________________
૧૬૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન ક્રે તો તેમાં ડાઘા પડે, તેના સમાન થઈ જાય.
અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહી છે એવા અતિ નિર્મળ ગંધોદWી પવિત્ર ક્ષીર સમુદ્રમાં સ્નાન ક્રીને અશુચિથી ભરેલાં ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો ક્રનાર સમજવો.
સર્વ પ્રકારનો કર્મનો ક્ષય નાર એવા પ્રકારની દૈવયોગે કદાચ સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણાં મુક્ત સમજવા.
[૧૪૩૬ થી ૧૪૩૮] એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્ય પછી જે કોઈ જીવ છે જીવનિમયના વ્રત, નિયમ, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે શીલના અંગગોનો ભંગ ક્રે.
– ક્રોધથી, માનથી, માયાથી લોભાદિ ક્યાયોના દોષથી, ભય કંદર્પ કે અભિમાનથી આ અને બીજા કારણે
ગારવથી કે નકામા આલંબન લઈને જે વ્રતાદિનું ખંડન કરે, દોષોનું સેવન રે, તે સર્વાર્થ સિદ્ધ વિમાને પહોંચીને પોતાના આત્માને નરમાં પતન પમાડે છે.
[૧૪૩૯] ભગવન્! શું આત્માને રક્ષિત રાખવો કે છ જીવ-નિાયના સંયમની રક્ષા રવી ?
હે ગૌતમ ! જે કોઈ છ જીવનિકાયના સંયમનું રક્ષણ ક્રનારા થાય છે તે અનંત દુઃખ આપનારા દુર્ગતિગમન અટક્યું હોવાથી આત્માનું રક્ષણ નારો થાય છે. માટે છ જવનિકાયનું રક્ષણ ક્રવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે.
હે ભગવન્! તે જીવ અસંયમ સ્થાન કેટલાં હ્યા છે ? [ ૧૦] હે ગીતમ! અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. જેમ કે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો સંબંધી અસંયમ સ્થાન.
ભગવન્! તે કાય અસંયમ સ્થાન ટલાં કહેલા છે ? હે ગૌતમ ! કાય અસંયમ સ્થાનકે અનેક પ્રરૂપેલા છે, તે આ પ્રમાણે
[૧૪૧ થી ૧૪૩] પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવોનો હાથથી સ્પર્શ ક્રવાનો જીવજીવ સુધી વર્જન ક્રવું. પૃથ્વીાયના જીવોને ઠંડા, ગરમ, ખાટા પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વીને ખોદવી, અગ્નિ-લોહ-ઝાળ-ખાટા ચીકાશયુક્ત તેલવાળા પદાર્થો એ બધાં પૃથ્વીાયાદિ જીવોનો પરસ્પર ક્ષય નાર, વધ નાર શસ્ત્રો જાણવા.
નાન ક્રવામાં, શરીર ઉપર માટી વગેરે મર્દન ફ્રી સ્નાન ક્રવામાં, મુળ ધોઈને શોભા વધારવામાં હાથ-આંગળી-નેત્રાદિ અંગોને શૌચ ક્રવામાં, પીવામાં અનેક અપકાયના જીવોનો ક્ષય થાય છે.
[૧૪૪૪, ૧૪૪૫] અગ્નિ સંધૂક્વામાં-સળગાવામાં, ઉધોતા ક્રવામાં, પંખો નાખવામાં, ફંક્વામાં, સંક્ષેરવામાં અગ્નિાયના જીવોના સમુદાય ક્ષય પામે છે.
બીજા પણ અનેક પ્રકારે છ કાયના જીવો જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલાં પદાર્થોને ભરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org