________________
૮૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મૂકીને પોત-પોતાના સ્થાનમાં ચાલુઇયા જાય છે. પેલા મધ-મદિરા ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશ રે તે સમયે હે ગૌતમ ! જે પૂર્વે પકાવેલા માંસના કટકાઓ ત્યાં મૂલા હોય તેમજ જે મધ-મદિરાથી ભરેલા ભોજનો
ત્યાં ગોઠવી રાખેલા હોય વળી મધથી લિપેલા શિલાઓના પડ હોય તો તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે.
એ પ્રમાણે મધ-મદિરા પકવેલ માંસ ખાતા ખાતા સાત, આઠ, પંદર દિવસો પસાર થાય છે. તેટલામાં રત્નદ્વીપ નિવાસી મુનષ્યો એકઠા મળીને કેટલાંક બન્નર, કેટલાંક બીજા આયુધો ધારણ ક્રેલા હોય, તેઓ પેલી વજશીલાને વીંટાઈને સાત આઠ પંક્તિઓ ઘેરી વળે છે. રત્નદ્વીપવાસી બીજા ટલાંક તે શીલા પડને ઘંટુલાના ઉપર એઠું થાય તેમ ગોઠવે છે. જ્યારે બે પડ એક્કા ક્રવામાં આવે છે ત્યારે તે ગૌતમ ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કળમાં તેની અંદર સપડાયેલામાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે. પછી તે રત્નદ્વીપવાસી વૃક્ષ સહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના શરીરનો વિશનાશાળ ઉત્પન્ન થાય છે.એ પ્રમાણે હે ગૌતમ તે વજશીલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પિસાતા પિસાતા જ્યાં સુધી સર્વ હાડí દબાઈને બરાબર ન પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક દબાઈને બરાબર ન પીસાઈ તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણો છૂટા પડતાં નથી. તેઓના અસ્થિઓ વજરત્નની જેમ દુઃખે ક્રીને દલી શકાય તેવા મજબુત હોય છે. ત્યાં આગળ તેઓને વજશીલાના બે પડ વચ્ચે ગોઠવી કળા બળદો જોડી અતિપ્રયત્નથી રેટ, ઘંટી, કઠણ રેતી-ચુનાની ચક્રીની જેમ ગોળ ભમાડાય છે.
એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબુત અસ્થિના
થતાં નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આક્રો અનુભવ ક્રતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા છતાં તેમના અસ્થિ ભાંગતા નથી. બે વિભાગ થતાં નથી, દબાતા નથી, ઘસાતા નથી, પણ સંધિસ્થાનો સર્વે વિખૂટા પડીને જર્જરીભૂત થાય છે. પછી બીજા સામાન્ય પથ્થરની ઘંટીની માફક બહાર સરી પડતા લોટની જેમ કંઈક ઓગળી આદિ અગ્રાવયવના અસ્થિબંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોને આનંદ પામીને શીલાના પડો ઉંચા ઉંચકીને તેની અંડગોલિક ગ્રહણ કરીને તેમાં જે નિરસભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ ક્રીને વેચી નાખે છે. હે ગૌતમ ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરંગ ગોલિકાઓ ગ્રહણ રેલ છે.
ભગવન ! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીક્ષ્ણ દુસ્સહ દુખસમુહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ ક્રી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે રેલા ર્મના અનુભવથી. એનો વિશેષાધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાક્રણ સૂત્રના વિશેષાધિકાર જાણી લેવું.
]િ ભગવદ્ ! ત્યાંથી મરીને સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org