________________
૧૫/-/૧૧૩
૧૪૧
કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૬૧/૯૧૫/૧. અહીં
ત્ય રાશિ એક વડે મધ્ય રાશિને ગુણીએ - ૯૧૫ x ૧ = ૯૧૫, તેજ સંખ્યા આવે, તેને ૬૧-વડે ભાગ દેતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ-૧૫ મંડલ.
• x • નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- તે ૧૫-મંડલ અને સોળમાં મંડલના /૧રર ભાગો ચરે છે. તે આ રીતે- જો ૧૨૨-કર્મ માસ વડે ૧૮૩૫ નગમંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મ માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ?
અહીં ત્રણ મશિની સ્થાપના કરતાં- ૧૨૨/૧૮૩૫/૧ આવે છે. અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ સંખ્યા આવશે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધ રાશિ વડે ૧૨૨ વડે ભાગદેતા થશે-૧૮૩૫ - ૧૨૨, તેથી આવશે ૧૫-મંડલ અને સોળમાં મંડલના - ૫/૧૨ ભાગ. તેથી શશિ થશે - ૧૫/૫/૧૨
હવે સૂર્યમાસને આશ્રીને ચંદ્રાદિ મંડલોને નિરૂપે છે .• x • સૂર્યમાસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંતે કહ્યું - ચૌદ મંડલ અને પંદરમાં મંડલના અગિયાર - પાંચ ભાગ.
- તે આ રીતે- જો ૬૦ સૂર્યમાસ વડે - ૮૮૪ મંડલો ચંદ્રના પ્રાપ્ત થાય, તો એક સૂર્યમાસ વડે કેટલાં પ્રાપ્ત થાય? અહીં ગણ મશિની સ્થાપના કરીએ - ૬૦/ ૮૮૪/૧. અહીં અંત્ય રાશિ - એક વડે મધ્યરાશિને ગુણતાં તે જ સંખ્યા આવશે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેના ૬૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને શેષ રહે છે - ૪૪.
ત્યારપછી તે છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં ઉપરની સશિ૧૧ અને નીચેની રાશિ-૧૫ પ્રાપ્ત થાય. ૪. છેદ ઉડાડતા - ૧૧/૧૫ આવે. તેથી ૧૪/૧૧/૧૫ થાય.
•x- સૂર્ય વિષયક પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું- ચતુભગ અધિક પંદર મંડલ અ િસવા પંદર મંડલ ચરે છે. તે આ રીતે- જો ૬૦ સૂર્યમામો વડે ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના • ૬૦/૯૧૫/૧. અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે. ૧૫ x ૧ = ૧૫. તેને ૬૦ વડે ભાગદેતાં ૯૧૫ - ૬૦ તેથી પ્રાપ્ત થશે પંદર મંડલ અને સોળમાં મંડલમાં ૬૦ વડે ભાગ દેતાં પંદર ભાગરૂપ ચતુભગ - ૧૫/૧૫/go = ૧૫/૧} થશે.
• x " નક્ષત્ર વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર મંડલ અને ચતુભગ અધિક એટલે કે સવાપંદર મંડલ અને ૩૫/૧ર૦ ભાગ સોળમાં મંડલમાં ચરે છે. તે આ રીતે આવે
જો ૧૨૦ સૂર્ય માસ વડે ૧૮૩૫ મંડલો નામના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના ૧૨૦/૧૮૩૫/૧. અહીં સત્ય સશિ એક વડે મધ્ય રાશિને ગુણતાં તે જ રાશિ આવે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને ૧૨૦ વડે
૧૪૨
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગ દેતાં પ્રાપ્ત થશે - પંદર મંડલ અને 3૫/૧૨૦ ભાગ.
