________________
સૂત્ર-૪૧,૪૨
૧૦૫ આપને તે પહેલા કરણીય છે . પછી કરણીય છે, આપને પહેલા શ્રેયરૂપ છે - પછી શ્રેયરૂપ છે. આપને પહેલા પણ અને પછી પણ હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ અને આનુગામિકપણે થશે.
કિરશે ત્યારે તે સૂયભિવે તે સામાનિક પર્ષદા ઉw tવો પાસે આ અર્થ સાંભળી, સમજી, સ્ટ-તુષ્ટ યાવત હૃદયી થઈ, શયનીયથી ઉભો થયો, થઈને ઉપપતસભાના પૂર્વીય દ્વારથી નીકળ્યો જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો. આવીને બ્રહને અનુપદક્ષિણા કરતો કરતો પૂર્વીય તોરણથી પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વીય ગિસોપાનક પ્રતિરૂપકથી નીચે ઉતર્યો, ઉતરીને પાણીમાં ગયો, પાણીથી સ્નાન કર્યું. કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો, કરીને આચમન કરી, ચોકખો થઈ, પરમ શુચિભૂત થઈ, દ્રહથી બહાર નીકળ્યો.
ત્યારપછી જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક સભાને અનુપદક્ષિણા કરતો કરતો પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને સીંહાસને આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો.
ત્યારે સૂર્યાભિદેવના સામાનિક પદમાં ઉત્પન્ન દેવો અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવીનપિયો ! જલ્દીથી સુયભિદેવના મહાઈ, મહાઈ, મહાઈ, વિપુલ ઈન્દ્રાભિષેકની [સામગ્રી લાવો. ત્યારે તે અભિયોકિ દેવો, સામાનિક દાના દેવો વડે આમ કહેવાતા હર્ષિત યાવતું હદયી થઈ, બે હાથ જોડી, મસ્તકે આવત કરી, મસ્તકે અંજલિ કરી, ‘હત્તિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારે છે. સ્વીકારીને ઈશાન દિશામાં જાય છે. જઈને સૈક્રિય મઘાતી સમવહત થઈને સંખ્યાત યોજનનો યાવતુ બીજી વખત પણ વૈક્રિસમધાત વડે સમવહત થઈને –
-૧oo૮-૧૦૦૮ રૂપાના કળસો, સોનાના કળશો, મણિમય કળશો, સોનારૂપાના કળશો, સોના-મણિના કળશો, રૂપામણિના કળશો, સોના-રૂપામણિના કળશો, માટીના કળશો. એ પ્રમાણે ભંગાર, દર્પણ, થાળી, પાણી, સુપતિષ્ઠક, રત્નકાંડક, પુષચંગેરી યાવત્ રોમહત્ત અંગેરી, પુuપટલક યાવતું રોમહત્તપટલક, છત્ર, ચામર, તેલ સમુદ્ગક યાવત જન સમુગક, ૧૦૦૮ ધૂપકડછા વિક્ર્વ છે.
વિકવીને તે સ્વાભાવિક અને વૈક્રિય કળશો ચાવવ ધૂપકડછાઓને ગ્રહણ કરે છે. કરીને સુયભિ વિમાનથી બહાર નીકળ્યા. નીકળીને તેની ઉત્કૃષ્ટ, ચપલ ચાવતું તિછ અસંખ્યાત યોજન યાવત જતાં જતાં ક્ષીરોદક સમુદ્ર આવે છે. આવીને ક્ષીરોદક લે છે. જે ત્યાં ઉત્પલો છે, તે લે છે. યાવતું શdmહક્યો લે છે. લઈને યુરોદ સમુદ્ર આવે છે. આવીને યુરોદક લઈને ત્યાંના ઉપલ ચાવતું શત-સહસો તે છે. લઈને મનુષ્યક્ષેત્રમાં ભરd-ઐશ્વત ક્ષેત્રો છે, તેમાં માગધ-વરદામ-પ્રભાસ તિર્યો છે, ત્યાં આવે છે. આવીને તિથદક અને તિર્થમાટી લે છે. પછી ગંગા, સિંધુહતા, કતવતી મહાનદીઓ પાસે આવે છે, આવીને
૧૦૬
રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સલિલોદક લે છે. પછી બંને કાંઠાની માટી લે છે. લઈને લઘુહિમવંત, શિખરી વઘર પર્વતે આવે છે, આવીને જળ લે છે, સર્વ તુયર, સર્વ પુષ્ય, સર્વ ગંધ, સર્વ માલ્ય, સર્વોપધિ સિદ્ધાર્થક લે છે. લઈને પછી...
