________________
પ્રકીર્ણક સમવાય-૨૫
૧૩૩
પરિવાર, છત્ર-ચામર-મહાદેવાદિ મહારાજાઓના ચિહ્નનું દેખાડવું. એ પ્રમાણે સંપત્તિ વિશેષ સમોસરણ ગમત પ્રવૃત વૈમાનિક, જ્યોતિષી, ભવનપતિ, વ્યંતરોના અને રાજાદિ મનુષ્યોના હોય છે અથવા અનુત્તરોપપાતિક સાધુઓને પણ આવા પ્રકારે દેવાદિ સંબંધી ઋદ્ધિ વિશેષ હોય, તે સર્વે આ અંગમાં કહી છે.
પર્ષદા એટલે સાધુઓ, વૈમાનિક દેવી, સાધ્વી પૂર્વ દ્વારેથી પ્રવેશીને ભo મહાવીર આદિને કહ્યા પ્રમાણે પાર્ષદાનું આગમન થાય છે. ક્યાં ? જિનવરની સમીપે, તથા પાંચ પ્રકારના અભિગમાદિ વડે રાજા આદિ જિનવરની સેવા કરે છે, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે.
તથા જે રીતે લોકગુર - જિનવર, દેવ-મનુષ્ય-અસુરગણને ધર્મ કહે છે, અને તે જિનભાષિતને સાંભળીને, પ્રાયઃ ક્ષીણ થયા છે કર્મ જેના એવા વિષયવિરક્ત મનુષ્યો, જે રીતે ઘણા પ્રકારના સંયમ અને સંપરૂપી ઉદાર ધર્મ અંગીકાર કરે છે, તથા ઘણાં વર્ષો સુધી સંયમ, તપને સેવીને પછી જેણે જ્ઞાન-દર્શન-વ્યાત્રિના યોગ આરાધ્યા છે એવા આચારાદિ જિનવચન અનુગત અત્િ આહટદોહટવાળું નહીં એવું પૂજિત અથવા અધિક ભાષિત-અધ્યાપનાદિ વડે કહ્યું છે જેઓએ એવા અથવા પાઠાંતરથી જિનવચન અનુગતિ વડે સારી રીતે કહ્યું છે, તે “જિતવચનાનુગતિ સુભાષિત” તેિવા મુનિઓ].
તથા જિનવરોને મન વડે પ્રાપ્ય એટલે ધ્યાન કરીને જેઓ જે સ્થાને જેટલા ભાપાતને છેદીને અને ઉત્તમ સમાધિ પામીને ધ્યાનયોગે સહિત એવા ઉત્તમ મુનિવરો જે રીતે અનુત્તર કલામાં ઉત્પન્ન થયા, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે એમ યોજવું તથા જે પ્રકારે તે અનુતર વિમાનમાં અનુત્તર સુખ પામે છે તે કહેવાય છે. તે અનુત્તર વિમાનથી અનુક્રમે ચ્યવીને સંયમ પામીને, તેઓ જે રીતે અંતક્રિયાને કરશે, તે પ્રકારે અનcરોપાતિક દશામાં કહેવાય છે. આ અને બીજા પદાર્થો ઇત્યાદિ પૂર્વવતુ જાણવું.
અહીં અધ્યયનોનો જે સમૂહ તે વર્ગ કહેવાય છે. વર્ગમાં દશ અધ્યયનો છે, દરેક વર્ગનો એકીસાથે જ ઉદેશો થાય છે, તેથી ત્રણ જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે નંદીમાં કહ્યું છે. પણ અહીં સૂત્રમાં દશ ઉદ્દેશન કાળ દેખાય છે, તેનો અભિપ્રાય અમે જાણી શકતા નથી. અમે પણ અક્ષરશઃ અનુવાદ ક્ય છે, વૃત્તિકારશ્રીનો મત અમે પણ અમુક સ્પાને સમજી શક્યા નથી.] સંખ્યાતા લાખ પદો એટલે ૪૬,૦૮,૦૦૦ છે.
૧૩૮
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મહાપનવિદ્યા અને મન પ્રગ્નવિધાની અધિષ્ઠાયિકા દેવતાઓના પ્રયોગના મુખ્યપણે ગુણોને પ્રકાશ કરનારી, સદ્ભુત અને બમણા પ્રભાવ વડે મનુષ્યના સમૂહની બુદ્ધિને વિસ્મય કરનારી, અત્યંત વીતી ગયેલા કાળ-સમયમાં થયેલ દમ અને શમવાળા ઉત્તમ તીર્થકરની સ્થિતિનું સ્થાપન કરવાની કારણભૂત દુખે ગણી શકાય, દુઃખે અવગાહી શકાય તથા અબુધજનને વિબોધ કરનાર એવા સર્વ સર્વજ્ઞ સંમત dવની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનારી એવી પ્રવિધાના જિનવરે કહેલા વિવિધ ગુણવાળા મહાપદાર્થો આ અંગમાં કહેવાય છે.
