________________
-૧૩, ૧૩૫
૧૪૯ તેવાને આગળ કહીશું તેવા પ્રદેશમાં ચાર કાન જ સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપવું તથા જેની જેટલાં પ્રાયશ્ચિત્તથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તેમ તેને રાગદ્વેષ રહિતપણે, ધર્મમાં અપૂર્વરસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહરહિત રવાપૂર્વક યથાસ્થિત અન્યૂનાધિક તેવું પ્રાયશ્ચિત્ત આપવું.
એ કારણે એમ કહ્યું છે કે હે ગૌતમ ! તેવું જ પ્રાયશ્ચિત્ત પ્રમાણિત અને ટંકશાળી થાય, તેને નિશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કહે છે.
[૧૩૭૬, ૧૩૭૭] ભગવન! પ્રાયશ્ચિત્તો કેટલાં પ્રકારે ઉપદેશેલા છે ? ગૌતમ ! દશ પ્રકારે. તે પારાંચિત સુધીમાં અનેક પ્રકારે છે. ભગવન્! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિત્ત સૂત્રના અનુષ્ઠાનનું વહન થશે ?
ગૌતમ! લ્કી નામે રાજા મૃત્યુ પામશે, એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે, શ્રીપ્રભ નામે અણગાર હશે ત્યાં સુધી વહન થશે.
ભગવન! પછીના કાળમાં શું થશે ? ગૌતમ ! ત્યાર પછીના કળમાં કોઈ પ્રત્યભાગી નહીં થાય કે જેને આ શ્રુતસ્કંધ પ્રરૂપાય.
[૧૩૭૮] ભગવદ્ ! પ્રાયશ્ચિત્તના સ્થાનો કેટલાં છે ? ગૌતમ ! સંખ્યાતીત છે. ભગવન્! તે સંખ્યાતીત પ્રાયશ્ચીત્ત સ્થાનોમાં પહેલું પ્રાયશ્ચિત્ત પદ ક્યું ? ગૌતમ ! પ્રતિદિન કિયા સંબંધીનું જાણવું તે પ્રતિદિન ક્રિયા કઈ ધેવાય ? ગૌતમ ! જે વખતોવખત સતદિવસ પ્રાણોના વિનાશથી માંડી સંખ્યાના આવશ્યક કાર્યોના અનુષ્ઠાન ક્રવા સુધીના આવશ્યકો રવા.
ભગવન્! આવશ્યક એવું નામ ક્યા કારણથી કહેવાય છે? ગૌતમ ! સંપૂર્ણ સમગ્ર આઠે ર્મોનો ક્ષય ધનાર, ઉત્તમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચાત્રિ, અત્યંત ઘોર વીર ઉગ્ર ષ્ટકારી દુક્રતા વગેરેની સાધના કરવા માટે પ્રરૂપાય. તીર્થક્રાદિને આશ્રીને પોતપોતાના વહેંચાયેલા. ધેલા નિયમિત કાળ સમયે સ્થાને સ્થાને રાતદિવસ પ્રત્યેક સમયે જન્મથી માંડીને જે આવશ્યક ક્રાય, સાધના ક્રાય, ઉપદેશાય, પ્રરૂપાય, નિરંતર સમજાવાય, આ કારણે ગૌતમ ! એમ કહેવાય કે આ અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનો તે આવશ્યક છે.
- ગૌતમ ! જે ભિક્ષુઓ તે અનુષ્ઠાનના કળ સમય વેળાનું ઉલ્લંઘન કરે છે, અનુપયોગવાળો પ્રમાદી થાય છે, અવધિ #વાથી બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન રાવનારો થાય છે, બળ અને વીર્ય હોવા છતાં કોઈપમ આવશ્યકમાં પ્રમાદ ક્રનારો થાય છે, શાતાગારવ કે ઇંદ્રિય લંપટતાનું કંઈક અવલંબન પકડીને, મોડું કે જલ્દી ક્રીનો કહેલા સમયે અનુષ્ઠાન ક્રતો નથી. તે સાધુ મહાપ્રાયશ્ચિત્તને પામે છે.
[૧૩૯] ભગવન્! પ્રાયશ્ચિત્તનું બીજું પદ ક્યું ? ગૌતમ ! બીજું, ત્રીજું, ચોથું થાવત્ સંખ્યાતીત પ્રાયશ્ચિત્તપદોને અહીં પહેલાં પ્રાયશ્ચિત્ત પદની અંતર્ગત સમજવા, ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ! સર્વે આવશ્યક્તા કાળનો સાવધાનીથી ઉપયોગ રાખનારા ભિક્ષુ આત-રોદ્ધ ધ્યાન, રાગ-દ્વેષ, ક્યાય, ગારવ, મમત્વ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org