________________
૧/-||૩૫
૧૩૩
૧૩૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
કે નાન માટે પાણી દેનારી અને બહારની દાસી કાર્ય કરનારી રૂપે નિયુક્ત કરી. • • એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણ ! જે આપણા સાધુ-સાદની યાવત્ દીu લઈને, તે પાંચ મહાવ્રતોને ફેંકી દે છે, તે આ ભવમાં ઘણાં સાધુ-સાધવી ચાવતુ ઉઝિકા માફક ભ્રમણ કરશે.
એ પ્રમાણે ભોગવતી પણ જાણવી. વિશેષ એ કે તેણીને ખાંડનારી, કરનારી, પીરાનારી, છોતરા ઉતારનારી, રાંધનારી, પીરસનારી, પરિભાગ કરનારી, ઘરમાં દાસીકાર્ય કરનારી, રસોઈ કરનારી રૂપે સ્થાપી. • • આ પ્રમાણે આપણા જે સાધુ-સાદની આ પાંચ મહાdલને ફોડનારા થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ દ્વારા યાવતુ હીલણાદિ પામે છે.
એ પ્રમાણે રક્ષિકાને પણ જાણવી. વિશેષ એ કે - તેણી વાસગૃહે ગઈ, મંજયા ખોલી, પછી નકરંડકમાંથી પાંચ શાલિ-અક્ષત લઈને ધન્ય પાસે આવી, આવીને પાંચ શાલિઅક્ષત ધન્યના હાથમાં આવ્યા. ત્યારપછી તે ધન્યએ રક્ષિકાને કાં - હે સ્ત્રી , આ પાંચ દાણ તે જ છે કે બીજ છે ? ત્યારે રક્ષિકાએ ધન્યને કહ્યું - હે તાત! આ તે જ પાંચ દાણા છે, બીજી નહીં. હે પુસ્ત્રી ! કઈ રીતે? હે તાત! તમે આ પાંચ કાવત્ થશે, કારણે તે પાંચ દાણા શુદ્ધ વસ્ત્રમાં યાવત ત્રિસંધ્ય સાર સંભાળ કરતી રહી. તેથી આ કારણે હું તtત! આ પાંચ દાણા તે જ છે, બીજ નહીં. ત્યારે તે ધન્ય રક્ષિકાની પાસે આ વાત સાંભળી, હષ્ટ-તુષ્ટ થઈ, તેણીને કુલગૃહના હિરણય, કાંસ, દુષ્ય, વિપુલ ન યાવત્ સ્થાપતેયની ભાંડાગારિણી રૂપે સ્થાપી. - એ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણ ! ચાવતુ જે પાંચ મહાવ્રતનો રક્ષક થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિને અર્ચનીય થાય છે.
રોહિણી પણ તેમજ જાણવી. વિશેષ એ – હે તાત! તમે ઘણાં ગાડાંગાડી આપો. જેથી હું તમને પાંચ શાલિ-અક્ષત પાછા આપું. ત્યારે ધન્ય રોહિણીને કહ્યું - હે પુત્રી ! તું મને તે પાંચ દાણા, ગાડાં-ગાડીમાં ભરીને કઈ રીતે આપીશ ? ત્યારે રોહિણીએ ધન્યને કહ્યું - હે તાતા આપે અતીત પાંચમાં સંવત્સરમાં આ મિત્ર યાવતુ ઘણાં શત કુંભ થયા, તે ક્રમે હે તાત! તમને તે પાંચ શાલિ અક્ષત ગાડાં-ગાડી ભરીને આવું છું.
ત્યારે ધન્યએ રોહિણીને ઘણાં ગાડાં-ગાડી આપ્યા. પછી રોહિણી તે લઈને પોતાના કુલગૃહે આવી, કોઠાર ખોલ્યો, પાલા ઉઘાડ્યા, ગાડાં-ગાડી ભય પછી રાજગૃહનગરની વચ્ચોવચ્ચેથી પોતાના ઘેર, ધન્ય સાવિાહ પાસે આવી. ત્યારે રાજગૃહના છંટકે યાવતુ ઘણાં લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - દેવાનુપિયો . તે ધન્ય સાર્થવાહ ધન્ય છે, જેને રોહિણી જેવી પ્રવધૂ છે, જેણે પાંચ શાલિ અક્ષત ગાડાં-ગાડી ભરીને આપ્યા.
ત્યારે તે ધન્યએ તે પાંચ દાણીને ગાડાં-ગાડી ભરીને આવતા જોયા. જોઈને હર્ષિત થઈને સ્વીકાર્યા પછી તે જ મિત્ર, જ્ઞાતિ, ચાર પુwવધૂના કુલગૃહ સન્મુખ રોહિણીવહુને તે કુલગૃહના ઘણાં કાર્યોમાં ચાવત્ રહસ્યમાં પૂછવા યોગ્ય
ચાવત વૃત્તાવૃત્ત અને પ્રમાણભૂત સ્થાપી.
એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! ચાવતુ પાંચ મહાવ્રતને સંવર્ધિત કરે છે, તે આ ભવમાં ઘણાં શ્રમણાદિ ચાવતુ સંસરથી મુક્ત થઈ જાય છે. જેમ કે રોહિણી.
ભગવંતે સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. • વિવેચન-૭૫ -
સુગમ છે. વિશેષ આ - જયસિ - પ્રામાદિમાં જતા, ચુત-અનાચાર વડે પોતાની પદથી પતિત, ભગ્ન-વાતુ આદિ વડે કુન્જ, ખંજવકરણથી અસમર્થ થયેલ. લુમ્મસિ-જીર્ણતા પામેલ, શટિત-વિવિધ વ્યાધિથી શીર્ણતા પામેલ. પતિત-પ્રાસાદ કે મંચકમાં ગ્લાન ભાવથી, વિદેશસ્થ-વિદેશમાં જઈને ત્યાં રહેલ, વિપોષિત-દેશાંતરગમન પ્રવૃd.
- આધાર-આશ્રય, પ્રતિબંધ-પ્રમાર્જન શલાકાદિવ૮. કુલગૃહ-પિતૃગૃહ, તáર્મમાતાપિતાદિ, ન ખાઈને સંરો, સંવરણથી સંગોપે, બહd કરણથી સંવર્તે છોલેઈતુષ હિત કરે. અણુગિલઈ-ખાઈ જતું.
પતિય-પાંદડા આવ્યા, વતિય-ડાંગરના પાન મધ્ય શલાકા પરિવેટનથી નાલરૂપતાવી વૃત થાય અથવા શાખાદિના સમપણે વૃત થયેલ. પાઠાંતરથી વિચાવાળું. ગર્ભિતા-ડોડા થવા. પ્રસતા-પત્રગર્ભથી નીકળેલ. આગતગંધા-સુરભિગંધવાળા થયેલ. ક્ષીરકિત-ક્ષીરવાળા થયા. બદ્ધફલા-ક્ષીરના ફળપણે બંધાવાથી. પદ્મ-કાઠિન્ય પામેલ. પયગતા-સર્વ નિપુણતા પામેલ - ૪ - શચકિતા-શુક પગપણે શલાકા થવી. - * • હરિયા_કંડ-હરિત, નીલવર્ણ. પર્વકાંડ-નાલવાળા થયા.
નવપનામ - પ્રત્યગ્ર, લુહાર વડે આતાપિત, કુદિત-dીણ ધારી કરેલ * * • સવ - દાંતરડુ અખંડ-સલ - X - સ્કૂટ-શોધિત.
HTTU પત્થ - બે અસતીની એક પસલી, બે સલીની સેતિકા, ચાર સેતિકાનો કુવ, ચાર કુડવનો પ્રસ્થક, આ પ્રમાણથી મગધ દેશમાં વ્યવહd તે પ્રસ્થ-માગધપસ્ય.
સલિંપતિ - ઘડાના મુખને ઢાંકીને, છાણાદિથી છિદ્ર પુરવા, દ્વિતિ - ઘડાનું મુખ છાણાદિ વડે ફરી મકૃણ કરે છે. લાંછિત-રેખાદિથી, મુદ્રિત-માટીની મુદ્રા વડે. મરલ-માન વિશેષ, ખલક-ધાન્યને મલવાની ભૂમિ ચાર પ્રસ્થનો આઢક, છ આઢકનો જઘન્ય કુંભ, ૮૦-આઢકનો મધ્યમ અને ૧oo આઢકનો ઉત્કૃષ્ટ કુંભ. ક્ષારોટ્ટિકાસખ પરઠવવી, કચવરોક્ઝિકા-કચરા શોધનારી, સમુક્ષિકા-સવારે ગૃહાંગણમાં પાણી છાંટનારી, સંપશ્ચિય-પગ વગેરે લુંછનાર, સમ્માર્જિકા-ઘરની અંદર-બહાર કટિકાવાહિકા, પાદોદકદાયિકા-પગ ધોનારી - ૪ બહારના દાસ કાર્ય કરનારી.
કંડયંતિકા-ચોખાને ખળામાંથી લઈ છોતરા ઉખેડનારી, કુચંતિકા-dલ આદિનું ચૂર્ણ કરનારી, પેપચંતિકા-ઘઉં આદિને દળનાર, રંધયંતિકા-ચંદ્રમાં ડાંગર-ક્રોદવાદિને છોતરા રહિત કરનાર, રંઘયંતિકાચોખાને રાંધનારી, પરિવેષચંતિકા-ભોજન પીરસનારી, પભિાજયંતિકા-પર્વદિને સ્વજનગૃહમાં ખંડખાધાદિનો ભાગ કરનારી. • x •
સગડીસાગડ-ગાડાં, ગાડીનો સમૂહ. દલાહ-આપો. પ્રતિ નિયતિયામિ-સમર્પિત