________________
૧/-/૧૩/૧૪૬,૧૪૩
૧૯૩
૧૯૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિબદ્ધાયુ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ બંધ અપેક્ષાએ. •X• સવં પાણાઇવાયું આના દ્વારા જો કે સર્વ ગ્રહણ છે, તો પણ તિર્યંચોને દેશવિરતિ જ હોય. જો કે તિરંગોમાં રાત્રિનો નિષેધ છે, તો પણ ઘણાં તિર્યંચોએ મહાવત ગ્રહણ કર્યાનો આગમમાં ઉલ્લેખ છે. પણ મહાવ્રતોના સભાવ છતાં, તેઓને ચાસ્ત્રિ પરિણામનો સંભવ નથી. જેમ ઘણાં ગુણો હોવા છતાં કેવળજ્ઞાન થવાના પરિણામ ન હોય.
ઉપનય-ગુણસંપન્ન હોવા છતાં, સુસાધુ સંસર્ગવર્જિત પ્રાયઃ, દક્જીવ મણિકારની પેઠે ગુણની હાનિ પામે છે અને તીર્થકર વંદનાર્થે ભાવથી જનાર પણ દરદેવની માફક સ્વર્ગને પામે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. • ભo મહાવીર પધાર્યા છે, તો હું જાઉં વાંદુ આમ વિચારીને નંદા પુષ્કરિણીથી ધીમે ધીમે બહાર નીકળ્યો, રાજમાર્ગે આવ્યો. પછી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતો મારી પાસે આવવાને માટે નીકળ્યો.
I તરફ રાજ ભંભસાર-શ્રેણિક સ્નાન કરી, કૌતકાદિ કરી યાવતું સવલિંકાર વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના કંધે બેસી, કોરંટ યુપની માળા યુક્ત છxo ઉત્તમ શ્વેત ચામર હાથી-ઘોડFરથo મોટા ભટ-સુભટ ચતુરગિણી સેના સાથે પરીવરીને મારા પાદdદનાર્થે જદી આવતો હતો. ત્યારે તે દેડકો, શ્રેણિક રાજાના એક આશ્ચકિશોરના ડાબા પગે આકાંત થતાં, તેના આંતરડા બહાર નીકળી ગયા.
ત્યારપછી તે દેડકો શકિત-બળ-વીર્ય-પુરાકાર પરાક્રમ રહિત થઈ ગયો. જીવન ધારણ કરવું અશક્ય” માની એકાંતમાં ગયોબે હાથ જોડી રિહંત ચાવતું નિવણિ પ્રાપ્તને નમસ્કાર હો, મારા ધમચર્ય યાવતુ મોક્ષ પ્રાપ્તિના ઉન્મુખ ભo મહાવીરને નમસ્કાર હો. પહેલાં પણ મેં ભo મહાવીરની પાસે સ્કૂલ પ્રાણાતિપાત યાવ4 ભૂલ પરિગ્રહના ચક્ખાણ કરેલા. હાલ પણ તેમની સમીપે જ સર્વ પ્રાણાતિપાત યાવત્ સર્વ પરિગ્રહનું નવજીવનું પ્રત્યાખ્યાન કરું છું. નવજીવ માટે સર્વે સાશનાદિને પચ્ચકખું છું. આ જે મારું ઈષ્ટ, કાંત યાવતું રોગાદિ ન સ્પર્શેલ આ શરીરનો પણ છેલ્લા શ્વાસે ભાગ કરું છું.
ત્યારપછી તે દેડકો કાળમાસે કાળ કરીને ચાવ4 સૌધર્મકામાં દરાવતુંસક વિમાનમાં ઉપધાન સભામાં દુર દેવપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! આ રીતે તે દેડકો દિવ્ય દેવ-દ્ધિ પામ્યો.
ભગવન ! તે દર દેવની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ ! ચાર પલ્યોપમની. તે દર દેવ મહાવિદેહ માં સિદ્ધબુદ્ધ ચાવત તકર થશે. - • • • મહાવીરે તેમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
• વિવેચન-૧૪૬,૧૪૭ :
સાસ આદિ શ્લોક પ્રતીત છે. નીરજી - આહારની અપરિણતિ, દષ્ટિ શૂળનેત્ર શૂળ, મૂદ્ધશૂળ-મસ્તકશળ. અકાક-ભોજનÀપ. કંડુ-ખણજ, દઉદ-જલોદર, સત્યકોસ-શાની પેટી, શિલિકા-છરી આદિ શાને તીર્ણ કરનારી, ગુટિકાદ્રવ્યસંયોગથી નિપાદિત ગોળી, ઉદ્વલન-દેહ ઉપલેપન વિશેષ, દેહને હાથ વડે મસળીને મેલને દૂર કરનાર ઉદ્વર્તન-તે જ, વિશેષથી લોકઢિથી જાણવું. સ્નેહપાનદ્રવ્ય વિશેષથી પકાવેલ ધૃતાદિપાન, સ્વેદન-સતાધાન્યકાદિ, અવદહન-ડામ દેવો, અપનાન-સ્નિગ્ધતા દૂર કરવા દ્રવ્ય સંસ્કારિત જળ વડે સ્નાન. અનુવાસન-ચમી યંત્રના પ્રયોગથી જઠરમાં તેલ વિશેષનો પ્રવેશ કરાવવો. બસ્તિકર્મ-ચમ વેટન પ્રયોગથી માથા વગેરેમાં તેલ આદિ પૂસ્વા અથવા ગુદામાં વર્તી આદિ નાંખવા. નિરહ-અનુવાસના જ, શિરોવેધ-નાડી વેધન, લોહી કાઢવું, તક્ષણ-છરી આદિથી તવચા પાતળી કરવી, પ્રક્ષણ-થોડી ચામડી કાઢવી - x - તર્પણ-સ્નિગ્ધ દ્રવ્યો ચોપડવા. પુટપાક-પકાવેલ ઔષધ વિશેષ. છલ્લી-રોહિણી આદિ, વલ્લી-ગડુગી આદિ.