________________
૧૨-/૧૨,૧૦૩
૯૬
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
છે. એ પ્રમાણે વષકાળચતુમસ પ્રમાણના શ્રાવણાદિ ત્રીજા પર્વમાં પહેલી વખરાબ છે.
તે જ વષકાળના સંબંધી સાતમાં પર્વમાં બીજી અવમ સનિ થાય. ત્યારપછી શીતકાળના ત્રીજા પર્વમાં મૂળ અપેક્ષાથી અગિયારમે દિવસે ત્રીજી અવમરમ, તે જ શીતકાળની સાતમાં પર્વમાં મૂલ અપેક્ષાથી પંદરમાં દિને ચોથી, ત્યારપછી ગ્રીખકાળના ત્રીજા પર્વમાં મૂળ અપેક્ષાથી ૧ભાદિને પાંચમી, તેજ ગ્રીમકાળના સાતમાં પર્વમાં મૂળ અપેક્ષાથી ૨૩મા દિવસે છઠ્ઠી અવમરાત્રિ થાય છે.
તથા કહ્યું છે કે- ત્રીજી અવમ સનિ સાતમાં પર્વમાં કરવી. * * * * * અહીં આષાઢાદિ ઋતુ લોકમાં પ્રસિદ્ધિ પામેલ છે. તેથી લૌકિક વ્યવહાર અપેક્ષાથી અષાઢથી આરંભીને પ્રતિદિવસ એકૈક બાસઠાંશ ભાગ હાનિથી વપકિાળાદિ ગત બીજા આદિ પર્વમાં યશોકત અવમરાત્રિ પ્રતિપાદિત થાય છે. પરમાર્થથી તો વળી શ્રાવણ પદ ચોકમાં ૫ લક્ષણથી યુગની આદિથી આરંભીને ચાર-ચાર પવતિકમે જાણવી.
હવે યુગની આદિથી કેટલાં પર્વના અતિક્રમમાં કઈ તિથિમાં અવમરાત્રિભુતમાં તેની સાથે કઈ તિથિ પરિસમાપ્તિને પામે છે, તેની વિચારણમાં આ પૂર્વાચાર્યોએ દશવિલ પ્રશ્ન-ઉત્તર રૂપ ગાયા ત્રણ વૃત્તિકારશ્રીએ નોંધીને પછી ગાથાની વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યા આ પ્રમાણે છે –
વ્યાખ્યા - અહીં એકમથી આરંભી પંદરમાં દિવસ સુધી આટલી તિથિઓમાં - તેની મધ્યમાં પ્રતિપદિ-અવમરાત્રિરૂપ ક્યાં પર્વમાં-પક્ષમાં બીજી તિથિ પૂર્ણ થાય છે. - પ્રતિપદાની સાથે એક અહોરાત્રમાં સમાપ્તિને પામે છે ?
બીજી કે બીજ તિથિમાં અવમરાગિરૂપ કયા પર્વમાં ત્રીજી સમાપ્તિને પામે છે ?
ત્રીજી કે ત્રીજી તિથિમાં અવમરાત્રિ સંપન્ન કુચા પર્વમાં ચોથી અવમરાત્રિ નિધનને પામે છે ?
એ પ્રમાણે બાકીની તિથિમાં વ્યવહાગણિત જોતાં - લોકપ્રસિદ્ધ વ્યવહારગણિત પરિભાવિતમાં પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી, અગિયારમી, બારમી, તેરમી, ચૌદમી, પંદરમી રૂપમાં શિષ્ય પ્રશ્ન કરશે –
જેમ સૂક્ષ્મથી - પ્રતિદિવસ એકૈકયી ૬૨ માં ભાગ્યરૂપ, ગ્લણ ભાગથી ઘટતી તિથિમાં પૂર્વની પૂર્વની અવમરાગિરૂપ તિથિી અનંતપણે પરા-પર (આગળ-આગળ] ની તિથિ કયા પર્વમાં-પક્ષમાં સમાપ્તિને પામરે છે ?
અહીં એવું કહેવા માંગે છે કે – ચોથી તિથિ અવમરાત્રિ રૂપમાં કયા પર્વમાં પાંચમી સમાપ્તિને પામે ? પાંચમી કે છઠ્ઠી, એ પ્રકારે પંદરમી તિથિ સુધીમાં અવમરાત્રિ રૂપ કયા પર્વમાં એકમરૂપ તિથિ સમાપ્તિ પામે ?
શિણના પ્રશ્નને અવધારીને આચાર્ય ઉત્તર કહે છે - અહીં જે શિષ્ય વડે પ્રશ્ન કરતાં તિથિઓ ઉદ્દિષ્ટ કરી, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે - ઓજરૂપ અને યુમ્મરૂપ. મોન - વિષમ અને પુH - સમઃ તેમાં જે ઓજ રૂ૫ છે, તે પહેલાં રૂપાધિક કરવી. પછી બમણી કરવી, પછી તેની-તેની તિથિના યુગ્મ પોં નિર્વચનરૂપ સારી રીતે
આવેલા થાય છે.
જે પણ યુગ્મરૂપ તિથિઓ, તેમાં પણ એમજ . પૂર્વોકત પ્રકારથી કરણ પ્રવર્તાવવું. વિશેષ એ કે - બમણી કર્યા પછી ૩૧-ચુક્ત થઈ પર્વો નિર્વચનરૂપ થાજ છે.
અહીં આ ભાવના છે - જો આ પ્રશ્ન- “કયા પર્વમાં એકમમાં અવમરાત્રિરૂપ બીજી સમાપ્ત થાય છે ?” ત્યારે એકમને ઉદ્દિષ્ટા, તે પ્રથમા તિથિ, એટલે કે લઈએ. તે રૂપાધિક કરીએ. તેથી બે થાય. તેને પણ બમણી કરીએ, એટલે ચાર થાય. આવશે ચાર પર્વ. તેનો આ અર્થ છે –
યુગની આદિથી ચોથા પર્વમાં પ્રતિપદા અવમરાણિરૂપ બીજી સમાપ્તિને પામે છે. આ યુક્ત છે, તેથી કહે છે - પ્રતિપદા ઉદ્દિષ્ટામાં ચાર પર્વો અને સમાનત પર્વ પંદર તિથ્યાત્મક છે. તેથી પંદરને ચાર વડે ગુણીએ, તો આવશે-૬૦, પ્રતિપદામાં દ્વિતિયા સમાપ્ત થાય, તેથી બે રૂપ તેમાં અધિક ઉમેરતાં થશે ૬૨. તે ૬૨ વડે ભાંગતા નિરેશ ભાગ આપે છે. પ્રાપ્ત થાય એક. એ રીતે આવેલ પહેલી વમરાન, એમ અવિસંવાદિ કરણ.
કયા પર્વમાં બીજી અવમરાત્રિ ભૂતમાં ત્રીજી સમાપ્ત થાય, એ પ્રશ્ન જ્યારે છે, ત્યારે છે, ૩૧ યુક્ત કરતાં થાય-39. આવશે નિર્વચનરૂપ 39પર્વો. અર્થાત્ શું કહે છે ? યુગની આદિથી 9મું પર્વ જતાં બીજી અવમરાત્રિરૂપ ત્રીજી સમાપ્ત થાય. આનું પણ કરણ સમીચીન છે.
તેથી કહે છે – બીજીને ઉદ્દિષ્ટમાં 39 પર્વો સમાગત છે. પછી ૧૫ને 39 વડે ગુણીએ. તેથી આવશે-પ૫૫. બીજી નાશ પામી, ત્રીજી થઈ. તેથી ત્રણ રૂપ સંખ્યા તેમાં ઉમેરીઓ તેથી આવશે-પ૫૮. આ પણ શશિ ૬૨ વડે ભાંગતા નિરંશ ભાગ આપે છે, પ્રાપ્ત થાય છે નવ. એ રીતે આવેલ નવમી અવમામિ એ પ્રમાણે સમીચીત કરણ છે.
એ પ્રમાણે બધી જ તિથિમાં કરણભાવના કરણસમીસીનવ ભાવના અને અવમરણ સંખ્યા સ્વયં વિચારવી.
પર્વ નિર્દેશ માત્ર કરીએ છીએ - તેમાં ત્રીજમાં ચોરીની સમાપ્તિ, આઠમું પર્વ જતાં ચોથમાં પાંચમી ૪૧માં પર્વમાં, પાંચમીમાં છઠી બારમાં પર્વમાં, છમાં સાતમી ૩૫માં પર્વમાં, સાતમામાં આઠમી સોળમામાં, આઠમામાં નવમી ૪૯માં પર્વમાં, નવમીમાં દશમી ૨૦માં પર્વમાં, દશમમાં અગિયારમી પ૩માં પર્વમાં, ઈત્યાદિ એ - x • x - x • રીતે યુગના પૂર્વાદ્ધ-ઉત્તરાર્ધમાં જાણવી.
એ પ્રમાણે અવમરાત્રિ કહી.
હવે અતિરાગિ પ્રતિપાદનાર્થે કહે છે - તેમાં એક સંવત્સરમાં નિશે આ છ અતિરાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે – અહીં કર્મ માસની અપેક્ષાથી સૂર્ય માસની વિચારણામાં એકૈક સૂર્ય ઋતુ પરિસમાપ્તિમાં એકૈક અધિક મહોરમ પ્રાપ્ત થાય છે. તેથી કહે છે – ૩૦ અહોરણ વડે એક કર્મમાસ. સાદ્ધ ૩૦-અહોરાત્ર વડે એક