________________ સૂગ-૩૧૩ પ્રાપ્ત શશિ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત છે. * સૂત્ર-૩૧/૧૧ - પ્રથમ :- જઘન્ય પરીતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર - જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિને તે જ જEાન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર પરસાર અભ્યાસરૂપે ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય પરીતાનંત કહેવાય છે. જઘન્ય પરિત્તાનંત પછી ઉતકૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધી મધ્યમ પરિત્તાનંતના સ્થાન છે. પ્રશ્નન - ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય પરિત્તાનંતની રાશિને તે જ જEાન્ય પરિતાનંત શશિ સાથે (પરસ્પર અભ્યાસરૂપે). ગુણિત કરતાં પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિણાનતનું પ્રમાણ થાય છે અથવા જન્મ સુકતાનંતની સંખ્યામાંથી એક ખૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તાનંતની સંખ્યા બને છે. * વિવેચન-૩૧૭/૧૧ - આ બે સૂત્રોમાં અનંત સંખ્યાના પ્રથમ ભેદ પરિતાનંતના જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ આ ત્રણ ભેદનું વર્ણન કર્યું છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને અભ્યારૂપે ગુણિત કરતાં જઘન્ય પરિક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અને જઘન્ય પરિતાનંતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે. તે જઘન્ય ચુકતાનંત રાશિમાંથી એક બાદ કરતાં નિષ્પન્ન રાશિ પ્રમાણ ઉત્કૃષ્ટ પરિક્તાનંત સંખ્યા કહેવાય છે. * સૂત્ર-૩૧/૧૨ - પ્રથમ - જઘન્ય યુકતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય પરિતાનંત રાશિને તે જ જઘન્ય પરિતાનંતરાશિ સાથે તેટલી જ વાર (પરસ્પર અભ્યાસરૂપે) ગણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ જઘન્ય યુકતાનંત છે અથવા ઉત્કૃષ્ટ પરિક્તાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાનંત બને છે. ભવસિદ્ધિક જીવો જઘન્યયુકતાનંત રાશિ તુલ્ય હોય છે. જઘન્ય યુક્તાનંદ અને ઉત્કૃષ્ટ યુક્તાનંતની વચ્ચે સર્વ સંખ્યા મધ્યમ યુકતાનંત છે. પન :- ઉત્કૃષ્ટ સુકતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય યુકતાનંત રાશિ સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત શશિને) પરસ્પર અભ્યાસરૂપે (તેટલી જ વાર) ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક જૂન કરવાથી ઉત્કૃષ્ટ મુકતાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક બાદ કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ ચુકતાનંત કહેવાય છે. * વિવેચન-૩૧/૧૨ : આ બે સૂરમાં સુક્તાનંતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ ભેદોનું 411] 242 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સ્વરૂપ દર્શાવ્યું છે. સૂત્ર-ભાગ સુગમ છે. આગમમાં ભવ્ય જીવોને નત કહ્યા છે. તે અભવ્યોનું નિશ્ચિત પ્રમાણ જઘન્ય યુક્તાનંત રાશિ જેટલું છે. * સૂગ-૩૧૭/૧૩ : પ્રશ્ન :- જઘન્ય અનંતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય યુકતાનંત સાથે અભિવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસ એ ગુણિત કરતા પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુકતાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્ય અનંતાનંત પચી મધ્યમ અનંતાનંતના સ્થાન છે. તપશ્ચાતું ઉત્કૃષ્ટ અનંતાનંત રાશિ નથી. આ રીતે ગણના સંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. * વિવેચન-૩૧૩/૧૩ : આ સૂત્રમાં અનંતાનંતના જઘન્ય અને મધ્યમ, આ બે ભેદનું વર્ણન છે. ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા ઉપયોગમાં ન હોવાથી સૂગકારે તેનું નિરૂપણ કર્યું નથી. કર્મગ્રંથ વગેરેમાં આચાર્યોએ ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યાનું નિરૂપણ કર્યું છે. * સૂત્ર-૩૧૩/૧૪ - ધન :- ભાવસંખનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- આ લોકમાં જે જીવ શંખગતિનામ-ગોત્ર કમને ભોગવી રહ્યા છે આથતિ બેઈન્દ્રિય શંખજીવો શંખરૂપે આયુષ્ય ભોગવી રહ્યા હોય તે ભાવાંખ કહેવાય છે. આ ભાવસંખનું વર્ણન છે. આ પ્રકારે શંખ, સંખ્યા પ્રમાણ તેમજ ભાવ પ્રમાણની પ્રરૂપણા પૂર્ણ થાય છે. * વિવેચન-૩૧/૧૪ : અર્ધમાગધિ સંg' શબ્દની સંસ્કૃત છાયા શંખ અને સંખ્યા બંને થાય છે. ‘સંખાપ્રમાણ'માં ક્યાંક સંખ્યા અને ક્યાંક શંખ શબ્દાર્થ ગ્રહણ કરેલ છે. આ ‘ભાવસંખમાં શંખ અર્થ ગ્રહણ કર્યો છે. જે જીવ શંખ પ્રાયોગ્ય તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, દારિક શરીર વગેરે નામ કર્મ, નીચગોત્ર વગેરે ક્રમપ્રકૃતિઓનું વિપાક વેદના કરતા હોય તે જીવ ભાવશંખ કહેવાય છે. * સૂત્ર-૩૧૮/૧ - પ્રશ્ન : વક્તવ્યતાન વ૫ કેવું છે ? ઉત્તર- વકતવ્યતાના ત્રણ પ્રકાર કહ્યું છે. તે આ પ્રમાણે છે - (1) સમયવતવ્યતા, (2) પરસમયવકતવ્યતા (3) સ્વસમય - પર સમય વક્તવ્યતા. * વિવેચન-૩૧૮/૧ - અધ્યયનાદિ પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ પ્રતિનિયત વિવેચન કરવું, તે વકતવતા કહેવાય છે. આ પ્રમાં પ્રયુક્ત સમય શબ્દનો પ્રાસંગિક અર્થસિદ્ધાંત કે મત થાય છે. સ્વ-પોતાના સિદ્ધાન્તનું પ્રસ્તુતીકરણ અર્થાત્ સ્વસિદ્ધારાનું કથન તે સ્વસમયવક્તવ્યતા છે, પર-અન્યના સિદ્ધાન્તનું નિરૂપણ તે પર સમય વકતવ્યતા અને પોતાના એ અન્યના-બંનેના સિદ્ધાન્તોનું વિવેચન કરવું, તે સ્વ-પર સમય