________________
૧૯૨
મહાનિશીથદસૂત્ર-અનુવાદ મુનિ ઉપદેશ આપે છે.
સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇંદ્ર મહારાજાએ મસ્તક ઉપર ધરી રાખેલા છગવાળા કુમારને જોઈને
પૂર્વે કોઈ વખત ન જોયેલું એવું આશ્ચર્ય દેખીને– પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો. – ત્યાં જ તેમણે દીક્ષા અંગીકાર ક્રી.
– શત્રુ અને ચકાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને તેણે પણ ત્યાં જ દીક્ષા-પ્રવજ્યા અંગીકાર ક્રી.
– આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભીનો મોટો શબ્દ ક્ય.
- ત્યાર પછી મોટી ઉદ્ઘોષણા કરી કે[૧૫૦૮, ૧૫૦૯] હે કર્મોની આઠ ગાંઠોનો ચૂરો ાર !
- પરમેષ્ઠી ! અને મહાશયવાળા ! મિાર – ચાસ્ત્રિ, દર્શન, જ્ઞાન સહિત તમો જય પામો.
– આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા. [૧પ૧૦] એમ દ્દીને સુગંધી પુષ્પોની વૃષ્ટિને છોડતાં
- ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર – કે જેણે હસ્ત કમળની અંજલિ રચેલી છે. – તે ઇન્દ્રો સહિત દેવ સમુદાય આકાશથી નીચે ઉતર્યો
– હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળની નીરુ તે દેવસુંદરીઓએ નૃત્ય ક્યું. ફરી ફરી ઘણી સ્તવના ક્રી, નમસ્કારાદિ ક્રી, લાંબો સમય સુધી પર્કપાસના ક્રી,
– ત્યાર પછી તે દેવ સમુદાયો પોતાના સ્થાનકે ગયા. વિપ૧૧ હે ભગવન્! તે મહાયશવાળા, સુગૃહીત નામ ધારણ વાવાળા ક્યાર મહર્ષિ આવા પ્રકારના સુલભ બોધિ કેવી રીતે થયા?
હે ગૌતમ! અશ્વ જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ ક્ય હતો.
– તે નિમિત્તથી જીવન પર્યન્ત ગુના ઉપદેશથી મૌન ધારણ તે (કુમારના જીવે) મીન ધારણ કેવું હતું.
- બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકે હેલા છે તે સાચી રીતે પ્રકાય, અગ્નિકાય અને મૈથુન.
આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વર્જવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org