________________
૧/-II૮૯,૯૦
૧૫૫
૧૫૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રાભૃત લઈને વાણાસીનગરીની વચ્ચોવચ્ચે થઈને કાશીરાજ શંખ પાસે આવ્યા. આવીને બે હાથ જોડી યાવતુ હે સ્વામી ! અમે મિથિલા નગરીથી કુંભક રાજ દ્વારા દેશનિકાલની આજ્ઞા પામીને શીઘ અહીં આવ્યા છીએ. હે સ્વામી ! અમે તમારા બાહુની છાયા પરિગૃહિત કરી નિર્ભય, નિરુદ્વેગ થઈ સુખે સુખે વસવા ઈચ્છીએ છીએ.
ત્યારે કાશીરાજ શંખે તે સોનીઓને કહ્યું – હે દેવાનુપિયો ! તમને કુંભરાજાએ દેશનિકાલ કેમ કર્યો ? ત્યારે સોનીઓએ શંખને કહ્યું - હે સ્વામી ! કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મા મલ્લીના કુંડલ યુગલની સંધિ ખુલી ગઈ, ત્યારે કુંભારાએ સુવર્ણકાર શ્રેણિને બોલાવી ચાવતું દેશનિકાલની આજ્ઞા આપી. તો આ કારણે તે સ્વામી ! અમે કુંભક દ્વારા દેશનિકાલ કરાયા. ત્યારે શંખે સોનીઓને આમ કહ્યું -
હે દેવાનુપિય! કુંભની પુત્રી, પાવતીદેવીની પુત્રી મલ્લી કેવી છે ? ત્યારે સુવર્ણકારોએ શંખરાજાને કહ્યું - હે સ્વામી ! જેની ઉત્તમ વિદેહરાજકન્યા મલ્લી છે, તેવી કોઈ દેવકન્યા કે ગંધર્વકન્યા યાવતુ બીજી કોઈ નથી. ત્યારે તે શંખે કુંડલયુગલ જનિત હથિી દૂતને બોલાવ્યો ચાવવું તે દૂત જવાને નીકળ્યો.
• વિવેચન-૮૯,૦ - - x • કલાદ-સોની. • x • બાકી સુગમ છે.
• સૂત્ર-૯૧ -
તે કાળો, તે સમયે કરજનપદ હતું. હસ્તિનાપુરનગર હતું. દીનબ રાજ હતો યાવતું વિચારતો હતો. તે મિથિલામાં કુંભકનો પુત્ર, પ્રભાવતીનો આત્મજ, મલીનો અનુજ મલ્લદિલ્સ નામે કુમાર યાવતુ તે યુવરાજ હતો.
ત્યારે મલ્લદિષ્ણકુમારે કોઈ દિવસે કૌટુંબિક પુરોને બોલાવીને કહ્યું – તમે જાઓ અને મારા પ્રમcવનમાં એક મા ચિરસભા કરાવો જે અનેક સ્તંભવાળી હોય યાવત આજ્ઞા પાળી.
તે મલ્લદિશે ચિત્રકાર શ્રેણિ બોલાવીને કહ્યું- હે દેવાનુપિયો ! તમે સિભાને હાવ-ભાવ-વિલાસ-બિબ્લોકના રૂપથી યુકત ચિત્રિત કરો. કરીને ચાવતુ આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે ચિત્રકાર શ્રેણીએ ‘તહતિ' કહીને આજ્ઞા સ્વીકારી પછી પોતપોતાના ઘેર આવ્યા. આવીને તુલિકા અને રંગ લઈને કિસભામાં આવ્યા, આવીને ભૂમિભાગનું વિભાજન કર્યું કરીને ભૂમિ સજ્જિત કરી, કરીને ઝિસભામાં હાવ-ભાવ યાવત્ ચિત્રને પ્રાયોગ્ય બનાવી. તેમાંથી એક ચિત્રકારની આવા પ્રકારની ચિત્રકાર લબ્ધિ લબ્ધ-પાતઅભિસમન્વાગત હતી કે - જે કોઈ દ્વિપદ કે ચતુપદ કે પદના એક દેશને પણ જુએ, તે દેશાનુસારે તેને અનુરૂપ ચિ બનાવી શકતો હતો.
