________________
૧૬૧
૧૬૨
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
૧૮/-/૧૨૫ થી ૧૨૮ દેવીઓની બુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને શા માટે સમર્થ નથી ?
જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ચૈત્ય સ્તંભોમાં જમય ગોલવૃત્ત સમસુગતમાં ઘણાં જિનકિર્થ સંનિક્ષિપ્ત રહે છે.
તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર અને બીજી ઘણાં જ્યોતિષ્ક દેવો અને દેવીઓને અનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલદેવત-ચૈત્યરૂપ અને પર્યાપાસનીય છે. એવા કારણથી જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમાં સભામાં દેવી ટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ થઈ શકતો નથી.
રિંતો તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સીંહાસનમાં બેસીને ઝooo સામાનિકો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ
પદા, સાત અનિક, સાત અનિકાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં જ્યોતિષ દેવો અને દેવીઓ સાથે સંપરિવરીને મોટી આહત-નૃત્યગીત-વાજિંત્ર-તંગી-તલ-તાલ-ત્રુટિત-ધન મૃદંગના કરાતા મધુર સ્વર વડે દિવ્ય ભોગપભોગ ભોગવતો વિચારવાને સમર્થ છે, મારા પરિવાઋદ્ધિ વડે વિચારી શકે, પણ મૈથુન નિમિતે સમર્થ નથી.
તે જ્યોતિન્દ્ર જ્યોતિરાજ સૂર્યની કેટલી અગમહિષીઓ કહેલી છે ? તેની ચાર મહિણીઓ કહેલી છે, તે આ પ્રમાણે - સુપભા, આતપા, અમિાલા, પ્રભકા. બાકી બધું ચંદ્રની માફક જાણવું. વિશેષ એ કે - સૂવિનંસક વિમાન યાવત મૈથુન નિમિતરૂપ ભોગ ભોગવવાને સમર્થ નથી.
[૧૨] જ્યોતિક દેવોની કેટલો કાળ સ્થિતિકહેલી છે? જઘન્યથી અeભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક જાણવી.
તે જ્યોતિક દેવીની કેટલી કાળ સ્થિતિ કહેલી છે તે જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમ અને પ૦,૦૦૦ વર્ષ અધિક જણવી.
ચંદ્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે? જાન્યથી ચતુભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને લાખ વર્ષ અધિક કહી છે, તેમ જણાવી.
ચંદ્રવિમાનમાં દેવીની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુભગિ પલ્યોપમ, ઉcકૃષ્ટથી આઈપલ્યોપમ અને પ૦,૦૦૦ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી.
સૂર્ય વિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષ અધિક જાણવી.
સુવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જELજથી ચતુભગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી.
ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુભગ 2િ4/11]
પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને પoo વર્ષ અધિક જણાવી.
ગ્રહવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુભગિ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ.
ગ્રહ વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જEdજથી ચતુભગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈ પલ્યોપમ.
નક વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જELજથી ચતુભગિ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈપલ્યોપમ.
નક્ષત્ર વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટી ચતુભગ પલ્યોપમાં
તારાવિમાનમાં દેવોની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચતુભગ પલ્યોપમ.
( તારા વિમાનમાં દેવીની પૃચ્છા. જધન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ.
[૧૮] તે આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્રનારારૂપમાં કોણ-કોનાથી અથ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
તે ચંદ્ર અને સૂર્ય આ બંને તત્ર છે અને સૌથી થોડાં છે, નક્ષત્રો તેનાથી સંખ્યાલગણાં છે, ગ્રહો તેનાથી સંખ્યાલગણાં છે અને તારા તેનાથી સંખ્યાતપણાં છે.
• વિવેચન-૧૫ થી ૧૨૮ :
તારા વિમાન અંતર વિષય પ્રશ્નધ્ય સુગમ છે. ભગવંત કહે છે, અંતર બે પ્રકારે કહેલ છે- તે આ પ્રમાણે- વ્યાઘાતિમ અને તિવ્યઘિાતિમ. તેમાં વાહનન તેવ્યાઘાતપર્વતાદિ ખલન, તેના વડે નિવૃત્ત તે વ્યાઘાતિમ. નિવ્યઘિાત-વાઘાતિમથી નિર્ગત એટલે કે સ્વાભાવિક. [એમ જાણવું..
તેમાં જે વ્યાઘાતિમાં છે, તેજઘન્યથી ૨૬૬ યોજન, આ નિષધકૂટાદિની અપેક્ષાથી જાણવું. તે આ રીતે
નિષધ પર્વત સ્વભાવથી જ ઉંચો ૪૦૦ યોજન, તેના ઉપરી ૫૦૦ યોજન ઉંચો કુટ. તે મૂલમાં પ00 યોજન આયામ-વિકંભથી, મધ્યમાં ૩૩૫ યોજન અને ઉપર-૨૫૨ યોજન.
- તેમાં ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથા ગસ્વાભાવ્ય થકી આઠ યોજના બંને બાજુએ અબાધા કરીને તારાવિમાનો પરિભ્રમણ કરે છે, તેથી જઘન્યથી વ્યાઘાતિમ અંતર ૨૬૬ યોજન થાય છે અને ઉત્કૃષ્ટથી ૧૨,૨૪૨ યોજન છે.
ઉક્ત અંતર મેરની અપેક્ષાથી જાણવું. તે આ રીતે - મેરુમાં ૧૦,ooo યોજન, મેરની બંને બાજુ અબાધાથી ૧૧૨૧ યોજન છે. તેથી સર્વ સંખ્યાના મીલનથી થાય છે - ૧૨,૨૪૨ યોજન છે.
નિર્ણાઘાતિમ અંતર વિષમ સૂર-સુગમ છે.