________________ 46 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ 1/-/17/184 થી 186 245 તે અaોએ, તે વણિકોને જોયા. તેમની ગંધ સુંધી, સુંઘીને ભયભીત થયા, ત્રત-ઉદ્વિન-ઉદ્વિગ્નમના થયા. પછી ઘણાં યોજન દૂર ચાલ્યા ગયા. ત્યાં તેમને પ્રસુર ગોચર, પ્રચુર વૃક્ષ-પાણી પ્રાપ્ત થતાં તેઓ નિર્ભય, નિદ્વિગ્ન થઈ સુખે સુખે વિચારવા લાગ્યા. ત્યારે સાંયાત્રિક નીવણિકે પરસ્પર કહ્યું - આપણે આ અશ્વોનું શું પ્રયોજન છે? આ ઘણી હિરણય-સુવર્ણ-રવજની ખાણો છે, આપણે ઉચિત છે કે હિરણ્યાદિથી પોતવહન ભરી લઈએ, એમ વિચારી એકબીજાની વાત સ્વીકારીને હિરણય, સુવર્ણ, રન, તજ, gણ, w, કાષ્ઠ, પાણીથી પોત-dહન ભયઈ. ભરીને પ્રદક્ષિણાનકૂલ વાયુથી ગંભીર પોતવહનપને આવ્યા. પોતવહન લાંગર્યા. ગાડા-ગાડી સાજ કયઈ. તે હિરણ્ય યાવતું વજને નાની નાનો દ્વારા સંચાર કર્યા. કરીને ગાડાં-ગાડી યા. છેડીને હશિષ નગરે આવ્યા. પછી ત્યાં બહારના અંગોધાનમાં સાઈનિવેશ કર્યો. ગાડાં-ગાડી છોડ્યા. મહાઈ ચાવતુ પ્રાભૃત ગ્રહણ કર્યા, કરીને હસ્વિશીર્ષે નગરમાં પ્રવેશ્યા. કનકકે રાજ પાસે આવ્યા. ચાવતું પ્રાભૃત ધર્યું. રાજાએ તેમની ભેટ યાવતું સ્વીકારી. [85] તે સાંસારિક નૌકાવણિકોને કહ્યું - દેવાનુપિયો ! તમે ગામ, આકર યાવતું જાઓ છો તથા લવણસમુદ્રને વારંવાર પોતવહન વડે અવગાહો છો. તો તમે ક્યાંય કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે સાંયોગિક નૌણિકોએ કહ્યું - હે દેવાનુપિય! અમે આ જ હતિશીષ નગરમાં વસીએ છીએ, યાવત્ કાલિદ્વીપ સમીપે પહોંચ્યા. ત્યાં ઘણી હિરણ્યની ખાણો યાવતુ ઘણાં અશ્વો છે. તે અશ્વો નીલવણ યાવત અનેક યોજન ચાલ્યા ગયા. તો હે સ્વામી ! અમે કાલિકઢીપે તે આશ્ચર્યરૂપ અશ્વો પૂર્વે જોયા. ત્યારે તે કfકકેતુએ તે સાંયાત્રિક પાસે આ વાત સાંભળી, તેમને કહ્યું - દેવાનુપિયો . મારા કૌટુંબિક પુરુષો સાથે કાલિકહીપ જાઓ, તે અશોને લઈ આવો. ત્યારે તે સાંગિકોએ કનકેતુને કહ્યું - હે સ્વામી ! એમ થાઓ. આજ્ઞાવરાનને વિનયપૂર્વક સ્વીકાર્યા ત્યારપછી રાજાએ કૌટુંબિક પરષોને બોલાવીને કહ્યું - દેવાનુપિયો ! સાંયાત્રિકો સાથે તમે કાલિક દ્વીપ જો, મારા માટે સજ્જો લાવો. તેમણે પણ આજ્ઞા સ્વીકારી. ત્યારપછી તે કૌટુંબિક પુરષોએ ગાડાં-ગાડી સજજ કર્યા. તેમાં ઘણી વીણા, વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભા, બભ્રામરી, વિચિત્રવીણા અને બીજ ઘણાં શ્રોએન્દ્રિય પ્રયોગ્ય દ્રવ્યોને ગાડાં-ગાડીમાં ભય. ભરીને ઘણાં કૃષ્ણ યાવતુ શુકલવર્ણ કાષ્ઠકમદિ, ગ્રથિમાદિ યાવત સંઘાતિમો અને બીજાં ઘણાં ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ગાડાં-ગાડીમાં ભય. પછી ઘણાં કોઠયુટ, કેતકીપુટ યાવતુ બીજી પણ ઘણાં ઘાણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો ગાડાં-ગાડીમાં ભઈ ભરીને ખાંડ, ગોળ, સાકર, મત્સંડિકા, પુણોત્તર, પોત્તર, બીજો પણ જિગ્લૅન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ભય. ત્યારપછી કોતવક, કંબલ, પાવરણ, નવત્વફ, મલય, મસૂરુ શિલાપણુક યાવતુ હંસગર્ભ અને બીજાં પણ સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને યાવતુ ભરીને ગાડાં-ગાડી જોયા. જેડીને ગંભીર પોત પણે આવ્યા. આવીને ગાડાં-ગાડી છોડ્યા. પોતવહન સજજ કર્યા. તે ઉકૂટ શાબ્દ-૫-રૂપ-રસગંધ દ્રવ્ય, કાષ્ઠ, વ્રણ, પાણી, ચોખા, લોટ, ગોરસ ચાવતું બીજું પણ ઘણાં પોતવહન પ્રાયોગ્ય દ્રવ્યોથી પોતવહન ભઈ. ત્યારપછી દક્ષિણ અનુકૂળ વાયુથી કાલિકદ્વીપે આવ્યા. આવીને પોતવહન લાંગયાં. પછી તે ઉત્કૃષ્ટ શબ્દાદિયુક્ત દ્રવ્યોને નાની નાવમાં લઈને કાલિકઢીયે ઉતાર્યો. પછી તે ઘોડાઓ જ્યાં બેસતા, સુતા, ઉભતા કે આળોટતા હતા, ત્યાં-ત્યાં તે કૌટુંબિક પુરષોએ તે વીણા ચાવતુ વિ»િ વીણા અને બીજાં ઘણાં શ્રોએન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો વગાડતાં રહ્યા અને તેની ચારે તફ જાળ બીછાની, નિશ્ચલ-નિબંદ-મૌન થઈ બેઠાં. - જ્યાં-જ્યાં તે અશ્વો બેસતાં ચાવતું આળોટતા હતા, ત્યાં-ત્યાં તેઓએ ઘણાં કૃષ્ણાદિ કાષ્ઠ કર્મો યાવત સંઘાતિમ તથા બીજા ઘણાં ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો રાખી, આસપાસ જાળ બીછાવી, ઈત્યાદિ. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા ત્યાં-ત્યાં ઘણાં કોઠપુર આદિ અને બીજા ઘણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પુંજ અને નિકટ કર્યા. કરીને આસપાસ જાળ બિછાવી યાવતુ રહા. . - જ્યાં - જ્યાં તે અશ્વો બેસતા ત્યાં-ત્યાં ગોળ ચાવતુ બીજ ઘણાં જિલ્ફન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પંજ અને નિકર કયાં, કરીને ખાડા ખોn, તેમાં ગોળ-ખાંડ-પારનું પાણી અને બીજ પણ ઘણાં પાણી, તે ખાડામાં ભ. ભરીને તેની આસપાસ જાળ બિછાવી યાવત્ મૌન થઈને રહ્યા. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા હતા, ત્યાં-ત્યાં ઘણાં કોયવક યાવતુ શિલાપક અને બીજા સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય સ્તરણપ્રત્યાસ્તરણ બિછાવીને યાવત્ રહ્યા. ત્યારે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિ હતા ત્યાં આવ્યા. તેમાં કેટલાંક અશો આ અપૂર્વ શબ્દ-સ્પ-રસ-ર-ગંધ છે એમ વિચારે, તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્શિત આદિ ન થયા, તે ઉતકૃષ્ટ શબ્દાદિને દૂરથી જ છોડી, ચાલ્યા ગયા. તે ત્યાંથી જઈને મયુર ગોચર, તૃણ-પાણી પામી નિર્ભય, નિદ્વિગ્ન થઈ સુખે સુખે વિચારવા લાગ્યા. * * હે આયુષ્યમાન શ્રમણો આ પ્રમાણે આપણાં જે નિગ્રન્થ-નિર્ગથી શબ્દાદિમાં આસકત થતા નથી, તેઓ આ લોકમાં ઘણાં શ્રમણ આદિ વડે અર્ચનીય યાવતુ પાર પામે છે. [18] તે અશોમાં કેટલાક ઉત્કૃષ્ટ શબદuel-રસ-રૂ-ગંધ પાસે આવ્યા. તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્શિત યાવતું આસક્ત થઈ, અસેવન કરવા પ્રવૃત્ત થયા. ત્યારે તે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિને સેવતા ઘણાં ફૂટપાશ-ગલથી બંધાયા. ત્યારે તે કૌટુંબિકોએ તે અશોને પકડી લીધાં. નાની નાવમાં સંચારિત કર્યા. તૃણ-કાઇ ચાવતું ભય. ત્યારપછી સાંયાત્રિકોએ દક્ષિણાનુકુલ વાયુથી ગંભીર પોતાને આવ્યા. પોતવહન લાંગર્યા. અશોને