________________
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૨,૩ સંપિડિત, પહકર, પરિણીયમાણ, કિંજક લંપટ મધુર અવાજોથી ગુંજતું, - ૪ - અવ્યંતર પુષ્પ ફળ અને બાહ્ય પગપુષ્પ વડે અત્યંત આછાદિત છે. આ વૃક્ષો સ્વાદ ફળ, મિષ્ટફળ આદિ વિશેષણથી યુક્ત છે, રોગવર્જિત છે, વિવિધ ગુચ્છ, ગુમ મંડપથી શોભિત, વિચિત્ર શુભ ધ્વજા પ્રાપ્ત છે.
ચોખૂણી, વર્તુળ વાવ, દીધિંકા, તેમાં સુષુ નિવેશિત રમ્ય જાગૃિહો જેમાં છે તેવું. પિડિમ અને નિહરિમ પુદ્ગલોના સમૂહરૂપ દૂરદેશગામી સુગંધી, બીજા શુભસુરભિ. વડે મનોહર, • x • અથવા ઘાણના હેતુત્વથી ગંધ • ઘાણને તૃપ્ત કરનારી ગંધવાળું વૃક્ષ છે. અનેકવિધ ગુચ્છ, ગુલ્મ, મંડપ અને ગૃહો જેમાં છે, તથા જેમાં શુભ માર્ગ, ઘણી દવા છે તે, અનેક રચ્યાદિ, અધો અતિ વિસ્તીર્ણવ વડે છે, તેવું સુરમ્યપ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ અને પ્રતિરૂપ છે.
તે વનખંડના બહુ મધ્ય દેશભાગમાં એક મોટું ઉત્તમ અશોક વૃક્ષા કહ્યું છે, જે દર્ભ, વજાદિથી વિરહિત, વૃક્ષાનુરૂપ છે. તે મૂળવાળું આદિ વિશેષણયુકત યાવતું પ્રતિરૂપ છે. તે ઉત્તમ અશોકવૃક્ષ બીજા ઘણાં તિલક, લકુશ, છત્રોજ, શિરીષ, સપ્તવર્ણ, દધિપણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નિંબ, કુટજ, કલંબ, ફણસ, દાડિમ, શાલ, તાલ, તમાલ, પિજ, પ્રિયંગુ, રજવૃક્ષ, નંદિવૃક્ષથી ચોતરફથી વીંટાયેલ છે તે તિલક, લકુશ યાવતુ નંદિ વૃક્ષ દભદિથી રહિત, મૂલવાળુ આદિ પૂર્વવત્ છે.
તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચતલતા, વનલતા, વાસંતિકાલતા, કુંદલતા, શ્યામલતા વડે ચોતરફથી વીંટાયેલ છે, તે પદાલતા નિત્ય કુસુમિત ચાવતુ પ્રતિરૂપ છે. તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે ઢંધ આસન યુક્ત છે.
અહીં એક મોટો પૃથ્વીશિલા પક છે. તે આયામ-વિકુંભથી સુપમાણ છે, જન સમાન કૃષ્ણ છે • x • X • તેમાં અંજનક-વનસ્પતિ, હલધર કોશેય-બલદેવનું વા, કાજળના ઘર સમાન, મહિષાદિના શૃંગવતું, રિટ રન, અસનક વનસ્પતિવતું, મરકત રત્ન-મસૃણીકારક પાષાણ વિશેષ, કડિઝ-નેત્ર મધ્યના તારક સમાન કાળી છે. તે શિલા સ્નિગ્ધવત, અષ્ટકોણ છે, તે સુરમ્ય છે, ઈહામૃગ-%ાપદ-ભુજગ આદિ ચિનયુક્ત છે. આજિનક, બૂર વનસ્પતિ, અર્કતુલ્ય સ્પર્શવાળી છે. * * * * *
આ ગ્રન્થમાં બે વાયના છે, તેમાં એક મોટી છે, તેની વ્યાખ્યા કરીશું, બીજી પ્રાયઃ સુગમ જ છે, જે દૂરવગમ્ય છે, તે બીજેથી જાણવી.
કૃણિક નામે શ્રેણિક રાજાનો પુત્ર રાજા હતો. તેનું વર્ણન કહેવું. જેમકે મહાહિમવાનું, મહા મલય મંદર મહેન્દ્રની જેમ પ્રધાન છે, વિનો, રાજકુમારાદિ કૃત વિશ્વરો જેણે શાંત કરેલા છે ઈત્યાદિ આગળ કહીશું.
• સૂત્ર-૪ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધમાં નામે સ્થવિર, જે જાતિ-કુલ-બળ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-લાઘવ સંપન્ન હતા, ઓજસ્વી, તેજસ્વી, વીવી, યશસ્વી હતાં ક્રોધ-માન-માયા-લોભ-ઈન્દ્રિય-નિદ્રાપરીષહને જિતનાર, જીવિતની આશા અને મરણના ભયથી મુક્ત, તપ અને ગુણ
પ્રધાન, એમજ કરણ-ચરણ-નિગ્રહ-નિશ્ચય-આજીવ-માર્દવ-લાઘવ-ક્ષાંતિ-ગુક્તિમુક્તિ તથા વિધા-મંત્ર-બ્રહ્મચર્ય-વ્રત-નય-નિયમસય-શૌચ-જ્ઞાન-દર્શન, ચા»િ તથા ઉદાર, શોર, ઘોરdu, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસ, શરીર સંસ્કાર ત્યાગ, સંક્ષિપ્ત વિપુલ તેજલેયી, ચૌદપૂ, ચાર જ્ઞાનથી યુક્ત, ૫૦૦ અણગાર સાથે પરિવરેલ, પૂર્વનુપૂર્વ વિચરતા, પ્રામાનુગામ ચાલતા, સુખે સુખે વિહરતા
જ્યાં ચંપાનગરી, જ્યાં પૂણભદ્ર ત્ય હતું, ત્યાં જાય છે, જઈને યથાપતિરૂપ અવગ્રહ યાસીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત જતા વિચરે છે.
