________________
સૂત્ર-૫ થી ૮૦
૧૪૯
૧૫૦
રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
લોહભાર દૂરાહત, ચિરાહત છે. મારે આ લોટું અતિગઢ બંધન બદ્ધ, સિવિષ્ટ બંધનબદ્ધ, ઘણિય બંધનબદ્ધ છે, હું તેને છોડી શકતો નથી. * * *
ત્યારે તે પરપો, તે પુરાને ઘણી આઘવણા, પ્રજ્ઞાપના વડે કહેવા-સમજાવવા સમર્થ ન થયા, ત્યારે અનકમે આગળ ચાલ્યા. એ પ્રમાણે તાંબાની, રૂપાની, સોનાની, રનોની, વજની ખાણો કહેવી.
ત્યારપછી તે પરમો પોતાના જનપદમાં, પોતાના નગરમાં આવ્યા, આવીને વજરત્નનો વિક્રય કરીને ઘણાં દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાં લીધા. લઈને આઠ માળ ઉંચો પ્રાસાદ કરાવી, નાન-બલિકર્મ કરી ઉપરના પ્રાસાદમાં ફૂટ થતાં મૃદંગમસ્તક, બગીય બદ્ધ નાટક, શ્રેષ્ઠ વરણીયુક્ત નૃત્યાદિ કરાતા અને ઈષ્ટ શબ્દ, સ્પાદિથી વિચરે છે.
ત્યારે તે પુરુષ લોહભાસ્ક લઈ પોતાના નગરે આવ્યો. લોહભારક લઈને લોઢાનો વેપાર કરીને તે અનામૂલ્યક હોવાથી તેને થોડું ધન મળ્યું. તેણે પોતાના સાથીઓને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં યાવત્ વિચરતા જોયા, જોઈને બોલ્યો - અહો ! હું ધન્ય, પુન્ય, અકૃતાર્થ, આકૃતલક્ષણ હી-શ્રી વર્જિત, હીનપુજ્ય ચૌદશીયો, દુરંત-પ્રાંત લક્ષણ છું. જેથી હું મિત્ર, જ્ઞાતિક, નિજકની વાત માની હોત તો હું પણ ઉપરી પાસાદમાં ચાવતું વિચરત. તેથી હે પ્રદેશી ! એમ કહ્યું કે – તું પન્નાનુતાપિત થઈશ, જેમ કે લોહભાસ્ક થયો.
[૬] આથી તે પ્રદેશી રાજા બોધ પામ્યો. કેશી શ્રમણને વંદન કર્યું યાવત્ આમ કહ્યું - ભદતા પઝાનુલાપિત નહીં થાઉં, જેમ કે લોહભારક થયો. હું આપની પાસે કેવલિપજ્ઞખ ધર્મ સાંભળવા ઈચ્છું છું. • • હે દેવાનુપિય ! સુખ ઉપજે તેમ કર પ્રતિબંધ ન કર. ચિત્રની જેમ ધર્મકથા. તેમજ ગૃહીધર્મ સ્વીકાર્યો, સ્વીકારીને જ્યાં સેવિયા નગરી છે, ત્યાં જવાને પ્રવૃત્ત થયો.
[9] ત્યારે કેશીશ્રમણે પ્રદેશીને કહ્યું – પ્રદેશી ! તું જાણે છે કે આચાર્યો કેટલા પ્રકારે છે ? - : હા, જાણું છું. આચાર્યો ત્રણ પ્રકારે છે – કલાચાર્ય, શિલ્પાચાર્ય, ધમચિાર્ય. હે પ્રદેશ ! તું જાણે છે કે આ ત્રણે અાયમાં કોની કેવી વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ ? હા, જાણું છું, કલાચાર્ય અને શિલ્પાચાર્યને ઉપલેપન કે સંમાર્જન કરવું જોઈએ. સામે પુષ્પાદિ મૂકવા, મજ્જન-મંડન-ભોજન કરાવવું જોઈએ. જીવિત યોગ્ય વિપુલ પતિદાન દેવું માનુપુનિક વૃત્તિ આપવી જોઈએ. જ્યારે ધમચિાર્યને જોતાં ત્યાં જ વંદન-નમન-સકાર-સન્માન કરવા જોઈએ, કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેમને પર્યાપાસવા, પાસુક, એષણીય અશાનપાન-ખાદિમ-સ્વાદિમથી પડિલાભવા. પ્રાતિહાસિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારથી નિમંત્રણા કરવી.