પન વ્યાકરણમાં પરિdi વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર યાdd સંગાતી સંગ્રહણી છે. તે અંગાપણે દશમું અંગ છે, તેમાં શ્રુતસ્કંધ એક, ૪ષઉદ્દેશનકાળ, ૪૫-સમુદ્રેશનકાળ, કુલ સંખ્યાતા લાખ પદો કહેલા છે. તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતાણમા, ચાવતુ ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ પ્રસ્ત વ્યાકરણ છે.
• વિવેચન-૨૨૬ :
પ્રશ્નનો અર્થ પ્રસિદ્ધ છે. તેનું નિર્વચન - વ્યાકરણ, પ્રશ્નોના અને તેનાં વ્યાકરણોના યોગથી પ્રશ્નવ્યાકરણ કહે છે. તેમાં ૧૦૮ પ્રશ્નો છે. તેમાં ગૂઠો, હાય, પ્રગ્નાદિ જે મંત્રવિધાઓ તે પ્રશ્ન કહેવાય છે. વળી જે વિધા મંગવિધિ વડે જાપ કરવાથી પૂછ્યા વિના જ શુભાશુભ ફળને કહે છે, તે સાપન કહેવાય છે, તથા અંગૂઠો આદિ પ્રશ્નના હોવાપણાને અથવા ન હોવાપણાને આશ્રીને જે વિધા શુભાશુભ ફળને કહી આપે તે પ્રશ્નપષ્ણ કહેવાય છે. - તથા -
બીજા પણ વિદ્યાતિશયો જેવા કે સ્તંભ, તોભ, વશીકરણ, વેષકરણ, ઉચ્ચાટન વગેરે વિધાઓ તથા ભવનપતિના નાગ, સુવર્ણ દેવોની સાથે ઉપલાણથી યાદિ દેવોની સાથે સાધકપુરુષને દિવ્ય અને શુભાશુભ વિષયવાળા સંવાદ થાય તે સર્વે આ અંગમાં કહ્યું છે.
પ્રાયઃ આનો જ વિસ્તાર કરતા કહે છે - સ્વસમય ૫સમયને કહેનારા કરકંડ. આદિ જેવા પ્રત્યેક બુદ્ધોએ વિવિધા ગંભીર ભાષા વડે કહેલી, તેઓની, શું ? તે કહે છે – આદર્શ, અંગુષ્ઠ આદિ સંબંધી પ્રશ્નોના વિવિધ ગુણરૂપી મહા અર્થો પ્રશ્ન વ્યાકરણ દશામાં કહેવાય છે, તેમ યોજવું. તે પ્રશ્નવિધા કેવી છે ? - આમપષધિ આદિ અતિશય, જ્ઞાનાદિ ગુણો અને સ્વપરના ભેદવાલો ઉપશમ જેને છે એવા આચાર્યોએ કહેલી, કેવી રીતે કહેલી ? તે કહે છે - વિસ્તારચી - મોટા આડંબરથી તથા સ્થિર મહર્ષિ કે વીર મહર્ષિ વડે વિવિધ વિસ્તાર વડે કહેલી. અહીં વંશબ્દ બીજા કહેનાર મહર્ષિના ભેદના સમુચ્ચય માટે છે.
વળી કેવી પ્રગ્નવિધા ? પુરુષાર્થમાં ઉપયોગી હોવાથી જગતને હિતકારક, કોના સંબંધી ? આદર્શ, અંગુષ્ઠ, બે હાથ, ખડ્ઝ, મણિ, વસ્ત્ર અને સૂર્ય આ સર્વ છે આદિ જેને એટલે જે ભીંત, શંખ, ઘંટ આદિને, તે આદશદિ સંબંધી. કેમકે પ્રશ્નવિઘા વડે દશાંદિનું સ્થાપન થાય છે તેથી. વળી તે પ્રવિધા કેવી છે ? તે
• સૂત્ર-૨૨૬ -
તે પ્રથન વ્યાકરણ શું છે ? પ્રસ્ત વ્યાકરણમાં ૧૦૮ પ્રા, ૧૦૮ આપન, ૧૦૮ પ્રજ્ઞાપન, વિધાતિશયો, નામ-સુવર્ણકુમારો સાથે દિવ્ય સંવાદો કહેવાય છે. પન વ્યાકરણદશામાં અસમય-પરસમયને કહેનારા પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અથવાળી ભાષા વડે કહેલ, અતિશય ગુણ, ઉપશમવાળા આચાર્યોએ વિસ્તારથી કહેલ તથા વીરમહર્ષિઓએ વિવિધ વિસ્તાર વડે કહેલી તથા જગતહિતકર, આદર્શ-અંગુષ્ઠ-બાહુ-ખગ-મણિ-વસ્ત્ર અને સૂર્યના સંબંધવાળી, વિવિધ 8િ/12