________________
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧૧૭ તે સ્થાને ગયો જ્યાં મંડલ હતું. ત્યાં જઈને તે મંડલને બીજી વખત સારી રીતે સાફ કર્યું. એ રીતે અંતિમ વર્ણ રાત્રિમાં ઘોર વૃષ્ટિ થતાં જ્યાં મંડલ હતું, ત્યાં ગયો. જઈને ત્રીજી વખત તે મંડલને સાફ કર્યું. ત્યાં રહેલ તૃણાદિ સાફ કરી ચાવતું સુખે વિચર્યો.
હે મેઘ ગજેન્દ્ર ભાવમાં વીતો અનુક્રમે નલિનિવનનો વિનાશ કરનાર, કુંદ અને લોઘના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન, અતિ હિમવાળી હેમંતઋતુ વ્યતીત થઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવ્યો. ત્યારે તું વનમાં વિચરતો હતો. ત્યાં કીડા કરતાં વન્ય હાથણીઓ તારા ઉપર વિવિધ કમળ અને પુણોનો પ્રહાર કરતી હતી. તે તે ઋતુમાં ઉત્પન્ન પુણોથી બનેલ ચામર જેવા કણના આભૂષણથી મંડિત અને રમ્ય હતો. મદને વશ વિકસિત ગંડસ્થળોને આદ્ધિ કરનાર તથા કરતા સુગંધી મદજળથી તું સુગંધી બની ગયો. હાથણીથી ઘેરાયેલ રહેતો હતો. સર્વ રીતે ઋતુ સંબંધી શોભા ઉતપન્ન થયેલી -
- તે ગ્રીષ્મ કાળમાં સૂર્યના પ્રખર કિરણો પડતા હતાં. શ્રેષ્ઠ વૃક્ષોના શિખરોને અતિ શુષ્ક બનાવી દીધા, તે ભયંક્ય લાગતા હતાં. ભંગારના ભયંકર શબ્દ થતા હતા. વિવિધ સ્ત્ર, કાષ્ઠ, વ્રણ, કચરાને ઉડાળનાર પ્રતિકૂળ પવનથી આકાશતલ અને વૃક્ષસમૂહ વ્યાપ્ત થયો. તે વંટોળને કારણે ભયાનક દેખાવા લાગ્યા. તૃષાથી ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત થઈ, અહીં-તહીં ભટકતા શાપદથી યુકત હતા. જોવામાં આ ભયાનક ગ્રીષ્મઋતુ, ઉત્પન્ન દાવાનળથી અધિક દારુણ થઈ.
તે દાવાનળ વાયુના સંચારથી ફેલાયો અને વિકસિત થયો. તેનો શબ્દ અતિ ભયંકર હતો. વૃક્ષોથી પડતી મધુ ધારાથી સિંચિત થતાં તે અતિ વૃદ્ધિ પામ્યો. ધધકતા ધ્વનિથી વ્યાપ્ત થયો. તે દિપ્ત ચિનગારીથી યુકત અને ધૂમ માળાથી વ્યાપ્ત હતો. સેંકડો શ્વાદોનો અંત કરનાર હતો. આવા તીવ દાવાનળને કારણે તે ગ્રીષ્મવ્યકત અતિ ભયંક્ર દેખાતી હતી.
હે મેઘા છે તે દાવાનળ-જdલાથી આચ્છાદિત થઈ ગયો. ઈચ્છાનુસાર ગમનમાં અસમર્થ થયો. ધૂમ-અંધકારથી ભયભીત થયો. તાપને જોવાથી તારા બંને કાન તુંબડા સમાન સ્તબ્ધ થયા. મોટી-લાંબી સૂંઢ સંકોચાઈ ગઈ. ચમકતા નેઝ, ભયથી ચકળ-વકળ થવા લાગ્યા. વાયુથી થતાં મહામેઘના વિસ્તારવત વેગથી તરું સ્વરૂપ વિસ્તૃત દેખાવા લાગ્યું. પહેલા દાવાનળથી ભયભીત થઈ, પોતાની રક્ષાર્થે, જ્યાં તૃણાદિ ખસેડી સાફ પ્રદેશ બનાવેલ અને જ્યાં તે મંડલ બનાવેલ, ત્યાં જ્યાં તે વિચાર્યું. આ એક ગમ.
[બીજે ગમે ત્યારે હે મેઘા અન્ય કોઈ દિવસે ક્રમથી પાંચ ઋતુ વ્યતીત થતાં ગ્રીષ્મકાળ સમયમાં જેઠ માસમાં વૃક્ષ ઘસાવાથી ઉત્પન્ન ચાવતુ સંવર્તિત અનિથી મૃગ-પશુ-પક્ષી-સરિસર્પ ચારે દિશામાં ભાગવા લાગ્યા. ત્યારે તું ઘણાં હાથીઓ સાથે મંડલમાં જવાનો વિચાર કર્યો.
