________________
૧૫/-/૧૧૧
૧૩૩
અર્ધમંડલો વડે અતિ એક મંડલથી કેટલાં અહોરાત્ર પ્રાપ્ત થાય છે ?
ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩૦/૨. અહીં અંત્ય શશિ બે - સંખ્યા વડે મધ્યરાશિને ગુણવી, તેનાથી આવશે - ૩૬૬૦. તેમાં આધ શશિ વડે ભાગ દેવામાં આવતા, પ્રાપ્ત થશે બે અહોરમ અને શેષ રહેશે- એકસો ચોવીશ. [૧૨૪].
- તેમાં એકૈક અહોરાકમાં ૩૦-મુહ છે, તેથી તેને ૩૦-વડે ગુણતાં આવશે૩૨૦. તેમાં ૧૩૮૬ વડે ભાગદેવાતા, પ્રાપ્ત થશે-બે મુહૂર્તો. ત્યારપછી
બાકી છેધરાશિ અને છેદક રાશિઓની અટકથી પવતના કરતાં છેધ રાશિ૨૩, છેદક રાશિ-૨૨૧ થતાં, આવેલ એક મહdના બસો એકવીસ-તેવીશ ભાગ.
આટલા કાળથી બે અર્ધમંડલ પરિપૂર્ણ ચરે છે. અર્થાત્ આ કાળથી પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે.
એ પ્રમાણે મંડલકાળ પરિજ્ઞાન કર્યું. હવે તેના અનુસાર મુહૂર્તગતિ પરિમાણને વિચારીએ
તેમાં જે બે અહોરમ, તેના મુહૂર્ત કરવાને 30 વડે ગુણીએ, તેથી આવશે-૬૦ મુહર્તા. તેથી ઉપરના બે મુહર્તા ઉમેરતા થશે- ૬૨. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરની સંખ્યામાં ૨૩-ઉમેરીએ, તેથી આવશે-૧૩૭૨૫.
આ એક મંડલકાલગત મુહૂર્તથી ૨૨૧ ભાગનું પરિમાણ કર્યું. તેથી ઐશિક કર્મ અવસરમાં - જો ૧૩૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલ ભાગ૧,૦૯,૮૦૦ પ્રાપ્ત થાય, તો ચોક મુહૂર્ત વડે કેટલાં થાય ? ત્રણ રાશિની સ્થાપના - ૧૩૭૨૫/૧૦૯૮૦૦/૧.
અહીં આધ શશિ મુહૂર્તગત ૨૨૧-ભાગ રૂપ છે, તેથી તેના સવર્ણનાર્થે ત્ય શશિ “ક”ને ૨૨૧ વડે ગુણીએ. તેથી પ્રાપ્ત થશે - ૨૨૧ x ૧ = ૨૨૧.
ઉકત સંખ્યા વડે મધ્ય રાશિને ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૩૨૫ વડે ભાગદેવામાં આવે તો પ્રાપ્ત સંખ્યા આવશે - ૧૬૮.
આટલા ભાગો આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહર્તથી જાય છે. •x• એક એક મુહfથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે? ભગવંતે કહ્યું - x • તે જે-જે મંડલમાં સંક્રમીને સૂર્ય ચાર ચરે છે, તે - તે મંડલ સંબંધી પરિક્ષેપ-પરિધિના ૧૮૩૦ ભાગ અધિક જાય છે. તે મંડલને ૧,૦૯,૮૦૦ વડે છેદીને જાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે –
ઐરાશિક બળથી જાણવું. તે આ રીતે - જો ૬૦ મુહર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલાં ભાગો પ્રાપ્ત થાય છે ? “એક વડે ગુણવાથી તે જ થાય છે” એ વચનથી, તેથી તેની આધ શશિ વડે “૬o” સંખ્યાથી ભાગ દેવો અને મધ્ય રાશિ - ૧,૦૯,૮૦૦ને ગુણવા અગ િ૧,૦૯,૮૦૦ x ૧૬૦, તેથી આવશે - ૧૮૩૦.
આટલા મંડલના ભાગોમાં સૂર્ય એકૈક મુહર્તરી જાય છે. એક-એક મુહૂર્ત વડે મંડલના કેટલા ભાગેનu જાય છે ? ભગવંતે કહ્યું - જે
૧૩૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે પોતાના કાળ પ્રતિનિયત મંડલને સંકમીને ચાર ચરે છે, તે તે પોતાના મંડલ સંબંધી પરિધિથી - ૧૮૩૫ ભાગ તેજા છે. (કેવી રીતે?) ૧,૦૯,૮૦૦ વડે મંડલને છેદીને જાય. અહીં પણ પહેલો મંડલકાળ નિરૂપિત કર્યો. કેમકે તદનુસારથી જ મુહૂર્તગતિ પરિમાણ ભાવના છે.
