________________
સૂત્ર-૪
રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
(૩૦) અનેક જાતિ સંશયાદ્વિચિત્રવ-સર્વ ભાષાનુગામીત્વથી આશ્ચર્યરૂપ, (૩૧) આહિત વિશેષત્વ-શેષ પુરષ વચન અપેક્ષાએ શિષ્યમાં ઉત્પાદિત મતિ વિશેષતા, (૩૨) સાકારસ્વ-વિચ્છિન્ન પદવાક્યતા, (33) સર્વપરિગૃહીત્વમ્ - ઓજસ્વિતા, (૩૪) અપરિખેદિવ-અનાયાસના સંભવથી, (૩૫) અત્યવચ્છેદિવ-વિવક્ષિત અર્થની સમ્યક્ સિદ્ધિ.
TTTTHirfનથrrrrr - જે આકાશવત્ અતિસ્વચ્છ ટિકમય, ધર્મચક્રવર્તિવા સૂચક કેતુ વડે મહેન્દ્ર વિજા. પૂર્વાનુપૂર્વી ક્રમથી સંચરતા. તે જ કહે છે - વિવણિત ગામથી બીજા ગામે જતા અતુ એક પણ અનંતર ગામને ઉલ્લંધ્યા વિના. આના દ્વારા અપ્રતિબદ્ધ વિહારીપણું કહેલ છે. તેમાં પણ સુક્યના અભાવથી કહે છે - શરીર ખેદ ભાવથી અને સંયમબાધા વિરહથી સુખે સુખે ગામાદિમાં વિચરતા. જે દેશમાં આમલકા નગરી છે, જે પ્રદેશમાં વનખંડ છે, જે દેશમાં તે અનંતરોતા સ્વરૂપ શિલાપક છે, તે દેશમાં આવે છે. આવીને પૃથ્વીશિલાપક ઉપર પૂર્વાભિમુખ બેઠા. તીર્થકર ભગવંત સમોસરણમાં કે પૃથ્વીશિલાપકે સદા પૂર્વાભિમુખ પદાસને બેસે છે. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહે છે.
પછી પર્ષદા નીકળી, તે આ રીતે - આમલકલ્પાનગરીમાં શૃંગાટક - ત્રિક - ચતુક-ચત્વર-ચતુર્મુખ-મહાપથમાં ઘણાં લોકો પરસ્પર આમ કહે છે, આમ ભાખે છે, એમ પ્રજ્ઞાપે છે, એમ પ્રરૂપે છે કે - નિશે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવનું મહાવીર ચાવતું આકાશગત છગથી યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારે છે. હે
પિયો ! તયારૂ૫ અરહંતોના નામ-ગોગના શ્રવણથી મહાકળ થાય છે, તો અભિગમન-વંદન-નમન-પ્રતિકૃચ્છા-પર્યાપાસનાનું કેવું જ શું?
નિશે એક જ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ શ્રેય છે, તો વિપુલ અર્થના ગ્રહણથી કેટલો લાભ થાય ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન-સકાર-સન્માન કરીએ તથા કલ્યાણ-મંગલ-દૈવતચૈત્યની સેવા કરીએ. તે આ ભવ અને પરભવમાં હિતકર, સુખ, ક્ષમ, નિઃશ્રેયસ, આનુગામિકપણે થશે. ત્યારે આમલકથા નગરીથી ઘણાં ઉગ્ર, ભોગ ઈત્યાદિ ઉવવાઈ સૂત્રોક્ત બધું જ જાણવું ચાવત્ પર્ષદા પર્યાપાસના કરતી રહી.
• સૂત્ર-પ (અધુરું) :
તે કાળે, તે સમયે સૂર્યાભદેવ સૌધર્મકલામાં સૂયભિ વિમાનમાં સુધમસિભામાં સૂયભિ સિંહાસન ઉપર ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ
દા, સાત સૈન્ય, સાત સેંન્યાધિપતિ, ૧૬,ooo આત્મિરક્ષક દેવો, બીજા પણ ઘણાં સયભિવિમાનવાસી વૈમાનિક દેવો-દેવીઓ સાથે સંપરિવરીને મહતd આહત, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ-તાલ, ગુટિત, ઘનમૃદંગના પ્રવાદિત રવથી દિવ્ય ભોગોને ભોગવતો હતો. સંપૂર્ણ જંબૂદ્વીપ હીપને વિપુલ અવધિજ્ઞાન વડે અવલોકતો અવલોકતો જુએ છે.