હે પ્રદેશ ! તું ત્યારે આમ જાણે છે, તો પણ હું મારા પ્રત્યે પ્રતિકૂળ વ્યવહાર કરતો રહ્યો, તેને માટે ક્ષમા માંગ્યા વિના જ સેયવિયા નગરીએ જવાને પ્રવૃત્ત થઈ રહ્યો છે ?
ત્યારે દેશી રાજાએ કેશીશ્રમણને કહ્યું – ભદંતી નિશે મને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે કે – હું આપના પ્રતિ પ્રતિકૂળ ચાવતું વર્યો, છે તે શ્રેયકર છે કે હું કાલે રાત્રિ વિત્યા પછી પ્રભાત થતા યાવત્ તેજથી જાજ્વલ્યમાનું સૂર્ય થતાં અંતઃપુર પરિવાર સાથે પરીવરીને આપને વાંદુ-મું. આ વૃત્તાંતને માટે સારી રીતે વિનયપૂર્વક ખમાતું. એમ કહી જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો.
ત્યાર પછી તે પ્રદેશી ચા બીજે દિવસે, રાશિ વીત્યા પછી પ્રભાત થતાં વાવ તેજથી જાજવલ્યમાન સૂર્ય થતાં સ્ટ-તુષ્ટ યાવત હૃદયી થઈ કોશિકરાજાની જેમ નીકળ્યો. અંત:પુર પરિવાર સાથે પરીવરીને પંચવિધ અભિગમથી વાંદીનમી, ઉક્ત અર્થ માટે વારંવાર ખમાવ્યા.
[૮] ત્યારે કેશીષમણે પ્રદેશીરાજાને, સૂર્યકાંતાદિ સણીને અને અતિ વિશાળ ઉદાને યાવતુ ધર્મ કહો. ત્યારે તે પ્રદેશ રાજ ધર્મ સાંભળી, અવધારીને ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને કેશી શ્રમણને વંદન-નમન કરીને સેયવિયા નગરી જવાને પ્રવૃત્ત થયો. ત્યારે કેશીશ્રમણે દેશી રાજાને આમ કહ્યું -
હે પ્રદેશ ! તું પહેલાં મીય થઈ પછી અરમણીય બનતો નહીં, જેમ તે વનખંડ, નાટ્યશાળા, ઈસુવાડ કે ખલવાડ. ભદતા તે કઈ રીતે ? • • વનખંડ પાન, પુષ્પ, ફળ, હરિકથી અતિ સોહામણુ અને શ્રી વડે અતિ શોભતું રહેલ હોય છે, તે વનખંડ રમણીય લાગે છે. જ્યારે વનખંડ પશિત, પુષિત, ફલિત આદિ વડે શોભતું હોતું નથી, ત્યારે જીર્ણ, ઝડે+સડેલ પાંડુ વાળ, શુક-૪ની જેમ પ્લાન થઈને રહે છે ત્યારે મણીય ન લાગે.
એમ નૃત્યશાળા પણ જ્યાં સુધી ગાજતી-વાગતી-નાચતી-હસતી-રમતી હોય છે, ત્યાં સુધી રમણીય લાગે છે. પણ જ્યારે નૃત્યશાળા ગાજdી યાવત્ મતી હોતી નથી ત્યારે તે અરમણીય લાગે છે..ઈHવાડમાં શેરડી કપાતી, ભદાતી, સીઝતી, પીલાતી, અપાતી હોય ત્યારે તે મણીય લાગે છે. પણ જ્યારે છેદાની આદિ ન હોય ત્યારે ચાલતું રમણીય ન લાગે.
ખલવાડમાં જ્યારે ધાન્યના ઢગલા હોય, ઉડાવની, મદન-ખાદન-પીલણલેણદેણ થતી હોય ત્યારે તે રમણીય લાગે છે, જ્યારે ખલવાડમાં ધાન્યાદિ ન હોય ચાવતું અરમણીય લાગે.
તે કારણે હે પ્રદેશી એમ કહ્યું કે તું પહેલા મણીય થઈ, પછી અરમણીય થતો નહીં, જેમ કે વનખંડ. ત્યારે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદd! પહેલા રમણીય અને પછી રમણીય થઈશ નહીં, જેમ તે વનખંડ યાવત્ ખલવાડ. હું સેયવિયા નગરી આદિ sono ગામોના ચાર વિભાગ કરીશ, એક ભાગ રૌન્ય અને વાહનને આપીશ, એક ભાગ કોઠામાં રાખીશ, એક ભાગ અંતઃપુરમાં આપીશ, એક ભાગ વડે અતિ વિશાળ કુટાગારશાળા કરીશ, ત્યાં ઘણાં પુરુષોને દૈનિક મૂલ્ય અને ભોજનથી રાખી વિપુલ અનાદિ તૈયાર કરાવીશ,