________________
સૂત્ર-૪૩,૪૪
૧૬
દ્વારથી નીકળે છે. નીકળીને વ્યવસાય સભાએ જાય છે. વ્યવસાય સભાને અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વના દ્વારેથી પ્રવેશ કરે છે. ઉત્તમ સીંહાસને યાવતુ બેસે છે.
ત્યારે તે સૂયભિદેવના સામાનિક પર્ષદાના દેવો પુસ્તકન લાવે છે. ત્યારપછી સૂયભિદેવ પુસ્તકનને ગ્રહણ કરે છે. લઈને મૂકે છે. પુસ્તકનને ઉઘાડે છે, ઉઘાડીને વાંચે છે. વાંચીને ધાર્મિક કાર્ય કરવાનો નિર્ણય કરે છે, પછી પુસ્તકનને પાછું મૂકે છે. સીંહાસનથી ઉભો થાય છે, થઈને વ્યવસાયસભાના પૂર્વના દ્વારેથી નીકળે છે.
નીકળીને નંદા પુષ્કરિણીએ આવે છે. આવીને તેના પૂર્વના તોરણથી પૂર્વના થિસોપાન પતિરૂપકથી તેમાં ઉતરે છે, ઉતરીને હાથ-પગ ધુવે છે. ધોઈને આચમન કરી, ચોકો થઈ, પરમસૂચિભૂત થઈ, એક મોટા શેત રજતમય વિમલ સલિલપૂર્ણ મત ગજમુખ આકૃતિ કુંભ સમાન ભંગારને ગ્રહણ કરે છે. ત્યાંના જે ઉત્પલ યાવત્ શતસહશોને ગ્રહણ કરીને નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે નીકળી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જવા તૈયાર થયો.
૪િ૪] ત્યારે તે સુયભિદેવના ૪ooo સામાનિકો યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં સુભિવિમાનવાસી દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉપલ યાવતું શતસહસ્ર મો લઈને સૂભિદેવની પાછળ-પાછળ ચાલ્યા. ત્યારપછી સૂયભિદેવના ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં કળશો ચાવતુ કેટલાંક હાથમાં ધૂપકડા લઈ અતિ હર્ષિત થઈ સૂયભિદેવની પાછળ ચાલ્યા. ત્યારપછી સયભિદેવના ૪ooo સામાનિક દેવો યાવતુ બીજા ઘણાં સૂયભિવિમાનના દેવો-દેવીઓથી સંપરિવૃત્ત થઈને સર્વત્રદ્ધિથી યાવતુ વાધોની ધ્વનિપૂર્વક સિદ્ધાયતન હતું ત્યાં આવ્યા.
પછી સિદ્ધારતનના પૂર્વના દ્વારેથી પ્રવેશ્યા, પ્રવેશીને ક્યાં દેવદક છે, એ જિનપતિમાઓ છે, ત્યાં આવે છે. આવીને જિન પ્રતિમાને જોતાં જ પ્રણામ કરે છે. કરીને લોમહત્તકને ગ્રહણ કરે છે, કરીને જિનપતિમાને લોમહરતકથી પ્રમાર્જે છે. પ્રમાજીને જિનપતિમાને સુગંધી ધોદકથી નવડાવે છે. નવડાવીને સરસ ગોશીષ ચંદનથી ગમોને લિપે છે. લિપીને સુગંધી ગંધ કાપાયિકથી ગામોને લુંછે છે, લુંછીને જિનપતિમાને અહત દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને યુw-માળા-ગંધ-પૂર્ણ-વ-વસ્ત્ર-આભરણ ચઢાવે છે.
