________________
૧૬૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પુણ્યોપાર્જન તપ અને સંયમથી થાય છે. તેના તપ અને સંયમની ક્રિયામાં જે ગુરુ પોતે જ વિM #નાર થાય કે બીજા પાસે વિજ્ઞ રાવે કે વિપ્ન જનારને સારો માની અનુમોદના રે, સ્વપક્ષ કે પપક્ષથી વિદન થતું હોય તેની ઉપેક્ષા કરે અર્થાત પોતાના સામર્થ્યથી ન રોકે, તો તે મહાનુભાગ એવા સાધુનું વિધમાન ધર્મવીર્ય પણ નાશ પામે, એટલામાં ધર્મવીર્ય નાશ પામે તેટલામાં નજીકમાં જેનું પુન્ય આગળ આવવાનું હતું, તે નાશ પામે છે.
-(તથા)- જો તે શ્રમણ લિંગનો ત્યાગ ક્રે છે. જો એવા પ્રકારે ગુણોથી યુક્ત હોય તો તે ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગચ્છમાં જાય છે. ત્યાં પણ જો તે પ્રવેશ ન મેળવે તો કદાચ વાળીને અવધિથી પ્રાણનો ત્યાગ રે, દાચ વળીને મિથ્યાત્વ ભાવ પામીને બીજા પાખંડીમાં ભળી જાય, દાચ સ્ત્રીનો સંગ્રહ ક્રીને ગૃહસ્થાવાસમાં પ્રવેશ ક્રે આવા પ્રકારનો એક વખતનો મહાતપસ્વી તે હવે અતપસ્વી થઈને પારકના ઘેર ક્રમ નારો દાસ થાય, જ્યાં સુધીમાં આવી હલકી વ્યવસ્થા ન થાય, તેટલામાં તો એકાંત મિથ્યાત્વ અંધાર વધવા લાગે.
જેટલામાં મિથ્યાત્વની એવા બનેલા ઘણાં લોક્નો સમુદાય દુર્ગતિને નિવારણ ક્રનાર, સુખ પરંપરાને જાવનાર, અહિંસા લક્ષણવાળો શ્રમણ ધર્મ મહામુશ્કેલીથી ક્રનાર થાય છે તેટલામાં તીર્થ વિચ્છેદ થાય. એટલે પરમપદ-મોક્ષનું આંતરું ઘણું જ વધી જાય અર્થાત મોક્ષ ઘણો દૂર ઠેલાય છે. મોક્ષનો માર્ગ દૂર થાય છે. એટલે અત્યંત દુઃખી એવા ભવ્યાત્મનો સમૂહ ફરી ચાર ગતિવાળા સંસાર ચક્રમાં અટવાશે.
એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે આ પ્રારે ગુરુ અક્ષરો ન આપે તો તેને સંઘ બહાર કાઢવાનો ઉપદેશ આપવો.
૧૩૯૧] ભગવન્! કેટલા કળ પછી આ માર્ગમાં ગુરુ થશે ? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારસો વર્ષતી કેટલાંક અધિક વર્ષો ઉલ્લંઘન થયા પછી તેવા ગુરુઓ થશે.
ભગવન ! ક્યા કારણે તેઓ ગુરુપણું પામશે ? ગૌતમ! તે કાળે તે સમયે અદ્ધિ, રસ અને શાતા નામક ત્રણ ગારવોને સાધીને થયેલા, મમતા ભાવ, અહંકરભાવ રૂપ અનિથી જેમના અત્યંતર આત્મા અને દેહ સળગી રહેલા છે. મેં આ કાર્ય ક્યું, મેં શાસનની પ્રભાવના ક્રી, એવા માનસવાળા શાસ્ત્રોના યથાર્થ પરમાર્થોને ન જાણનારા આચાર્યો ગચ્છનાયકો થશે. એ કારણે તેઓ ટુ હેવાશે.
ભગવન્! તે કાળે સર્વે શું એવા ગચ્છાનાયકો થશે ? ગૌતમ ! એકાંતે સર્વે એવા નહીં થશે. ટલાંક વળી દુરંત પ્રાંત લક્ષણવાળા, અધમ, ન જોવા લાયક, એક માતાએ સાથે જન્મ આપેલા જોડલાં પણે જન્મેલા હોય, નિર્મર્યાદ પાપ ક્રવાના સ્વભાવવાળા, આખા જન્મમાં દુષ્ટ કાર્યો નાસ, જાતિ રોદ્ર પ્રચંડ અભિગ્રહિક મહામોટા મિથ્યાત્વદેષ્ટિના ધારક થશે.
ભગવન! તેને કેવી રીતે ઓળખવા ? ગૌતમ ! ઉસૂત્ર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org