..પદ્મ પુંડરીક દ્રણે જાય છે, જઈને દ્રહનું જળ લે છે, લઈને ત્યાંના ઉત્પલ યાવતું સહસમો લે છે. લઈને હેમવત-ઐરાવત વર્ષોમોની રોહિતા, રોહિતાશા, સુવકૂિલા, રૂઢકૂલા મહાનદીઓ છે, ત્યાં આવે છે, સલિલોદક તે છે. લઈને બંને કાંઠેથી માટી લે છે. લઈને શબ્દાપાતી, વિકટાપાતી વૃત્ત વૈતા પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વત્રતુકાદિ પૂર્વવત પછી મહાહિમવત, રુકિમ વર્ષધર પર્વત આવે છે. આવીને મહાપા અને મહાપુંડરીક દ્રહે આવે છે. આવીને દ્રહનું જળ લે છે ઈત્યાદિ.
પછી હારિવાસ, રમ્યફ વાસ માં હરિકત, નારિકતા મહાનદી છે, ત્યાં આવે છે, ઈત્યાદિ પૂર્વવત. પછી ગંધાપાતી, માલ્યવંત વૃતવૈતાદ્ય પર્વત આવે છે આદિ પૂર્વવતુ. પછી નિષઢ, નીલવંત વધિર પર્વત આવે છે, પૂવવિ4. પછી તિચ્છિ , ફેસરી દ્રહે જાય છે, પુર્વવતુ પછી મહાવિદેહ ક્ષેત્રે સીતા, સીતોદા મહાનદીએ જાય છે, પૂર્વવતુ. પછી ચક્રવર્તી વિજયોમાં બધાં માગધ, વરદામ, પ્રભાસ તિથમાં જાય છે, ત્યાં તિર્થોદક લે છે, લઈને સર્વે અંત નદીઓના સર્વે વક્ષસ્કાર પર્વતોએ જઈને પૂર્વવત પુષ્પ, ફળાદિ લે છે. પછી મેરુ પર્વત ભદ્રશાલ વનમાં જાય છે. ત્યાં સર્વ ઋતુક યુધ્ધ, માળા, સર્વોપધિ સિદ્ધાર્થક લે છે.
પછી નંદનવનમાં જાય છે, ત્યાં સઋતુક યાવત્ સવષધિ સિદ્ધાકિ, સસ ગોણચંદન લે છે. લઈને સોમનસ વનમાં જાય છે, ત્યાં સર્વઋતુક યાવત્ સિદ્ધાર્થક અને સરસ ગોશીષ ચંદન, દિવ્ય પુષમાળા, દર મલય સુગંધિ ગંધને ગ્રહણ કરે છે, પછી આ બધું લઈ તે દેવો એક સ્થાને ભાગે થયા.
પછી તેની ઉત્કૃષ્ટ યાવતુ ગતિથી સૌધર્મ કલામાં સુયભિ વિમાનમાં અભિષેક સભામાં સુયભિદેવ પાસે આવીને તેમને બે હાથ જોડી, મસ્તકે આવતું કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. વધાવીને તે મહાઈ, મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક નિી સામગ્રી ઉપસ્થાપિત કરી.
ત્યારે તે સૂયભિ દેવ zooo સામાનિકો, સપરિવાર અગમહિણીઓ, ત્રણ પર્ષદા, સાત સંન્યાધિપતિ યાવતું બીજ ઘણાં સૂયભવિમાનવાસી દેવો અને દેવીઓએ તે સ્વાભાવિક તથા વૈકિયિક શ્રેષ્ઠ કમલે પ્રતિષ્ઠાપિત, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલ, ચંદન ઋતુ ચર્ચિત, કંઠ ગુણોથી બed, usોલી ઢકેલ, સુકુમાલકોમળ હાથ વડે પરિંગૃહીત ૧૦૦૮ સુવર્ણ કળશ યાવતુ ૧૦૦૮ માટીના કળશો સર્વે જળથી - માટીથી - પુષ્પાદિથી યાવત સિદ્ધાર્થકો [dડે ભરીને સર્વ ઋદ્ધિથી યાવતુ વાધ ઘોષ સહ અતિમહાન ઈન્દ્રાભિષેકથી અભિસિંચિત કરે છે.
ત્યારે તે સુયભિદેવનો અતિમહાન ઈન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે - કેટલાંક દેવો સૂયભિવિમાનને અતિ જળ કે માટી નહીં પણ અવિરત વર્ષની, રજ