પછી નીચે સુધી લટકતી લાંબી-લાંબી ગોળ માળા પહેરાવી. પહેરાવીને પંચવર્ણ યુujો હાથમાં લઈને તેની વર્ષા કરી અને માંડવો કરીને તે સ્થાનને સુશોભિત કર્યું. પછી તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, ગ્લણ, રજતમય, અફlddદુલ વડે આઠ આઠમંગલનું આલેખન કર્યું. તે આ પ્રમાણે - સ્વસ્તિક ચાવતું દર્પણ. પછી ચંદપભ-ર-તજ-વૈડૂર્ય વિમલ દંડ, રવણ-મણિ-રત્ન વડે ચિકિત, કાળો અગરુ પ્રવર ફુદરક, તરસ્ક, ધૂપની મઘમઘાટથી ઉત્તમ ગંધ વડે
૧૧૨
રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વ્યાપ્ત અને ધૂપવત છોડતા વૈડૂર્યમય કડછાને ગ્રહણ કરીને ધૂપક્ષેપ કરીને જિનવરને ૧૦૮ વિશુદ્ધ ગ્રન્થયુક્ત - અયુક્ત - અપુનરુક્ત મહિમાશાળી છંદોથી સ્તુતિ કરી, પછી સાત-આઠ પગલા પાછળ ખસ્યો, ખસીને ડાબો ઘૂંટણ ઉંચો કર્યો. કરીને જમણો ઘૂંટણ ભૂમિ તલે સ્થાપી, ત્રણ વખત મસ્તકને ભૂમિતલે લાય, લગાડીને કંઈક નમે છે. નમીને બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું –
નમસ્કાર થાઓ - અરિહંતોને યાવત સંપાદ્ધને. વંદે છે, નમે છે, નમીને જ્યાં દેવછંદક છે, જ્યાં સિદ્ધાયતનનો બહુ મધ્યદેશ ભાગ છે, ત્યાં જાય છે. જઈને લોમહસ્તકને ઉઠાવે છે. પછી સિંહદ્વાયતનના બહુમધ્યદેશ ભાગને લોમહસ્તકથી પ્રમાર્જે છે. દિવ્ય ઉદકધારાથી સીચે છે. સરસ ગોશમાં ચંદનથી પંચાંગુલિતવ મંડqને આલેખે છે. આલેખીને, હાથમાં લઈને ચાવતુ પંજોપચાર યુક્ત કરે છે. કરીને ધૂપ દે છે. પછી સિદ્ધાયતનના દક્ષિણ દ્વારે આવે છે..
ત્યાં લોમહત્તક લઈને પછી દ્વાચેટી અને શાલ ભંજિકાઓ તથા વ્યાલરૂપને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે. સચીને સરસ ગોશીષચંદન વડે ચર્ચિત કરે છે. કરીને પુષ્પા રોહણ, મારા યાવતુ આભરણારોહણ કરે છે, કરીને લાંબી લટકતી માળા ચાવત્ ધૂપોપ કરે છે. કરીને જ્યાં દક્ષિણના દ્વારે મુખમંડપ છે, જ્યાં તે મુખમંડપનો બહુ મધ્ય દેશ ભાગ છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક લે છે. લઈને બહુ મધ્યદેશ ભાગને લોહસ્તકને પ્રમાર્જે છે. પ્રમાજીને દિલ ઉદકધારાથી સીચે છે, સીંચીન સરસ ગોશીષ ચંદનથી પંચાંગુલિતલ મંડપને આલેખે છે. આલેખીને, ગ્રહિત પુષ્પો વીખેરી યાવત્ ધૂપ દે છે.
પછી જે દક્ષિણના મુખમંડપના પશ્ચિમી દ્વારે જાય છે, જઈને લોમસ્તક હાથમાં લે છે લઈને દ્વાર શાખા, શાલભંજિકા વ્યાલરૂપોને લોમહસ્તકની પ્રમાજે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીચે છે. સસ્સ ગોશીષ ચંદનથી ચર્ચિત કરે છે. પુષ્પ ચાવતું આભરણ ચડાવે છે. લાંબી માળા - પુણો વિખેરવા • ધૂપ આપવો. આ બધું કરીને દક્ષિણના મુખ મંડપના ઉત્તરની તંભ પતિ પાસે આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. સ્તંભ, શાલભંજિકા અને વ્યાકરૂપને લોમહસ્તકથી માર્જે છે. પશ્ચિમના દ્વારવત ચાવત ધૂપ દે છે.
ત્યારપછી દક્ષિણી મુખ મંડપના પૂર્વ દ્વારે આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લઈને દ્વાર શાખા ઈત્યાદિ પૂર્વવત કહેવું. પછી દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે આવે છે, આવીને દ્વાર શાખા ઈત્યાદિ પૂર્વવત કહેવું. પછી દક્ષિણના Dગ્રહ મંડપમાં જયાં પેuપૃહમંડપનો બહુ મદયદેશ ભાગ છે, તેમાં વમય અક્ષપાટક છે. મણિપીઠિકા છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને લોમહત્તક હાથમાં લે છે. લઈને અક્ષપાટકને, મણિપીઠિકાને, સહાસનને લોમ હસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાજીને તે દિવ્ય ઉદકધારાથી સીંચી, સરસ ગોશીષ ચંદન