SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमस्तरङ्गः 38 सिद्धान्तमहोदधौ ગુરુકુળપુરી ! યાર્થ, सान्निध्यं ते सदातनम्। न हि शिवपुरं मत्तः, सङ्कटं तु भविष्यति ।।४४ ।। ઓ ગરવા ગુણોવાળા ગુરુદેવ ! આપના સદાયના સાનિધ્યને હું ઝંખું છું. મારાથી શિવનગર સાંકડુ તો નહીં જ થઈ જાય.li૪૪ll - - (વસન્નતનવા) श्रीप्रेमसूरिरितवानिति विष्टपेऽस्मिन् ____ मा भूत् प्रवाद इति तत्कथये रहोऽहम् । श्रीहेमचन्द्रमभिषिञ्चति देवदेवो धाराधरैकविधया कृपया सदैव ।।४५।। સબૂર... રખે કોઈ માની લે કે “સૂરિ પ્રેમ ગયા’... કાનમાં કહું ?... દેવોના ય દેવ થઈને તેઓ શ્રી હેમચંદ્રસૂરિજીને સદેવ જલધર બનીને કૃપારસ સિંચતા રહે છે... (અર્થાત્ સૂરિ પ્રેમ અહીં જ છે.) l૪૫ II - ( ( (વસન્તતિનવા) यावत्सुमेरुरचलोऽचलितो गुरो ! ऽस्ति यावज्जगत्पतिमतो जगतीह भाति । कल्याणबोधिहदि तेऽस्तु परा प्रतिष्ठा श्रीप्रेम ! नापरमतः किमपि ब्रुवेऽहम् ઓ ગુરૂદેવ ! જ્યાં સુધી મેરુપર્વત નિશ્ચલ છે અને જ્યાં સુધી જગતમાં જિનધર્મ શોભે છે. ત્યાં સુધી કલ્યાણબોધિના હૃદયમાં આપની પરમ પ્રતિષ્ઠા હોજો. ગુરૂ પ્રેમ ! બસ, આથી વધું હું કાંઈ કહેતો નથી.I૪ઘા ( 1. અહીં વક્રોક્તિ અલંકાર છે. આશય એ છે કે ગુરુ તો આસગ્નસિદ્ધિક હોવાથી અલ્ય કાળમાં મોક્ષે જતાં રહેશે. અહીં કાકુથી પોતાને ય સાથે લઈ જવાની માંગણી કરી છે.
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy