________________
ગાથા-૪૫,૪૬
ર૬
૨૩૦
ગણિવિધાપકર્ણકસબ-સટીક અનુવાદ
• ગાથા-૪૫,૪૬ :બવ, બાલવ, કૌલવ, વણિ, નાગ, ચતુષ્પાદ. આ કરણોમાં શિષ્યની દીક્ષા
કરવી.
બવમાં વ્રત ઉપસ્થાપન, ગણિ-વાચકની અનુજ્ઞા કરવી. શકુનિ અને વિષ્ટિ કરણમાં અનશન કરવું. • ગાથા-૪૩,૮૮ -
ગુરુ, શુક્ર અને સોમ દિવસોમાં શૈક્ષ નિષ્ક્રમણ, વ્રત ઉપસ્થાપન અને ગણિવાચકની અનુજ્ઞા કરવી.
રવિ, મંગળ, શનિના દિવસમાં મૂળગુણ- ઉત્તરગુણ, તપકર્મ અને પાદપોપગમના કરવું.
• ગાથા-૪૯ થી પ૫ :- રુદ્ર વગેરે મુહૂર્તા ૯૬-ગુલ છાયા પ્રમાણ છે.
- ૬૦ ગુલ છાયાએ શ્રેય, બારે મિત્ર, છે અંગુલે આભટ, પાંચ અંગુલે સૌમિત્ર, ચારે વાયવ્ય, બે અંગુલે સુપતિત મુહૂર્ત થાય છે, એ પ્રમાણે જાણ.
- મધ્યાહ્ન સ્થિત પરિમંડલ મુહૂર્ત થાય છે.
- બે ગુલે રોહણ, ચાર અંગુલ છાયા એ પુનર્બલ મુહૂર્ણ થાય છે. પાંચ અંગુલ છાયાએ વિજય મુહૂર્ત છે.
- છ એ તૈમત થાય, બાર અંગુલ છાયાએ વરુણ, ૬૦ અંગુલે અધર્મ અને દ્વીપ મુહૂર્ત થાય છે.
- ૯૬ અંગુલ છાયા પ્રમાણે એ સત્રિ-દિવસના મુહૂર્ત કહ્યા. - દિવસ મુહૂર્ત ગતિ વડે છાયાનું પ્રમાણ જાણવું. • ગાથા-પ૬ થી ૫૮ :
મિત્ર, નંદ, સુસ્થિત, અભિજિત, ચંદ્ર, વારુણ, અગ્નિવેશ્ય, ઈસાન, આનંદ અને વિજય...
આ મુહર્ત યોગમાં શિષ્ય દીક્ષા, વ્રત ઉપસ્થાપના અને ગણિવાચકની ચાનુજ્ઞા કરવી.
બંભ, વલય, વાયુ, વૃષભ અને વરુણ મુહૂર્ત-યોગમાં મોક્ષ-ઉત્તમાર્ગને માટે પાદપોપગમન અનશન કરવું.
ગાયા-પ૯ થી ૬૪ :- પુનામધેય શકુનોમાં શિષ્ય દીક્ષા કરવી. - સ્ત્રી નામી શકુનોમાં વિદ્વાનો સમાધિ સાધે. - નપુંસક શકુનોમાં સર્વે કર્મોનું વર્જન કરવું. - યામિશ્ર નિમિતોમાં સર્વે આરંભો વર્જવા. – તિર્યંચ બોલે ત્યારે માર્ગ ગમન કરવું. - પુષફલિત વૃક્ષ જુએ તો સ્વાધ્યાય ક્રિયા કરવી.
- વૃક્ષની ડાળ ફૂટવાના અવાજે શિપની ઉપસ્થાપના કરવી. - આકાશે ગડગડાટીમાં ઉત્તમાર્થ સાધના કરવી. - બિલમલના અવાજથી સ્થાનને ગ્રહણ કરવું. – વજના ઉત્પાતના શુકન થાય તો મરણ થાય. – પ્રકાશ શકુનોમાં હર્ષ અને સંતોષ વિક્ર્વવો. • ગાથા-૬૪ થી ૬૮ :- ચલ સશિ લગ્નમાં શિષ્ય દીક્ષા કરવી.
- સ્થિર રાશિ લગ્નમાં વ્રત ઉપસ્થાપના અને શ્રુત સ્કંધની અનુજ્ઞા, ઉદ્દેશ અને સમુદ્રેશ કરવા.
- દ્વિરાશિ લગ્નમાં મૂળગુણ-ઉત્તરગુણ શિક્ષા આપવી.
- ખૂણા દિશા લગ્નમાં ઉત્તમાર્થ સાધવો. એ પ્રમાણે લગ્નબળ જાણવું અને દિશા તથા ખૂણા વિશે સંશય ન કરવો.
• ગાથા-૬૯ થી ૩૧ - - સૌમ્ય ગ્રહ લગ્નમાં હોય ત્યારે શિષ્ય દીક્ષા-કરવી. - કુર ગ્રહ લગ્નમાં હોય ત્યારે ઉત્તમાર્થ સાધવો. - રાહુ કે કેતુ લગ્નમાં હોય ત્યારે સર્વ કમોં વર્જવા.
- પ્રશસ્ત લગ્નોમાં પ્રશસ્ત કાર્યો કરવા, પશસ્ત લગ્નોમાં સર્વે કાર્યો વર્જવા, જિનેશ્વર ભાષિત ગ્રહોના લગ્નો જાણવા જોઈએ.
• ગાથા-૩ર :- નિમિતો નષ્ટ થતાં નથી, ઋષિભાષિત મિથ્યા થતું નથી.
- દર્દિષ્ટ નિમિત્તો વડે વ્યવહાર નાશ પામે છે અને સુદઢ નિમિતો વડે વ્યવહાર નાશ પામતો નથી.
• ગાથા-૭૩ થી ૩૯ :
જે ઉત્પાતિકી ભાષા, જે બાળકો બોલે તે ભાષા, સ્ત્રીઓ જે બોલે તે ભાષા, તેનો વ્યતિક્રમ નથી.
તે જાત વડે તે જાતનું, તે સરખા વડે સરખું, તપથી તાદ્રય અને સર્દેશથી સદેશ નિર્દેશ થાય છે.
- સ્ત્રી-પુરુષના નિમિતોમાં શિષ્ય દીક્ષા કરવી. - નપુંસક નિમિતોમાં સર્વે કાર્યો વર્જવા. - વ્યામિશ્ર નિમિતોમાં સર્વ આરંભ વર્જવો.
- નિમિત્તો કૃત્રિમ નથી, નિમિતો ભાવિને દશવિ છે, જેના વડે સિદ્ધ પુરુષો નિમિત્ત-ઉત્પત લક્ષણને જાણે છે.
- પ્રશસ્ત-દંઢ અને બળવાનું નિમિત્તોમાં શિલ્પ દીક્ષા, વ્રત સ્થાપના, ગણ સંગ્રહ કરવો, ગણધર સ્થાપના કરવી. શ્રુતસ્કંધ અને ગણિ-વાચકની અનુજ્ઞા કરવી.