________________
૧૩૭
૬/-/૧૧૮ થી ૧૧૮૨ તેટલામાં ઉભી થતાં તેણીને પગના તળીયામાં એક કાંટો ઢસ તાંક ભાંગી ગયો. તે સમયે નિ:સત્વા, નિરાશાવાળી બનીને તે સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય વંટો પેઠેલો ન હતો. તો હવે આ વિષયમાં શું અશુભ થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચક્લા ચક્લીના સંઘટ્ટની મેં અનુમોદના કરી. તે કારણે મારું શીલવત વિરાવ્યું. મંગો, આંધળો, ઠ્ઠી, સડી ગયેલા શરીરવાળો, લજ્જાળુ હોય તો જ્યાં સુધી તે શીલખંડન ન ક્રે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ ક્રે છે. ઉભોઘંટો મારા પગમાં ખૂંચ્યો એ નિમિત્તે મારી ભૂલથી મને મહાન લાભ થશે.
[૧૧૮૩ થી ૧૧૮૮] જે સ્ત્રી મનથી પણ શીલને ખેડે તે પાતાળમાં સાત પેઢીની પરંપરામાં કે સાતે નાચ્છીમાં જાય. આવી ભૂલ મેં કેમ કરી ? હવે જયાં સુધી મારા ઉપર વજ કે ધૂળવૃષ્ટિ ન પડે. મારા હૈયાના સો ટુઠા થઈને ફૂટી ન જાય તો તે મહા આશ્ચર્ય ગણાય. બીજુ કદાચ જો હું આ માટે આલોચના ક્રીશ તો લોકો આમ ચિંતવશે કે અમુક્ની પુત્રીએ મનથી આવો અશુભ અધ્યવસાય ક્યોં. તે કારણે હું તેવો પ્રયોગ ક્રી, બીજાએ આમ વિચાર્યું હોય તો કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાને આલોચના ક્રીશ. જેથી મેં આમ ચિંતવ્યું છે, તેમ બીજા કોઈ ન જાણે. ભગવંતે આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે તે ઘોર અતિનિષ્ફર હશે તો પણ તેમણે હેલું સાંભળી તેટલું તપ ક્રીશ. જ્યાં સુધી વિવિધ ત્રિવિધ શલ્યરહિત તેવું સુંદર શીલાદિ ન પળાય ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી.
[૧૧૮૯ થી ૧૧૯૪] હવે તે લક્ષ્મણા સાધ્વી પારક બહાને આલોચના ગ્રહણ ક્રી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર ક્ય. પારણે પોતાના માટે ન રેલ, ન જાવેલ હોય, કોઈ સાધુના સંલ્પથી ભોજન તૈયાર ક્ય ન હોય. ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું કરે. બે વર્ષ સુધી આહારમાં માત્ર મુંજેલા ચણા લે. ૧૬ વર્ષ સુધી માસક્ષમણ તપ રે. ૨૦ વર્ષ આયંબિલ તપ ક્રે. કોઈ દિવસ આવશ્યક ક્રીયા ન છોડે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે અદીન મનથી આ સર્વે તપ ક્ય.
હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવે છે કે પ્રાયશ્ચિત્તમાં મેં જે તપ ક્યું તેનાથી મારા હદયનું પાપશલ્ય શું નહીં ગયું હોય ? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્તતો મેં ગ્રહણ ક્યું છે, બીજી રીતે મેં ક્યું છે, તો શું આચરેલું ન ગણાય? એમ ચિંતવતા તેણી મૃત્યુ પામી.
૧૧૯૪ થી ૧૧૯૮] ઉગ્ર ષ્ટ પમાય તેવું ઘોર-દુક્ર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વછંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે ક્લેશયુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘેર કુત્સિત કાર્ય ક્રનારી હલકી દાસીપણે ઉત્પન્ન થઈ, તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. ઘણું મીઠું-મીઠું બોલનારી મધ-માંસની ભારીને વહેનારી, સર્વે વૈશ્યાનો વિનય
નારી, તેમની વૃદ્ધાનો ચાર ગણો વિનય ક્રનારી હતી. તેનું લાવણ્ય વંતિથી યુક્ત હોવા છતાં તે મસ્તકે કેશ વગરની બોડી હતી. કેઈ સમયે વૃદ્ધા વિચારે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org