• વિવેચન-૪ :
વિર-ધૃતાદિ વડે વૃદ્ધ, જાતિસંપન્ન-ઉત્તમ માતૃપા યુકત, * * * * - કુળ સંપા-ઉત્તમ પિતૃપક્ષ યુક્ત, બલ-સંહનન વિશેષ સમુલ્ય પ્રાણ, રૂપ-અનુdર સૂરના રૂપથી અનંતગુણ શરીર સૌંદર્ય, વિનયાદિ પ્રતીત છે. વિશેષ એ કે - લાઘવ એટલે દ્રવ્યથી અલ ઉપધિવ, ભાવથી ત્રણે ગૌરવનો ત્યાગ, આ બધાં વડે સંપન્ન, તથા
ઓજસ્વી - ઓજ એટલે માનસ અવખંભ, તેનાથી યુક્ત, તેજસ્વી-તેજ એટલે શરીરપ્રભા, તેનાથીયુક્ત, સૌભાગ્યાદિ યુક્ત વયનવાળા અથવા વર્ચ-તેજયુક્ત તે વયસ્વી. યશસ્વી-પ્યાતિવાનું જિતક્રોધાદિ સાત વિશેષણમાં - ક્રોધાદિ જય એટલે ઉદય પ્રાપ્ત ક્રોધાદિનું વિલીકરણ, જીવિત એટલે પ્રાણધારણની આશા અને મરણના ભયથી વિમુd.
તથા તપ વડે પ્રધાન, ઉત્તમ શેષ મુનિજત અપેક્ષાએ કે તપ વડે પ્રધાન, રીતે ગુણ પ્રધાન પણ હતા. ગુણ એટલે સંયમ ગુણ, આ બે વિશેષણ તપ-સંયમ વડે પૂર્વબદ્ધ અને નવા કર્મની નિર્જરાના ઉપાદાન હેતુ મોક્ષ સાધનમાં મુમુક્ષની ઉપાદેયતા દશવી, ગુણપ્રાધાન્ય દશવિ છે -
- x - કરણાદિ વડે ૨૧-વિશેષણ જાણવા. જેમકે કરણપ્રધાન, ચરણપધાનાદિ તેમાં વારા - પિંડ વિશુદ્ધિ આદિ, ઘર - મહાવ્રતાદિ, નિગ્રહ-અનાચાર પ્રવૃત્તિનો નિષેધ, નિશ્ચય-dવોનો નિર્ણય, અથવા વિહિત અનુષ્ઠાનો અવશ્ય કરવાનો સ્વીકાર આર્જવ-માયાનિગ્રહ. માર્દવ-માનનિગ્રહ, લાઘવ-ક્રિયામાં દક્ષવ, ક્ષાંતિ-ક્રોધ નિગ્રહ. ગુપ્તિ-મનોગુતિ આદિ. મુક્તિ-નિર્લોભતા. વિધા-પ્રજ્ઞપ્તિ આદિ દેવતાધિષ્ઠિત, મંત્રહરિસેગમેષી આદિ દેવતા અધિષ્ઠિત અથવા
વિધા-સાધના સહિત અને મંત્ર-સાધનારહિત બ્રહ્મ-બ્રહ્મચર્ય અથવા કુશલાનુષ્ઠાન. વેદ-આગમ. નય-નૈગમાદિ. નિયમ-વિચિત્ર અભિપ્રહ વિશેષ. સત્યવચન વિશેષ. શૌચ-દ્રવ્યથી નિર્લેપતા, ભાવથી અનવઘ સમાચારતા. જ્ઞાન-મતિ આદિ. દર્શન-ચક્ષુર્દશન આદિ અથવા સમ્યકત્વ. ચાગ્નિ-બાહ્ય સદનુષ્ઠાન.
અહીં કરણ ચરણના ગ્રહણ છતાં આર્જવાદિનું ગ્રહણ તેની મુખ્યતા જણાવવા છે. જિતકોધત્વાદિ અને આર્જવાદિમાં શો ભેદ છે ? પ્રથમમાં તેના ઉદયનું વિકલીકરણ છે, બીજામાં ઉદયનો નિરોધ છે. અથવા હેતુ-હેતુમતભાવ છે. • x • ઓરાલ-ભીમ, ભયાનક અથવા ઉદા-પ્રધાન. ઘોર-નિર્ગુણ, પરીષહ-કપાય નામે શગુનો વિનાશ કરવો. બીજા આત્મનિરપેક્ષને ઘોર કહે છે. ઘોરવ્રત-બીજા વડે દુરનુચર વ્રતો