________________
૧૦/૨/૯૬
થo.
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વિવક્ષિત મંડલમાં ગતિયુક્ત હોય છે. તે કાળમાં બીજો ઐરાવત ક્ષેત્રને પ્રકાશનો વિવક્ષિત ચંદ્ર તે જ વિવક્ષિત મંડલમાં ગતિ સમાપન્ન થાય છે. એમ બીજા સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે ઉક્ત પ્રકારે ગ્રહણ અને નક્ષત્રમાં પણ બબ્બે આલાવાઓ કહેવા. - X - X - X - X - ઉભયથી-દક્ષિણ અને ઉત્તરના કે પર્વ અને પશ્ચિમના.
આ નક્ષત્ર વિજય નામના બાવીશમાં પ્રાકૃતપ્રાકૃતમાં આ નક્ષત્ર ફોમ પરિભાગ કહેલ છે. મંડલને સ્વસ્વકાળથી ૫૬ નક્ષત્રો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્યમાન સંભાવ્યા છે, તેટલા માત્ર બુદ્ધિ પરિકલ્પિત લાખને ૯૮૦૦ વડે છેદીને વ્યાખ્યા કરેલ છે, તે પૂર્વવતુ.
આ અનંતરોક્ત-ભગવંતના ઉપદેશથી કહું છું. આ ગ્રંથકારનું વચન છે, અથવા આ ભગવદ્વચન શિષ્યોને દૃઢતા ઉપજાવવા છે. તેથી આ બધું સત્ય છે, તેવો વિશ્વાસ રાખવો.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ત્યારપછી ૩૬૬ અહોરાત્રને અતિક્રમીને સૂર્યના તે જ દેશમાં, તેવા પ્રકારે કે બીજા નક્ષત્ર સાથે યોગ કરે છે, તેની સાથે જ નહીં.
તા ને ઈત્યાદિ, આ સૂત્રનો અક્ષરાર્થ પ્રતીત અને સુગમ છે. ભાવના પણ પૂર્વવત કરવી. - x • Iઇ - વિક્ષિત દિને જે નક્ષત્ર સાથે સૂર્ય જે દેશમાં ચોગ કરે છે, તે આ ૧૮૩૦ અહોરણ અતિક્રમીને ફરી પણ તે જ દેશમાં અન્ય જ તેવા પ્રકારના નામ સાથે યોગ કરે છે, પણ તેની જ સાથે નહીં.
- કઈ રીતે? તે કહે છે - અહીં ૧૮૩૦ અહોરાકનો એક યુગ થાય છે. તેમાં સૂર્ય વિવાિત દિવસથી આરંભીને તે જ દેશમાં તે જ દિવસે, તે જ નક્ષત્ર સાથે યોગમાં ત્રીજા સંવત્સરમાં આવે છે અને યુગમાં સૂર્ય વર્ષ પાંચ છે. તેથી બીજા કે પાંચમાં સૂર્ય સંવત્સરમાં સૂર્યના તે જ નક્ષત્રથી, તે જ કાળમાં યોગ કરે છે, પણ યુગાતિક્રમીને છઠ્ઠા વર્ષમાં નહીં.
તા નેT૦ ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – ૩૬૬૦ અહોરાત્ર બે યુગમાં થાય છે. બે યુગમાં દશ સૂર્ય નક્ષત્રો, તેથી બે યુગ અતિક્રમીને અગિયારમાં વર્ષમાં સૂર્ય તે જ નક્ષત્ર સાથે, તે જ દેશમાં યોગ ઉત્પન્ન થાય છે.
આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્યો. એકૈક ચંદ્ર ભિન્ન ગ્રહાદિ પરિવાર છે, એમ સાંભળીને કોઈ એમ પમ માને કે જેમ ભિન્નકાળ મંડલોમાં ચંદ્રાદિની ગતિ અને ભિન્નકાળ, તે નમ્રાદિ સાથે યોગ કરે છે. તેથી તે આશંકાને દૂર કરવા કહે છે–
• સૂત્ર-૯૭
જ્યારે આ ચંદ્ર ગતિ સમાપન્ન હોય છે, ત્યારે બીજી પણ ચંદ્ર ગતિસમાજm થાય છે. જ્યારે બીજી પણ ચંદ્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે આ ચંદ્ર પણ ગતિસમાપન્ન થાય છે.
જ્યારે આ સૂર્ય ગતિ સમાપન્ન થાય છે, ત્યારે બીજે પણ સૂર્ય ગતિ સમાપન્ન થાય છે. જ્યારે બીજો સૂર્ય ગતિસમાપન્ન હોય છે ત્યારે આ સૂર્ય પણ ગતિ સમાપ હોય છે.
એ પ્રમાણે ગ્રહ અને નક્ષત્ર પણ જાણવા.
જ્યારે આ ચંદ્ર યુકત યોગથી થાય, ત્યારે બીજો ચંદ્ર પણ યુકત યોગથી થાય છે. બીજો ચંદ્ધયુકત યોગથી થાય ત્યારે આ ચંદ્ર પણ યુકત યોગ થાય છે એ પ્રમાણે સૂર્ય, ગ્રહ, નક્ષત્ર પણ છે. સદાને માટે ચંદ્ર - x • સૂર્ય - ૪ - ગ્રહ • x • નક્ષત્રો યોગ વડે યુક્ત હોય છે. બંને બાજુથી પણ ચંદ્ર • x • સૂર્ય - X - ગ્રહ - ૮ - નશ્વ યોગથી યુક્ત છે.
મંડલ, લાખને ૬૮oo વડે છેદીને, આ ના ક્ષેત્ર પરિભાગ નઝ વિજય પામૃતમાં કહેલ છે - તેમ હું કહું છું
• વિવેચન-૯૭ :જે કાળમાં આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન ભરતોને પ્રકાશતા વિવતિ ચંદ્ર,