ત્યારે તે ચિત્રકારદારકે પડદામાં રહીને જાળી, અંદર રહેલ મલ્લીના પગના અંગુઠો જોયો. ત્યારે તે ચિત્રકારને આવો સંકલ્પ થયો યાવતુ માટે ઉચિત
છે કે મલ્લીના પગના અંગુઠા અનુસાર સર્દેશ ચાવતું ગુણયુક્ત રૂપનું ચિત્ર બનાવું. એમ વિચારી ભૂમિભાગ સજ્જ કર્યો, કરીને પગના અંગુઠા મુજબ ચાવ મલ્લીના પૂર્ણ ચિમને બનાવ્યું. ત્યારે તે ચિત્રકાર શ્રેણી બિસભા યાવત્ હાવભાવાદિ ચિત્રિત કર્યા. પછી મલ્લછિન્નકુમાર પાસે આવી, આજ્ઞા સોંપી. ત્યારે મલ્લદિને બિકાર મંડલીને સકારી, સન્માનીને વિપુલ અને વિકાયોગ્ય પીર્તિદાન આપીને તેઓને વિસર્જિન કર્યા.
ત્યારે મલ્લદિક્ષે કોઈ દિવસે સ્નાન કરી, અંતપુર અને પરિવારથી પરિવૃત્ત થઈને ધાવમાતા સાથે મિસભાએ આવ્યા. આવીને ઝિસભામાં પ્રવેશ્યા પછી હાવ-ભાવ-વિલાસ-બિબ્લોક યુકત રૂપને જોતાં શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લીના અનુરૂપ બનાવેલ ચિત્રની પાસે જવાને નીકળ્યા. ત્યારપછી મલ્લદિન્નકુમારે વિદેહકન્યા મલ્લીના તદનુરૂપ નિવર્તિત ચિત્રને જોયું. તેને વિચાર ઉત્પન્ન થયો કે : અરે તો વિદેહ રાજકન્યા મલ્લી છે, એમ વિચારી તે લજ્જિત, વીડિત, વર્દિત થઈ ગયો. તે ધીમે ધીમે પાછો સક્યો.
ત્યારે મલ્લદિને પછો ખસતા જોઈ શવમાતાએ કહ્યું - હે પુત્ર! તું લર્જિd, વીડિત, વર્દિત થઈને પાસે કેમ ખસ્યો ?
ત્યારે મલ્લદિષ્ણ ધાવમાતાને આમ કહ્યું – માતા! મારી મોટી બહેન જે ગુરુ અને દેવરૂપ છે, જેનાથી મારે લજિત થવું જોઈએ, તેની સામે ચિત્રકારોની બનાવેલ સભામાં પ્રવેશવું યોગ્ય છે?
ત્યારે ધાવમાતાએ મલ્લદિકુમારને કહ્યું - હે પુત્ર! આ મલ્લી નથી, કોઈ પ્રિકારે મલ્લીનું તદનુરૂપ ચિત્ર સ્પેલ છે.
ત્યારે મલ્લદિm, ધાવમાતાની પાસે વાત સાંભળીને અતિ કુદ્ધ થઈને બોલ્યો - અાર્શિતને પાનાર આ ચિત્રકાર કોણ છે યાવત જેણે મારી ગરદેવરૂપ મોટી બહેનનું યાવતુ બિ બનાવેલ છે, એમ કહી, તે ચિત્રકારના વધની આજ્ઞા આપી.
ત્યારે ચિત્રકાર મંડળીએ આ વાત જાણતા મલ્લદિx કુમારની પાસે આવ્યા. આવીને બે હાથ જોડી યાવત વધાવીને કહ્યું- હે સ્વામી ! તે ત્રિકારને આવા પ્રકારે ચિત્રકારલબ્ધિ લબ્ધ પ્રાપ્ત, અભિસમન્વાગત છે કે જે કોઈ દ્વિપદને યાવતુ તેના ચિત્રને બનાવી શકે છે. તો હે સ્વામી! આમ, તે ચિત્રકારના વધની આજ્ઞા ન આપો. જો કે સ્વામી ! તે ચિત્રકારને તેવો બીજો કોઈ દંડ આપો.
ત્યારે તે મલ્લદિ તે ચિત્રકારના સાંધા છેદાનીને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારે તે ચિત્રકાર, મલ્લદિન્ને દેશનિકાલ કરતા ભાંડ-મન-ઉપકરણાદિ સહિત મિથિલા નગરીથી નીકળ્યો. વિદેહ જનપદની વચ્ચોવચ્ચથી હસ્તિનાપુર નગરે, કરજનપદમાં અદીનણ રાજ પાસે આવ્યો. આવીને ભાંડાદિ મુક્યા, મૂકીને ચિઝફલક સજ કર્યો, રીને મલીના પગના અંગુઠા મુજબ રૂપ બનાવ્યું. બનાવીને ભગવમાં દબાવીને મહાઈ ચાવતું પ્રાભૃત લઈને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી દીનષ્ણુ રાજ પાસે આવ્યો.