________________
૬૮/૧૪૬
૧૨
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મોહનીય વજીને બાકીના કર્મોની ૬૯ ઉત્તર પ્રવૃત્તિ કઈ રીતે થાય ? જ્ઞાનાવરણ૫, દર્શનાવરણ-૬, વેદનીય-૨, આયુની-૪, નામની-૪૨, ગોત્રની-૨, અંતરાયની-પઆ સર્વે મળીને ૬૯ થાય.
સિમવાય-૬૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
સમવાય-૬૮ • સૂત્ર-૧૪૬ : - X - X -
ધાખીખંડદ્વીપમાં ૬૮ ચક્રવર્તી વિજયો છે અને ૬૮ રાજધાનીઓ છે.. • ત્યિાં] ઉત્કૃષ્ટપણે ૬૮ તીર્થકરો ઉત્પન્ન થયા-થાય છે - થશે.. o એ જ પ્રમાણે ચકવત, બળદેવ, વાસુદેવ માટે કહેવું.. o yકરવરાધદ્વીપમાં પણ ૬૮ વિજય વાવ વાસુદેવ પર્યન્ત બધું કહેવું.. o અહત વિમલને ૬૮૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ સાધુસંપદા હતી.
• વિવેચન-૧૪૬ :
૬૮મું સ્થાનક - ઘાતકીખંડમાંમાં ચક્રવર્તી આદિનો અતિદેશ કર્યો, પણ ચક્રવર્તી, વાસુદેવ બંને એક કાળે ૬૮ ન સંભવે, કેમકે જઘન્ય થકી પણ એક એક મહાવિદેહમાં ચાર-ચાર તીર્થકરો અવશ્ય હોય, તેમ સ્થાનાંગાદિમાં કહ્યું છે, પણ તે પ્રમાણે એક ક્ષેત્રમાં એકી સમયે ચક્રવર્તી અને વાસુદેવ ન હોય. ઉત્કૃષ્ટથી ૬૮ ચક્રવર્તી અને વાસુદેવ બંને મળીને હોઈ શકે છે તો પણ આ સૂત્રમાં એકી સમયે એવા વિશેષણના અભાવે જુદા જુદા કાળે, જુદી જુદી વિજયમાં ૬૮-૬૮ કહેવામાં કોઈ વિરોધ નથી. તે વિશે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરતક્ષેત્રમાં કચ્છાદિના આલાવાથી કહ્યું છે.
સમવાય-૬૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
છે સમવાય-૬૯ છે. સૂગ-૧૪૭ - - X - X =
સમય ક્ષેત્રમાં મેર પર્વત સિવાય ૬૯ વર્ષ ક્ષમો અને ધિર પર્વતો કહા, તે આ - ૩૫ ક્ષેત્રો, ૩૦ વર્ષધર પર્વતો, ૪-ઈષકાર પર્વતો.. o મેરના પુવતિથી. ગૌતમદ્વીપના પશ્ચિમાંત સુધી ૬૯,૦૦૦ યોજનાનું અબાધાએ આંતરું છે... • મોહનીયને વજીને બાકીના સાત કર્મની ૬૯ ઉત્તરપકૃત્તિઓ કહી છે.
• વિવેચન-૧૪૦ :
૬ભું સ્થાનક - મેરુ સિવાય, વર્ષ - ભરત આદિ ક્ષેગો, વર્ષધર પર્વતો - ક્ષેત્રોની સીમાને કરનારા હિમવંતાદિ વર્ષધર પર્વતો ૬૯ છે. કેવી રીતે ? પાંચ મેરને આશ્રીને. સાત-સાત ભરત, હૈમવત આદિ ૩૫-વર્ષ ક્ષેત્રો, પ્રત્યેક મેરને આશ્રીને છછ હિમવંતાદિ વર્ષધર પર્વતો હોવાથી કુલ ૩૦-પર્વતો, ચાર ઈષકાર મળીને સર્વ સંખ્યા ૬૯-થાય.