ત્યાં બીજ પણ સીંહ, વાઘ, વિગતા, હીપિકા, આચ્છ, કચ્છ, પારાસર,
સરભ, શિયાળ, વિરાલ, શ્વાન, કોલા, સસા, કોકંતિકા, ચિત્તા, ચિલ્લલ પૂર્વે પ્રવેશેલા, અનિ ભયથી ગભરાઈ એક સાથે બિલધમી રહેલા હતા. - - રે હે મેઘા તું પણ તે મંડલમાં આવ્યો, આવીને તે ઘણાં સહ ચાવતું ચિલલ સાથે એક સ્થાને બિલધામથી રહ્યો.
ત્યારે હે મેઘા તેં પણથી શરીરને ખણ” એમ વિચારી પણ ઉંચો કર્યો. ત્યારે તે ખાલી જગ્યામાં, બીજા બળવાનું પાણી દ્વારા ધકેલાયેલ એક સસલો પ્રવેશ્યો. ત્યારે હે મેઘ! શરીર ખજવાળી પછી પગ નીચે મુકું એમ વિચાર્યું ત્યારે સસલાને પ્રવેશેલ જોઈને પાણ-ભૂત-જીવ-સવની અનુકંપાથી તે મને અદ્ધર જ ઉપાડી રાખ્યો પણ નીચે ન મૂક્યો. ત્યારે હે મેઘા તે તે પ્રાણ વાવ સવ અનુકંપાથી સંસર પરિમિત કર્યો, મનુષાણુ બાંધ્યું.
ત્યારપછી તે વન્ય દવ અઢી રાગિદિવસ તે વનને બાળીને શાંત થયો. પૂર્ણ થયો, ઉપરત થયો, ઉપશાંત થયો, બૂઝાઈ ગયો. ત્યારે તે ઘણાં સીંહો યાવત ચિલ્લલ, તે વનદવને નિષ્ઠિત યાવત બુઝાયેલ જાણીને અગ્નિભયથી વિમુકત થઈ, તૃણા અને ભુખથી પીડિત થઈ મંડલથી બહાર નીકળ્યા. નીકળીને ચોતરફ સdદિશામાં ફેલાઈ ગયા. ત્યારે તે ઘણાં હાથી યાવત્ ભૂખથી પીડિત થઈને તે મંડળથી નીકળીને ચારે દિશામાં ચાલ્યા ગયા]
ત્યારે હે મેઘા તે જીણ, જરાન્જરિત શરીરી, શિથિલ-વલિdવ્યાd ગમ વાળો, દુર્બળ, ક્લાંત પ્રિત, દ્રષિત, અત્યામ, અબલ, અપરાક્રમ, અસંક્રમણ થાઈ થાણસમ સ્તબ્ધ થઈ, વેગથી નીકળી જઉં, એમ વિચારી પગને પ્રસારતા વિધતુથી હણાયેલ રજતગિરિના શિખર સમાન ધરણિતલ ઉપર સવગિથી ધડામ કરતો પડ્યો.
ત્યારે હે મેઘા તારા શરીરમાં ઉજ્જવલ વેદના ઉત્પન્ન થઈ ચાવતું દાહથી વ્યાપ્ત થઈ તે વિચારવા લાગ્યો. ત્યારે હે મેઘ! તેં તે ઉજવલ યાવતુ દુસહ વેદના ત્રણ રામદિવસ વેદતો વિચરી સો વર્ષનું આયુ પાળીને આ જ ભૂદ્વીપમાં ભરત ફોગમાં રાજગૃહનગરમાં શ્રેણિક રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં કુમાર યે ઉત્પન્ન થયો.
• વિવેચન-૩૩ :- વૃત્તિનો મહત્ત્વનો સાર ભાગ-1
હે મેઘ! એમ કહી, ભ૦ મહાવીરે કહ્યું. તૃનં-નિશ્ચિત. હંત-કોમળ આમંત્રણ. વનચક-શબર આદિ, સસેહ-સાત હાથ ઉંચો. નવાયત - નવ હાથ લાંબો, મધ્ય ભાગમાં દશ હાય પ્રમાણ. સતાંગ-પગ, હાથ, પુચ્છ, લિંગ સ્વરૂપ. મમ - અવિષમ ગમ, સુસંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, પાઠાંતસ્થી સીંગ - અરૌદ્રાકાર કે નીરોગી અને fમત : પ્રમાણ યુક્ત અંગવાળો. ઉદગ્ર-ઉચ્ચ, શુભ કે સુખ આસન-સ્કંધાદિવાળો. પૃષ્ઠત:-પાછળના ભાગે વરાહ-શુકરવ-મેલ હોવાથી. જેની કુક્ષી બકરી માફક ઉન્નત છે, માંસલ હોવાથી છિદ્રરહિત કુક્ષિ, અપલક્ષણ રહિત હોવાથી અલંબકુક્ષિ, ગણપતિ માફક હોઠ અને સુંઢવાળો.
બનીન - સુશ્લિષ્ટ પ્રમાણયુક્ત, વૃત, ઉપચિત અંગો, -x - અથવા આલિનાદિ