હવે અભિવર્ધિત માસને આશ્રીને ચંદ્રાદિના મંડલોનું નિરૂપણ કરતાં કહે છે • x •x • અભિવર્ધિત માસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - x• પંદર મંડલ અને સોળમાં મંડલના ૮૩/૧૪ ભાગોમાં ચરે છે. તે આ રીતે
અહીં ત્રિરાશિ મૂકતાં - આ યુગમાં અભિવર્ધિત માસ-૫૭, સાત અહોરમ અને અગિયાર મુહર્તા અને એક મહત્ત્વના ૨3/દર ભાગો છે, આ રાશિ અંશ સહિત છે, તેથી ઐરાશિક કર્મવિષય ન થાય. તેથી પરિપૂર્ણ માસ પ્રતિપત્તિ માટે આ મશિને૧૫૬ વડે ગુણીએ. તેથી આવે પરિપૂર્ણ ૮૯૨૮ અભિવર્ધિત માસના થાય છે. અહીં શું કહે છે?
૧૫૬ સંખ્યામાં યુગમાં આટલાં પરિપૂર્ણ અભિવર્ધિતમાસ પ્રાપ્ત થાય છે અને આ બારમાં પ્રાકૃતમાં સૂત્રકારે જ સાક્ષાત્ કહેલ છે. તેથી ઐસશિક કમવતાર આ રીતે થશે
જો ૮૯૨૮ અભિવર્ધિત માસ વડે ૧૫૬ સંખ્ય યુગભાવિ વડે ચંદ્રમંડલોમાં ૧,૩૭,૯૦૪ પ્રાપ્ત થાય તો એક અભિવર્ધિત માસ વડે કેટલા પ્રાપ્ત થાય ? સશિ ગયા સ્થાપના- ૮૯૨૮/૧૩૭૯૦૪/૧.
અહીં અંત્યરાશિરૂપ એકને મધ્ય રાશિ વડે તાડનથી તે જ રાશિ પ્રાપ્ત થાય છે, તેથી ૧,૩૭,૯૦૪ x ૧ = ૧,૩૩,૯૦૪ થશે. તેને ૮૯૨૮ વડે ભાગ દેવામાં આવે તો • ૧,૩૭,૯૦૪ - ૮૯૨૮, તેનાથી પ્રાપ્ત થશે - પંદર મંડળો અને શેષ ઉદ્ધરે છે - 3૯૮૪.
પછી છેલ્વે-છેદક બંને રાશિઓને ૪૮ વડે અપવર્તના કરતાં 3૯૮*I૮૯૨૮ બંનેને ૪૮૮ થી ભાંગતા ઉપરની રાશિ-૮૩ અને નીચેની શિ-૧૮૬ આવશે. તેથી /૧૮૬ થશે. એ રીતે આ સોળમાં મંડલની સૂત્રોક્ત સશિ પ્રાપ્ત થશે.
• x- સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x- ૧૬ મંડલો ત્રણ ભાગ વડે ચૂન ચરે છે. મંડલને ૨૪૮ વડે છેદીને, તે આ રીતે જાણવું -
જો ૧૫૬ સંખ્યક યુગભાવિ ૮૯૨૮ વડે સૂર્ય મંડલોના ૧,૪૨,૭૪૦ પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના • ૮૯૨૮/ ૧૪૨૩૪/૧.
અહીં અંત્ય રાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ રાશિ પ્રાપ્ત થશે - ૧,૪૨,૭૪૦ x ૧ = ૧,૪૨,૩૪૦. પછી આ સશિને આધ શશિ-૮૯૨૮ વડે ભાગ દેવાતા - ૧૪૨૩૪૦ - ૮૨૮, તેથી પ્રાપ્ત થશે પંદર મંડલો અને શેષ ઉદ્ધરે છે - ૮૮૨૦.
પછી છેધ-છેદક રાશિ - ૮૮૨૯૨૮ તેની ૨૬ વડે અપવર્તના કરાતા અથવું ૨૬/ર૬ વડે ભાગાકાર કરતાં આવશે ઉપરની રાશિ ૨૪૫ અને નીચેની સશિ ૨૪૮ અર્થાત્ ૨૪૫ર૪૮
આવેલ સોળમું મંડલ ત્રણ ભાગવડે ન્યૂન-૨૪૮ વડે પ્રવિભક્ત છે. તેમ જાણવું