________________
૧૫/-/૧૧૨
૧૩૩
થાય છે, ત્યારે પૂર્વના ભાગથી પહેલાંથી અભિજિત નક્ષત્ર ચંદ્રમા સાથે યોગ કરે છે અને તે પૂર્વવત્ કહેવું. યોગ કરીને નવ મુહૂર્ત અને દશમાં મુહૂર્તના ૨/૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગ જોડે છે - કરે છે. આ પણ પૂર્વે કહેલ જ છે. એ પ્રમાણે પ્રમાણ કાળ યોગ કરીને પર્યન્ત સમયમાં યોગને અનુપરિવર્તિત કરે છે, અથતુ શ્રવણ નાગને યોગ સમર્પિત કરે છે. પછી યોગને પરાવર્તિત કરીને પોતાની સાથેથી યોગને છોડે છે.
બીજું કેટલું કહીએ ? યોગરહિતપણ થાય છે..
જ્યારે ચંદ્ર ગતિસમાપક્ષ અપેક્ષાથી શ્રવણ નક્ષત્ર ગતિસમાપન્ન હોય છે, ત્યારે તેશ્રવણનને પ્રથમથી પૂર્વના ભાગથી -પૂર્વ ભાગવડે ચંદ્રનો યોગ કરે છે. સમાસાદિત થઈ ચંદ્ર સાથે સાર્ધ ત્રીશ મુહૂર્વો ચાવતુ યોગ જોડે છે. એટલા પ્રમાણ કાળને યાવતું યોગ યુક્તિ વડે પર્યન્ત સમયે યોગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત્ ધનિષ્ઠા નક્ષત્રના યોગને સમર્પણ કરવાનો આરંભ કરે છે, યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથે યોગને છોડે છે.
બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે.
એ પ્રમાણે ઉકત પ્રકારથી આ અનંતર દશવિલા આલાવા વડે જે ૧૫ મુહર્તા શતભિષજુ આદિ નક્ષત્રોનો જે ૩૦ મુહૂર્તો ધનિષ્ઠા વગેરે, જે પીસ્તાળીશ મુહૂર્તા ઉત્તરા ભાદ્રપદાદિ, તે બધાં પણ ક્રમથી ત્યાં સુધી કહેવા જયાં સુધી ઉત્તરાષાઢા આવે. તેનો આલાવો સુગમ હોવાથી સ્વયં કહેવો, ગ્રંથ ગૌરવ ભયથી કહેતા નથી.
ધે ગ્રહને આશ્રીને યોગ વિચારણા કરે છે - x • જ્યારે • x • ચંદ્ર ગતિ સમાપHકની અપેક્ષાથી ગ્રહ ગતિસમાપન્ન થાય છે. ત્યારે તે ગ્રહ પૂર્વના ભાગથી - પૂર્વભાગ વડે પહેલાં ચંદ્રને સમાસાદિત થાય છે, થઈને યથા સંભવ યોગ કેર છે. યથાસંભવ યોગ જોડીને પર્યત્ત સમયેયથાસંભવયોગને અનુપરિવર્તિત કરે છે, પચાસંભવ અન્ય ગ્રહને યોગ સમર્પિત કરવાને આરંભે છે. યોગને અનુવર્તિત કરીને પોતાની સાથે યોગને છોડે છે.
બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે.
હવે સૂર્યની સાથે નક્ષત્રની યોગવિચારણા કરે છે .•xx જ્યારે સૂર્ય ગતિસમાપન્ન અપેક્ષાથી અભિજિત્ નક્ષત્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે તે અભિજિતુ નક્ષત્ર પહેલાથી પૂર્વના ભાગથી સૂર્યને સમાસાદિત કરે છે, સમાસાદિત કરીને ચાર પરિપૂર્ણ અહોરાત્ર અને પાંચમાં અહોરાકના છ મુહૂર્ત સુધી સૂર્યની સાથે યોગ કરે છે.
એવા પ્રમાણના કાળથી યાવયોગને જોડીને પર્યન્ત સમયે યોગને અનુપરિવર્તિત કરે છે, અથ શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરવાનું આરંભે છે. અનુપસ્વિર્તિત કરીને પોતા સહિત યોગને છોડે છે.
બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે.
૧૩૮
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ એ પ્રમાણે ઉક્ત પ્રકારે પંદર મુહર્તા શતભિષક આદિ છ અહોરાત્ર અને સાતમાં અહોરાત્રના ૨૧-મુહૂત શતભિષક આદિ શ્રવણાદિના તેર અહોરાત્ર અને ચૌદમાં અહોરાત્રના બાર મુદ્દ, પીસ્તાળીશ મુહૂર્નોના ઉત્તર ભાદ્રપદાદિના વીશ અહોરબ અને એકવીશમાં અહોરાત્રના ત્રણ મુહૂર્તો ક્રમથી બધાં ત્યાં સુધી કહેવા, જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર છે.
તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રગત અભિલાપને સાક્ષાત્ દશવિ છે -x- સુગમ છે. આ પ્રમાણે બાકીના પણ આલાવા સ્વયં કહેવા, સુગમ હોવાથી કહેતાં નથી.
હવે સૂર્ય સાથે ગ્રહના યોગની વિચારણા કરે છે - X - X • તે સુગમ છે.
હવે ચંદ્રાદિ નક્ષત્ર માસથી કેટલાં મંડલો ચરે છે, તે નિરૂપણ કરવાની ઈચ્છાથી કહે છે -
• સૂત્ર-૧૧૩ :
તે નામ માસથી ચંદ્ર કેટલા મંડલગતિ કરે છે કે તે તેર મંડલો ગતિ કરે છે.
તે નબ માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને મંડલના **/૬૭ ભાગ ગતિ કરે છે.
તે ન માસથી નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને અધ ૪૪/૬૩ ભાગ મંડલ ગતિ કેર છે.
તે ચંદ્રમાસથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? સવા ચૌદ મંડલ અને મંડલના ૧/૧ર૪ ભાગ ગતિ કરે છે.
- તે ચંદ્ર માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? hણા પંદર મંડલ અને મંડલના ૧/૧ર૪ ભાગ ગતિ કરે છે.
- તે ચંદ્રમાસથી નારા કેટલાં મંડલ ગતિ કરે છે ? પોશ પંદર મંડલ અને મંડલના ૬/૧ર૪ ભાગ ગતિ કેર છે.
તે ઋતુમાસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના 30/૬૧ ભાગ ગતિ કરે છે.
તે ઋતુમાસથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે.
તે ઋતુમાસથી નામ કેટલાં મંડલ ગતિ કરે છે તે પંદર મંડલ અને પ/૧રર ભાગ મંડલના, ગતિ કરે છે.
તે સૂઈમાસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના ૧૧-ભાગ ગતિ કરે છે.
સૂમિાસથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? સવા પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે.
તે સૂર્યમાસથી નશ કેટલાં મંડલ ગતિ કરે છે ? સવા પંદર મંડલ અને