________________
૧૫૭
-/૧૩૮૨ થી ૧૩૮૪
ગૌચરી લઈને પાછા આવ્યા પછી લાધેલા આહાર-પાણી, ઓષધ જેણે આપ્યા, જે રીતે ગ્રહણ ક્ય તે પ્રમાણે તે ક્રમે જો આલોચે નહીં તો પુરિમ, ઇરિયાવહી પ્રતિકમ્યા વિના આહાર-પાણી આદિ આલોવે તો પુરિમટ્ટ, જયુક્ત પગોને પ્રમાર્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો પુરિમટ્ટ ઇરિયં પ્રતિક્રમવાની ઇચ્છાવાળો પગની નીચેના
ભૂમિ ભાગને ત્રણ વખત ન પ્રમાઊં તો નિવી, કાન સુધી અને હોઠ સુધી મુહપત્તિ રાખ્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્ક, પુરિમ.
સઝાય પરઠવતા અને ગૌચરી આલોવતા ધખો મંગલ ગાથાનું પરાવર્તન ર્યા વિના, ચૈત્ય અને સાધુને વાંધા વિના, પચ્ચખાણ પારે તો પુરિમ, પચ્ચખાણ પાર્યા વિના ભોજન, પાણી, ઔષધનો પરિભોગ જે તો ચોથ ભક્ત, ગુરુ સન્મુખ પચ્ચખાણ ન પારે તો, ઉપયોગ ન ક્ટ, પ્રાભૃતિક ન આલોવે, સઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનામાં ગુરુ પણ શિષ્ય પ્રતિ ઉપયોગવાળા ન થાય, તો તેમને પારંચિત પ્રાયશ્ચિત્ત.
સાધર્મિક સાધુને ગોચરીમાંથી આહારાદિ આપ્યા વિના, ભક્તિ ક્ય વિના કંઈ આહારાદિ પરિભોગ રે તો છઠ્ઠ, ભોજન ક્રતાં પીરસતો જો નીચે વેરે તો છઠ્ઠ. ઝવા, તીખાં, ક્ષાયેલા, ખાટાં, મધુર, ખારા રસોનો અસ્વાદ રે, વારંવાર આસ્વાદે, તેવા સ્વાદુ ભોજન રૈ તો ઉપવાસ, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ઉપવાસ કે અઠ્ઠમ, કઉસ્સગ્ગ ક્યાં વિના વિગઈ વાપરે તો પાંચ આયંબિલ, બેથી વધારે વિગઈ વાપરે તો પાંચ નિવિગ્નાઈ, નિષ્કરણ વિગઈ વાપરે તો અઠ્ઠમ, ગ્લાન માટેના અશન, પાન, પથ્ય, અનુપાન જ લાવેલા હોય અને વગર આપેલું વાપરે તો પારંચિત.
ગ્લાનની સેવા માવજત ક્યાં વિના ભોજન ક્રે તો ઉપસ્થાપન પોત-પોતાના સર્વે કર્મવ્યોનો ત્યાગ કરીને, ગ્લાન કાર્યોનું આલંબન લઈને અર્થાત તેના બહાને સ્વ ર્તવ્યોમાં પ્રમાદ સેવે તો અવંદનીય. ગ્લાન યોગ્ય ક્રવા લાયક કર્યો જે ફ્રી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તુરંત જઈને જે આજ્ઞા ક્રે તેનો અમલ ન ક્રે તો પારંચિત. પરંતુ જો ગ્લાન સાધુ સ્વસ્થચિત્ત હોય તો. જો સનેપાત આદિ ારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ ક્રવાનું ન હોય. તેને યોગ્ય જે હિતકરી થતું હોય તે જ જવું. ગ્લાનના કાર્ય ક્રનારને સંઘ બહાર રવો.
આધાકર્મ, ઓધેશિક, પ્રતિર્મ, મિશ્રમત, સ્થાપના, પ્રાકૃતિક, પ્રાદુક્રણ, ક્રીત, પ્રામિયક, અભ્યાહત, ઉભિન્ન, માલોપહત, આચ્છધ, અનિસૃષ્ટ, અધ્યવપૂરક, ધાત્રી, તિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિત્સિા , ક્રોધ-માન-માયાલોભ, પૂર્વે-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળ ર્મ, શક્તિ, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉદ્દિભન્ન, અપરણિત, લિમ, છદિત, આ ૪૨ દોષોમાંથી કોઈ પણ દોષથી દૂષિત આહાર, પાણી, ઓષધનો પરિભોગ રે તો યથાયોગ્ય ક્રમથી ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત્ત આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org