________________
૧૯/-/૧૭૫ થી ૧૯૨
૧૮૩
પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત અને લાખ યોજન તાપક્ષોત્ર વડે યુક્ત. જેમ પાંકેલી ઇંટ લંબાઈથી દીર્ધ હોય, વિસ્તારથી નાની હોય, ચતુસ હોય, તે પ્રમાણે તે મનુષ્ય શોત્રથી બહાર રહેલ ચંદ્ર-સૂર્યનું આતપ ક્ષેત્ર લંબાઈથી અનેક લાખ યોજના પ્રમાણ અને વિસ્તારથી એક લાખ યોજન હોય.
આવા પ્રકારના આતપ ક્ષેત્ર વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્વદા વડે -x-x - મોટી.
સ્વર્ગમાં થવાથી દિવ્ય એવા ભોગોપભોગ - ભોગને યોગ્ય શબ્દાદિ ભોગોને ભોગવતા વિચરે છે.
કઈ રીતે? તે કહે છે - શુભલેશ્યા. આ ચંદ્રનું વિશેષણ છે. તેથી અતિ શીતતેજવાળા નહીં, પરંતુ સુખોત્પાદક હેતુ પરમ લેશ્યાવાળા એવો અર્થ થાય છે.
મંડલેશ્યા- આ વિશેષણ સૂર્ય પ્રતિછે. તે કહે છે કે- મંદ આતપલેશ્યા. - અતિ ઉષ્ણ સ્વભાવના નહીં તેવી આતપરૂપ લેશ્યા - રશ્મિનો સમૂહ જેમાં છે તે.
વળી ચંદ્ર-સૂર્ય કેવા છે ? તે કહે છે -
ચિકાંતરલેશ્યા, ચિત્ર અંતર - અંતરાલ લેગ્યા જેની છે તે. આનો ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે. તે આવા સ્વરૂપના ચંદ્ર અને સૂર્ય પરસ્પર અવગાઢ લેશ્યા વડે.
તેથી કહે છે – ચંદ્ર અને સૂર્યોની પ્રત્યેકની લેણ્યા લાખ યોજન પ્રમાણ ચંદ્રસૂર્યોનો વિસ્તાર અને સૂચિ પંક્તિ વડે વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,000 યોજન છે. તેથી ચંદ્રપ્રભા સંમિશ્ર અપભા અને સૂર્યપ્રભા સંમિશ્ર ચંદ્રપ્રભા, પરસ્પર અવગોઢા લેશ્યા વડે (સિમાંતર વિશેષણ છે.]
દાનવ - પર્વત ઉપર વ્યવસ્થિત શીખરની જેમ સ્થાન સ્થિ-સદૈવ એક. સ્થાને સ્થિતત પ્રદેશોને પોતપોતાની નીકટના ઉધોતી-અભાસિત-તાપિત-પ્રકાશિત કરે છે. શેષ કથન પૂર્વવત્ -x- કહેવું.
• સૂઝ-૧૯૩ :
તે પુરવરદ્વીપને પુષ્કરોદ નામક વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત સમુદ્ર સવ ચાવત રહેલ છે.
તે પુષ્કરોદ સમુદ્ર શું સમચકવાલ સંસ્થિત છે યાવતુ તે વિષમ ચક્રવાલ
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આ આલાવા વડે-વણ દ્વીપ અને વરુણોદ સમુદ્ર - ક્ષીરવર દ્વીપ અને ક્ષીરવર સમુદ્ર. - તવર દ્વીપ અને ધૃતોદ સમુદ્ર. - ક્ષોદવર દ્વીપ અને ક્ષોતોદ સમુદ્ધ. – નંદીશ્વર હીપ અને નંદીશ્વર સમુદ્ર. - અરુણોદ હીપ અને અરુણોદ સમુદ્ર. - અણવર દ્વીપ અને અણવર સમુદ્ર. - અણવરાવભાસ દ્વીપ અને અણવરાવભાસ સમુદ્ર - કુંડલદ્વીપ અને કુંડલોદ સમુદ્ર. - કુંડલવરદ્વીપ અને કુંડલવર સમુદ્ર. - કુંડલવરાવભાસ દ્વીપ અને કુંડલવરાવભાસ સમુદ્ર
આ બધાં જ અનંતર કહેલ દ્વીપ અને સમુદ્રોના વિદ્ધભ અને પરિક્ષેપ, જ્યોતિકો પુષ્કરોદ સાગર સમાન જાણવા.
તે કુંડલવરાવભાસ સમુદ્રને ચક દ્વીપ કે જે વૃત્ત, વલયાકાર સંસ્થાના સંસ્થિત છે, તે સર્વતઃ ચાવત રહેલ છે.
તે ચકહN | સમચકવાd યાવત તે દ્વીપ વિષમ ચકવાત સંસ્થિત નથી. - તે ચકહીપ કેટલા સમયકાલ વિદ્ધભથી છે ? કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું?
તે અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિર્કમથી, અસંખ્યાત હજાર યોજના પરિક્ષેપથી કહેલ છે.
તે ચકદ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે આદિ પ્રસ્ત.
તે ચકહીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રભાસિત છે ઈત્યાદિ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે.
એ પ્રમાણે ચકસમુદ્ર, ચકવરદ્વીપ-ચકવરોદ સમુદ્ર, રુચકવરાવભાસ હીપ - ડુચકવરાવભાસ સમુદ્ર, એ પ્રમાણે ત્રિપલ્યાવતાર જાણવા યાવતુ સૂર્ય દ્વીપસૂયદ સમુદ્ર, સૂરવર હીપ-સૂરવર સમુદ્ર, સૂરાવભાસ હીપ-સૂરાવભાસ સમુદ્ર
[ઉકત બધાં દ્વીપ અને સમુદ્રોના વિષંભ, પરિક્ષેપ, જ્યોતિક ચકવરદ્વીપ સદેશ છે.
તે સૂરવરાવભાસોદ સમુદ્રને દેવ નામક વૃત્ત અને વલય આકાર સંસ્થાન સંસ્થિત સર્વે દિશા-વિદિશામાં ચોતરફથી વીંટાયેલ રહેલ છે, યાવતું વિષમચક્રવાલ સંસ્થિત નથી.
તે દેવ દ્વીપ કેટલાં ચકવાલ વિષંભથી અને કેટલી પરિધિ થકી કહેલો છે, તેમ કહેવું અસંખ્યાત હજારો યોજન ચક્રવાલ વિર્લભ વડે છે, સંખ્યાત હજારો યોજના પરિધિથી કહેલ છે.
સંસ્થિત નથી.
તે પુષ્કરોદ સમુદ્ર કેટલા ચક્રવાલ વિકંભથી અને કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ?
તે સંખ્યાત લાખ યોજન આયામ-વિલકંભથી અને સંખ્યાત હજાર યોજના પરિક્ષેપથી કહેલ છે.
તે પુષ્કરોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે. પ્રા. પૂવવ4 જાણવો. પૂર્વવતુ તે પુરોદ સમુદ્રમાં સંખ્યાતા ચંદ્રો પ્રભાસિત છેo ઈત્યાદિ વાવ સંખ્યાતા કોડાકોડી તારાગણની શોભા શોભિત હતી-છે-રહેશે.