તેમાં મંડલકાળ પ્રમાણ વિચારણામાં આ બિરાશિ જાણવી. જો ૧૮૩૫ વડે સકલ યુગ ભાવિ અધમંડલથી ૧૮૩૦ અહોરમોની પ્રાપ્તિ થાય છે, તો બે અર્ધમંડલો વડે - એકૈક પરિપૂર્ણ મંડલથી કેટલા અહોરમની પ્રાપ્તિ થાય ?
ત્રણ શશિ સ્થાપના - ૧૮૩૫/૧૮૩૦/૨. અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણતાં પ્રાપ્ત સંખ્યા થશે- ૧૮૩૦ x ૨= ૩૬૬૦. પછી આધ શશિ - ૧૮૩૫ - વડે ભાગ દેવામાં આવે તો- ૩૬૬૦ ૧૮૩૫ એટલે આવશે - એક અહોરમ, શેષ વધે છે - ૧૮૨૫.
ત્યારપછી તેના મુહૂર્ત લાવવાને માટે આ ૧૮૨૫ને 30 વડે ગુણીએ - ૧૮૨૫ x ૩૦ = પ્રાપ્ત સંખ્યા થશે - ૫૪૭૫૦. આ સંખ્યાને ૧૮૩૫ ભાગ વડે ભાગ દેતા આવશે - ૨૯ મુહૂર્તો.
ત્યારપછી શેષ રહેલ છેધ-છેદક રાશિઓને પાંચ વડે અપવર્ણના કરી, તેથી ઉપરની રાશિ આવશે - 308 અને આ ધ રશિની છેદક રાશિ આવશે - ૩૬9.
ત્યારે આવેલ એક અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ત્રણસો સાત- ત્રણસો સડસઠાંશ. અર્થાત - ૧/ર૯/ 30/૬૩ થશે.
અહીં આ સંખ્યા સશિ અનુસાર મુહર્ત ગતિ પરિમાણની વિચારણા કરીએ. તેમાં અહોરાકના ૩૦ મુહર્તા થાય છે. તેમાં ઉપરની રાશિમાં ૩૧-મુહુર્તા ઉમેરીએ, તેથી આવશે - ૫૯ મુહર્તો. પછી તે સંખ્યાના સવર્ણનાર્થે ઉ૬૩ વડે ગુણીએ. ૫૯ x ૩૬૭ = ૨૧૬૫૩ આવશે. આ ઉપરની સંખ્યા- ૨૧૬૫૩માં ૩૦૩ ઉમેરવામાં આવે તો પ્રાપ્ત સંખ્યા થશે-૨૧૯૬૦.
ત્યારપછી ઐરાશિક ગણિત કરીએ - જો મુહૂર્તગત-૩૬૭ ભાગોના ૨૧૯૬૦ વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહર્ત વડે કેટલાં પ્રાપ્ત થાય ?
સશિ ગણની સ્થાપના - ૨૧૯૬૦/૧૦૯૮૦૦/૧. અહીં આધ શશિ મુહૂર્તગત ૩૬૭ ભાગ રૂપ છે. તેથી અંત્ય સશિને પણ ૩૬૩ વડે ગુણીએ, તેથી ૩૬9 x ૧ = ૩૬૭ આવશે. આવેલ ૩૬૭ વડે મધ્ય રાશિ ૧,૦૯,૮૦૦ને ગુણવામાં આવતા - ૧,૦૯,૮૦૦ x ૩૬૩ કરતાં - ૪,૦૨,૯૬,૬on. [ચાર કરોડ, બે લાખ, છન્ન હજાર છસ] તેને આધ શશિ ૧,૦૯,૮00 (એક લાખ નવ હજાર આઠસો] વડે ભાગદેવાતા પ્રાપ્ત થશે. ૧૮૩૫. [૪,૦૨,૯૬,૬oo - ૧,૦૯,૮૦૦ = ૧૮૩૫] આટલો ભાગ નક્ષત્ર પ્રતિ મુહૂર્ત જાય છે.
એ પ્રમાણે જે કારણે ચંદ્ર આ કે તે મંડલમાં એકૈક મહચી મંડલ પરિક્ષેપના ૧૭૬૮ ભાગ જાય છે. સૂર્ય ૧૮૩૦ ભાગ જાય છે, નક્ષત્ર ૧૮૩૫ ભાગ જાય છે. તેથી ચંદ્ર કરતાં સૂર્ય શીઘગતિ છે, સૂર્ય કરતાં શીઘગતિ નક્ષત્રો છે, ગ્રહો વંકાનુવકાદિ