસ્પર સિાધુ-સાધુની કે સાધ્વી-સાધ્વીની કાયા-શરીર્મ્સ ઉપર કહ્યા મુજબ પ્રમાર્જ. મર્દન રૈ, અગ્રંજન , ઉબટન રે, ધુવે કે રંગે આદિ છ સૂત્ર. રિ થી ૨છી જે સાધુ-સાધ્વી પરસ્પર કાયાના વ્રણ-ઘાવને ત્રિ-૨૫૦થી ૨૫૫ મુજબ] પ્રમાર્જે, મર્દન રે, અખંજન રે, ઉબટન રે, ધુવે કે ગે આદિ છ સૂત્ર. રિ૬૮ થી ૨૭૩] જે સાધુ પરસ્પર કાયાના ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ ઘણો (૧) જોઈ તીક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેક્વાર છેદે કે છેદનારને અનુમોદે, (૨) છેદીને લોહી કે પરુ કાઢે કે વિરદ્ધિ કરે, (3) વિશુદ્ધિ આદિ પછી અચિત્ત એવા શીત કે ઉષ્ણ પાણી વડે એક કે અનેકવાર પ્રક્ષાલે, (૪) પ્રક્ષાલન બાદ તેના ઉપર લેપ લગાડે. (૫) પછી તેલ-ઘી-ચરબી કે માખણથી મર્દન કરે, (૬) પછી જેઈપણ જાતના ધૂપ વડે સુગંધિત કરે અથવા ઉક્ત કર્યો #નારને અનુમોદે. [૪] જે સાધુ-સાધ્વી પરસ્પર, ગુદામાં કે નાભિમાં રહેલા શુદ્ધ જીવો – કૃમિ આદિને આંગળી નાંખી-નાંખીને બહાર કાઢે કે કાઢનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫] જે સાધુ-સાધ્વી એક્બીજાના વધેલા નખના અગ્રભાગને પે, શોભા વધારવા સંસ્કાર કે તેમ ક્રનારમને અનુમોદે. ૬િ થી ૨૮] જે સાધુ-સાધ્વી એક્બીજાના વધેલાં (૧) જાંઘના વાળ, (૨) ગુહ્યાભાગના વાશ, (૩) રોમરાજી, (૪) બગલના વાળ, (૫) દાઢી મૂંછના વાળ કપે, ક્રપનારને અનુમોદે. રિ૮૧ થી ૨૯] જે સાધુ-સાધ્વી એકબીજાના દાંત ઘસે – ધ્રુવે કે રંગે હશે. (૨) હોઠ પ્રમાઊં, પરિમર્દન રે, માલીશ રૈ, ઉબટન રે, ધોવે કે ગે. (૩) લાંબા વધેલા દાઢી-મૂછના વાળ, નાક્ના વાળ, આંખની પાંપણના વાળ કાપે, (૪) આંખને પ્રક્ષાલે, પરિમર્દન રે, માલીશ રૈ, ઉબટન કરે, ધોવે કે રંગે કે ઉકત સર્વે કાર્ય કરનારને અનુમોદે. [આ બધાં સૂબો સૂત્ર-૧૬૪થી ૧૮૦ મુજબ જાણવા ૨૯૮, ૨૯] જે સાધુ-સાધ્વીએક્બીજાના (૧) વધેલાં ભ્રમરના વાળ (૨) પડખાંના વાળ કપે કે કાપનારને અનુમોદે. રિ૦૦] જે સાધુ-સાળી એકબીજાના આંખ-કાન-દાંત-નખનો મેલ કાઢે છે કે કટનારની અનુમોદના કેરે, [] જે સાધુ-સાળી એક્બીજાનો પસેવો, મેલ, પંક કે મેલને કાટે, વિશુદ્ધ વે કે તેમ કરનારને અનુમોદે. [૩૦] જે સાધુ-સાધ્વી એકબીજાના માળે ગ્રામાનુગ્રામ વિચરતા ઢાંક કે ઢાંક્નાને અનુમોદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy