________________
૨૦૮
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ - સમગ્ર ર્મનો ક્ષય ક્રવા માટે યથોક્ત જયણાનો ખપવાળા, – બરાબર પ્રેક્ષા કરતા હોય, પાલન જતા હોય તેવા
– વિશેષ પ્રકારે જયણાનું પાલન ક્રનારા, યાવતુ સમ્યફ પ્રકારે તેનું અનુષ્ઠાન ક્રતા હોય..
જે એવા પ્રશ્નને સંયમ અને જયણાના અર્થી હોય તે જલ્દી જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુખે કરીને છોડી શકાય તેવી દુઃખની જાળથી મુક્ત થાય છે. હે ગૌતમ! એ કારણથી કહ્યું કે એક સંસારમાંથી જલ્દી છુટી જાય છે અને એક જલ્દી છુટી શક્તો નથી.
ભગવન્! જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુઃખ જાળથી મુક્ત થયા પછી જીવ ક્યાં વાસ કરે છે ? હે ગૌતમ! જ્યાં જરા, મરણ, વ્યાધિ, અપયશ નથી, ખોટા આળ ચડતાં નથી, ઉદ્વેગ કંકાસ ટો ક્લેશ દારિદ્ર કે ઉપતાપ જ્યાં હોતા નથી. ઇષ્ટનો વિયોગ થતો નથી. વધારે કેટલું Èવું? એકાંતે અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરૂપમ, અનંત સુખ જેમાં છે એવા મોક્ષમાં વાસ ક્રનાર થાય છે. આ પ્રમાણે હ્યું.
અધ્યયન-૮ રાત્િ ચૂલિક-૨નો | મુનિ દીપરત્નસાગરે ૩ સુણાનુવાદ પૂર્ણ
- ૪– ૪ - ૪– ૪ - ૪ - ૪ - [પરથી આ સૂત્રમાં “વર્ધમાન વિધા” આપેલી છે, તેથી તેની ગુર્જર છાયા આપી નથી. જિજ્ઞાસુઓએ અમારું માગસુત્તાનિ ભાગ-૩૯, મહાનિસીહ નું પૃષ્ઠ ૧૪૨, ૧૪૩ જોવું. [૧પ૨૮] “મહાનિસીપ' સૂત્ર હાલ ૪૫૦૪ શ્લોક પ્રમાણ મળે છે.
મહાનિશીથ-છેદ-૬, આગમ-૩૯ નો મુનિ દીપરત્નસાગરે રેલ સાનુવાદ પૂર્ણ
-
-
-
-
- ૪- ૪ -
* ભાગ-૩૦મો સમામ
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org