________________
૩૧૮૫
[૮૫] જે સાધુ-સાળી એક ગામથી બીજે ગામ વિહાર ક્રતા પોતાના માથાને ઢાંકે કે ઢાંક્તાને અનુમોદે.
૮જે સાધુ-સાધી શણ ઉન કે સતર કે તેવા પદાર્થમાંથી વશીકરણનો દોરો બનાવે કે બનાવનારની અનુમોદના કરે. * [૧૮] જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના મુળ સ્થાનમાં, ઘરના પ્રમુખદ્વાર સ્થાનમાં, ઘરના ઉપદ્વાર સ્થાનમાં, દ્વારના મધ્ય સ્થાનમાં, ઘરના આંગણામાં, ઘરની પરિશેષ ભૂમિમાં મળ-મૂત્ર પરઠ કે પાઠવનારની અનુમોદના કરે. | [૧૮] જે સાધુ-સાધ્વી મૃતણૂહમાં, મૃતકની રાખવાળા સ્થાનમાં મૃતકના સૂપ ઉપર, મૃતકના આશ્રય સ્થાને, મૃતકના લયનમાં, મૃતક્તી સ્થળભૂમિમાં કે સ્મશાનની ચોતરફ મળ-મૂત્ર પરઠ કે પાઠવનારની અનુમોદના રે.
૧િ૮૯] જે સાધુ-સાધ્વી કોલસા બનાવવાના સ્થાને, ક્ષારાદિ બનાવવાના સ્થાને, પશુને ડામ દેવાના સ્થાને, ઘાસ સળગાવવાના સ્થાને, ભૂસ સળગાવવાના સ્થાને, મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૦] જે સાધુ-સાધ્વી નવી હળ ચલાવેલ ભૂમિમાં, નવી માટીની ખાણમાં, જ્યાં લોકે મળ-મૂત્રાદિ તજતાં હોય કે ન તજતાં હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનાને અનુમોદે.
[૧૧] જે સાધુ-સાધ્વી ઘણાં કાદવ કે ઓછા પાણીવાળા સ્થાનમાં, કીચડના સ્થાનમાં કે ફૂગવાળા સ્થાને મળ-મૂત્ર પાઠવે કે પરઠવનારની અનુમોદના રે,
[૧૨] જે સાધુ-સાધ્વી ગૂલર, વડ, પીપળાદિના ફળ સંગ્રહ સ્વાના સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
વિ8] જે સાધુ-સાધ્વી પાંદડાવાળી ભાજી, બીજા શાક, મૂળ, કોથમીર, વનસ્પતી, - કોસ્તુભ, જીરુ, દમનક, મરક વનસ્પતિ વિશેષતા સંગ્રહ સ્થાને કે ઉત્પન્ન થનાર વાડીમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૪] જે સાધુ-સાધ્વી શેરડી, ચોખા, કુટુંબ કે ક્લાસના ખેતરમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
શિલ્પો જે સાધુ-સાધ્વી શોક-સમપર્ણ-ચંપક-આમ્રના વનમાં કે બીજા કોઈ વનમાં જે પુત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હોય ત્યાં મળ-મૂત્ર પાઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯જે સાધુ-સાધ્વી રાત્રે કે વિલે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલા પરઠ કે પરઠવનાને અનુમોદે.
ઉક્ત કઈિપણ દોષ સેવનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત ધે છે.
નિણીવાસ-ઉદેરા-૩ નો મુનિ દીપાસાગરે રે સુણાનુવાદ પૂર્ણ
૭િ|s]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org