લવણસમુદ્રમાં પશ્ચિમે ૧૨,000 યોજન જતાં ૧૨,૦૦૦ યોજન પ્રમાણનો અને લવણસમુદ્રાધિપતિ ‘સુસ્થિત'ના ભવન વડે યુક્ત એવો ગૌતમ નામે દ્વીપ છે. તેનો પશ્ચિમાંત મેરુ પર્વતના પશ્ચિમાંત થકી ૬૯,000 યોજન છે. કેમકે જંબૂદ્વીપના ૪૫,ooo યોજન, લવણસમુદ્રના ૧૨,૦૦૦ યોજન, ગૌતમદ્વીપના વિડંભના ૧૨,૦૦૦ યોજના મળીને તેમ થાય.
છે સમવાય-૦૦ છે
- X - X • સૂગ-૧૪૮ -
- શ્રમણ ભગવંત મહાવીરે વષત્રિઋતુના ૨૦ અહોરાત્ર સહિત એક માસ વ્યતીત થતાં અને 90 અહોરાત્ર શેષ રહેતા વષવાસ નિવાસ કર્યો.
પુરષાદાનીય અરિહંત પાર્શ્વ બહુ પ્રતિપૂર્ણ 90 વર્ષ શ્રમણપયચિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત દુ:ખમુકત થયા.. o અહત વાસુપૂજ્ય-૦ ધનુષ ઉચા હતા. o મોહનીય કર્મની સ્થિતિ go કોડાકોડી સાગરોપમ છે. તેનો અબાધાએ કરીને રહિત કર્મસ્થિતિરૂપ કર્મનિષેક સમજવો.
દેવેન્દ્ર દેવરાજ મહેન્દ્રના ૩૦,૦૦૦ સામાનિક દેવો કા છે. • વિવેચન-૧૪૮ :
90મું સ્થાનક - વર્ષ - ચાર માસ પ્રમાણ વર્ષાકાળના ચોક માસ અને ૨૦ દિવસ એટલે ૫૦ દિવસ વ્યતીત થતો અને 90 અહોરાત્ર બાકી રહેતા અર્થાત ભાદસ્વા સદ-૫ - વર્તાવાર . વર્ષાકાળના અવસ્થાન પ્રત્યે પતાવરૂ - સર્વથા નિવાસ કરે છે. પહેલાના ૫૦-દિવસોમાં તથાવિધ વસતિના અભાવાદિ કારણે બીજા
સ્થાનનો પણ આશ્રય કરે છે, પણ ભાદરવા સુદ-૫-થી વૃક્ષની નીચે આદિ ક્યાંય પણ વસે છે.
પુરષોમાં આદાનીય-ઉપાદેય તે પુરુષાદાનીય.. o અબાધા રહિત કર્મસ્થિતિ તે કર્મનિષેક કહ્યો છે. સંસારમાં જીવ પહેલા સામાન્યથી કર્મ પુદ્ગલોને ગ્રહણ કરી પછી જ્ઞાનાવરણીયાદિ કર્મના પોત પોતાના અબાધાકાળને મુકીને જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિની વિભાગથી અનાભોગિક વીર્ય ઉદય સહિત તે દલિકોનો નિષેક કરે છે - ઉદયને યોગ્ય કરે છે. તેથી તેની સ્થિતિ બે પ્રકારે છે - એક કર્મવ અપાદાન માગરૂપ અને અનુભવ રૂ૫. કેમકે સ્થિતિ - અવસ્થાન, તે ભાવથી ન ચવવું તે.
તેમાં કર્મવ અપાદાનરૂ૫, તેને આશ્રીને ૩૦ કોડાકોડી સાગરોપમ, અનુભવરૂપને આશ્રીને 9ooo વર્ષ. તેમાં એવાદ કેમ કહ્યું? બંધાવલિકા ચકી આરંભીને 9000 વર્ષ સુધી તે કર્મ ઉદયમાં આવતું નથી. તે પછી અનંતર સમયે પૂર્વે નિપેક કરેલા કર્મદલિક ઉદયમાં પ્રવેશ કરે છે. નિષેક એટલે જ્ઞાનાવરણ આદિ કર્મદલિકને અનુભવવાની રચના. તે પહેલા સમયે ઘણો નિષેક કરે છે, બીજે સમયે વિશેષહીન, ત્રીના સમયે વિશેષ હીન, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષહીન જાણવો.