• વિવેચન-૫ (અધુરું) :
તે - જે કાળમાં ભગવન વર્ધમાનસ્વામી સાક્ષાત્ રહેલ, તે કાળે, તે સમયમાં જે અવસરમાં ભગવન આમચાલવનમાં ચૈત્યમાં દેશનાને કરીને, તે અવસરમાં. સૂર્યાભ નામે દેવ, સૌધર્મ નામક ૫, જ્યાં સૂર્યાભ નામક વિમાન છે, તેમાં જે સુધસભા છે, ત્યાં જે સૂર્યાભ સિંહાસન છે, ત્યાં બેસીને, સામાનિક - વિમાનાધિપતિ સૂર્યાભિ દેવ સર્દેશ ધુતિ-વિભવાદિ યુક્ત દેવો. તેઓ માતા, પિતા, ગુરુ, ઉપાધ્યાય, મહતરવત્ સૂર્યાભદેવને પૂજનીય છે, મમ વિમાનાધિપતિત્વથી હીન, તે સૂયભિદેવને સ્વામીપણે સ્વીકારે છે. તે ૪૦૦૦ છે.
અભિષેક કરાયેલ દેવી મહિષી કહેવાય છે. તે સ્વપરિવાર રૂ૫ બધી દેવીઓમાં અગ્ર હોવાથી અમ્ર કહેવાય છે, તે અમહિષી ચાર છે. કેવી છે ? પરિવાર સહિd, એક દેવીના પરિવારમાં હજાર દેવીઓ હોય. ત્રણ પર્ષદા હોય. તે આ - અત્યંતર, મધ્ય, બાહ્ય. તેમાં જે વયસ્ય મંડલીક સ્થાનીય, પરમમિત્ર સંહતિ સદંશી તે અત્યંતપર્ષદા, તેની સાથે પર્યાલોચિત સ્વા પ્રયોજન ધારણ કરતી નથી. અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચિત જેને નિવેદન કરાય - x • તેઓ સમ્મત છે કે નહીં તે મધ્યમા. અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચિત અને મધ્યમા સાથે દેઢીકૃત જેને કરવાને માટે નિરૂપણ કરાય કે આમ કરૂં તે બાહ્યપર્ષદા છે.
સાત અનીક-સૈન્ય. તે આ - અશ્વ, હાથી, રથ, પદાતી, વૃષભ, ગંધર્વ, નાટ્ય-નીક. તેમાં પહેલી પાંચ સંગ્રામ માટે કરે છે. ગંધર્વ-નાટ્ય સેના ઉપભોગને માટે છે. સૈન્ય પોત-પોતાના અધિપતિ વિના સભ્ય પ્રયોજનમાં ન આવે, તેથી સૈન્યાધિપતિઓ જાણવા. વિમાનાધિપતિ સુભદેવના આત્માને રક્ષણ કરે છે, તેથી આત્મરક્ષક છે, તે શિરણ સમાન છે, જેમ શિરઆણ, મસ્તકને વિદ્ધ ન થવા દઈ, પ્રાણરક્ષક થાય છે, તે રીતે આત્મરક્ષક દેવો પણ ધનુષ-દંડાદિ પ્રકરણવાળા, ચોતરફ પાછળ-બાજુમાં-અગ્રે રહે છે, તે વિમાનાધિપતિ સૂર્યાભદેવના પ્રાણરક્ષક છે. દેવોને અપાયના અભાવથી તેમનું તથાણહણ અવસ્થાન નિરર્થક નથી ? સ્થિતિમાઝ પરિપાલના હેતુત્વથી અને પ્રકહિતૃત્વથી કહ્યું છે. તેથી તેઓ આયુધ લઈ ત્યાં રહી સ્વનાયક શરીર રક્ષણપરાયણ સ્વનાયકમાં જ દૃષ્ટિ રાખીને, બીજાને સહન ન કરતા • x • x • રહે છે. આ નિયત સંખ્યાવાળા સૂર્યાભિ દેવના પરિવારરૂપ દેવો કહ્યા. - જે પરજનપદ સ્થાનીય છે કે આભિયોગ્ય-દાસ સમાન છે. તેઓ અનિયત સંખ્યક છે તેનું સામાન્યથી ઉપાદાન કરેલ છે. • x • આ સામાનિક આદિ સાથે સંપરિવૃત થઈ, મહા રવથી અથવા આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહd, અંત નાટ્ય ગીતવાજિંત્રાદિ - X - ઘન સર્દેશ ધ્વનિ સાધર્મ્સથી જે મૃદંગ, દક્ષપુરુષે વગાડેલ, તેનો જે રવ. દિવ્ય-અતિ પ્રધાન ભોગ-શબ્દાદિને યોગ્ય, ભોગવતા વિચરે છે.
આ પ્રત્યક્ષપણે ઉપલબ્ધ કંઈક પરિસમાપ્ત કેવલજ્ઞાાન અત્િર કેવલ સંદેશ પરિપૂર્ણ. જંબૂ-રત્નમય, ઉત્તરકુરુમાં રહેલ દ્વીપ, તેને વિસ્તીર્ણ અવધિજ્ઞાનથી - ૪ -