SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 232 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રભંકરા. - x * હે જંબૂ! તે કાળે રાજગૃહે સમોસય. તે કાળે ચંદ્રપ્રભા દેવી, ચંદ્રપ્રભા વિમાન, ચંદ્રપ્રભ સીંહાસન. બાકી “કાલી” મુજબ પૂર્વભવે મારા નગરી, ચંદ્રાવર્તસક ઉધાન, સદેશ નામો, ચંદ્રની અગ્રમહિણી, 5o,ooo વધિક પિલ્યોપમ સ્થિતિ. બાકી કાલી મુજબ. એ રીતે બાકી બધી જાણતી. મથુરા નગરી, પુત્રી સદંશ માતા-પિતાના નામો. 2/5/1 થી 32/228 થી 233 (વર્ગ-પ-અધ્યયન-૧ થી 32). * સૂત્ર-૨૨૮ થી 233 : રિર૮] પાંચમાં વર્ગનો ઉપ૦ હે જંબૂ! યાવત્ ૩ર-અદયયનો કહ્યા છે . * [29] કમલા, કમલપભા, ઉત્પલા, સુદર્શના, રૂપવતી, બહુરૂપ, સુરા, સુભગા. - ... [30] પુમિકા, ઉત્તમ, ભારિકા, પા, વસુમતી, કનકા, કનકાપભા. - - [31] અવતંસા, કેતુમતી, વજસેના, રતિપિયા, રોહિણી, નમિતા, હી, યુવતી. - - [32] ભુજગા, ભુજગવતી, મહાકચ્છા, અપરાજિતા, સુઘોષા, વિમલા, સુરવરા, સરસ્વતી. * * [33] પહેલા અધ્યયનનો ઉોય. | હે જંબુાં તે કાળે રાજગૃહે સમોસરણ ચાવત પર્વદા પપાસે છે તે કાળે કમલાદેવી, કમલા રાજધાનીમાં, કમલાવર્તસક ભવનમાં, કમલ સીંહાસને બાકી “કાલી” મુજબ વિશેષ - પૂર્વભવે નાગપુર નગરમાં, સહસામવન ઉધાન, કમલ ગાથાપતિ, કમલશ્રી ભાય, કમલાપુઝી. પાર્શ હત પાસે દીક્ષા, પિશાચકુમારેન્દ્ર કાળની અગમહિષી, આઈપલ્યોપમ સ્થિતિ. બાકીના આધ્યયનો દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રના કહેવા. બધી નાગપુરે સહમ્રામવન ઉધાના માતા-પિતા-પુત્રી સદેશનામ આઈપલ્યોપમ. [ વર્ગ-૯-અધ્યયન-૧ થી 8 * સૂત્ર-૨૩૩ - ઉલ્લેપ હે જંબુ યાવતુ આઠ અધ્યયનો. પul, શિવા, સતી, અંજ, રોહિણી, નામિકા, અચલા, અસા. * x * તે કાળે રાજગૃહે સમોસરણ તે કાળે પદ્માવતી દેવી, સૌધર્મ કહ્યું, પાવતુંસક વિમાન, સુધામ સભામાં >> સીંહાસન. “કાલી” માફક આઠે અધ્યયનો જાણતા. બે શ્રાવસ્તીની, બે હસ્તિનાપુરની, બે કાંપિલ્યપુરની, બે સાકેતનગરની. પદ્મ પિતા, વિજયા માતા, બધીએ ભપાW પાસે દીક્ષા લીધી. શકની અગમહિણી, સાત પલ્યોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. | વર્ગ-૬-અધ્યયન-૧ થી 32] * સૂત્ર-૨૩૪ - વર્ગ-૬, વર્ગ-૫-સમાન છે. મહાકાલેન્દ્ર આદિ ઉત્તરીય ઈન્દ્રોની , અગમહિણી, પૂર્વભવે સાકેતનગર, ઉત્તરકુરુઉધાન, બાકી પૂર્વવત. (વર્ગ-અધ્યયન-૧ થી 4 * સૂત્ર-૨૩૫ : ઉોપ હે ભૂ! સાવ4 ચાર આયનો-સૂરાભા, આતપા, અર્ચિમાલી, પ્રભંકરા. પહેલાનો ઉોપ છે જંબૂ! તે કાળે રાજગૃહે પધાર્યા યાવતું પધા પયુપામે છે તે કાળે સૂરપભાદેવી, સૂવિમાન, સૂપભા સીંહાસન, બાકી “કાલી” મુજબ. પૂર્વભવ-રફુરી નગરી, સૂપભ ગાથાપતિ, સૂર્યશ્રી ભાયી, સુર્યપભા પુNી. સૂર્યની અગમહિણી, પoo વિિધક આઈ પલ્યોપમ સ્થિતિ. બાકી કાલી મુજબ, એ રીતે બાકી વધી, અરશુરી નગરી. [ વર્ગ-૮-અધ્યયન-૧ થી 4 ]. * સબ-૨૩૬ :ઉોપ હે જંબુ ચાર અધ્યયનો-ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અમિાલી, | વર્ગ-૧૦-અધ્યયન-૧ થી 8) * સૂત્ર-૨૩૮ થી 40 : [38] ઉહોપ હે જંબૂ! આઠ અધ્યયનો - [39] કૃણા, કુણરાજિ, રામા, રામરક્ષિતા, વરુ, વસગુપ્તા, વસુમિ, વસુંધરા, હે ઈશાનની અગમહિષી. ર૪૦] ઉોપ હે જંબૂ! તે કાળે રાજગૃહે સમોસરણ તે કાળે કૃણાદેવી dealfકવામાં કૃષ્ણાવતંસક વિમાનમાં સુમસિભામાં, કૃષ્ણ સીંહાસને બાકી “કાલી” મુજબ આઠે અધ્યયનો જવા. પૂર્વભવમાં બે વાણરસીની, બે રાજગૃહની, બે શ્રાવસ્તીની, બે કૌશાંબીની હતી. રામ પિતા, ધમાં માતા. ભo પાર્શ્વ પાસે દીક્ષા, પુષચૂલાની શિષ્યા, ઈશાનની અમહિષી, નવ પલ્યોપમસ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે [24] હે જંબૂ ભગવંત મહાવીર બીજ શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો. | મુનિ દીપરત્નસાગરે કરેલ બીજા શ્રુતસ્કંધનો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | o જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર-સટીક અનુવાદ પૂર્ણ 0 - x - x - x - x x - x - x " ભાગ-૧૪-મો સમાપ્ત થક
SR No.009005
Book TitleAgam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy