________________
३१७
प्रशस्ति
(ર્કાની)
प्रेमसूरिर्विदेहानगारव्रजात् शालिशीलादहोऽत्राऽऽ गतोऽभून्ननु ।
मोहदर्पच्छिदेको बभूव प्रभु
वरिणो वारणानां हि कण्ठीरवः ।। ३७ ।।
(નિતા)
राज्यं नृपोऽवति गुरुर्मुनिव्रजं
'सिद्धान्तमहोदधी
बाह्याद् रिपोः स, गुरुरान्तरात्तथा ।
क्षान्त्या क्षमां प्रशमतः सुधां विधुं
सोमत्तो ह्यनुकरोति सर्वथा ।। ३८ ।।
(Íળતાત્રા)
दिश इह कृतमस्ति देशनं यत्
सुगुरुरयं ननु वस्तुतः स्वसमः ।
गुणगणपुरुहत्वमस्य सूरेः
श्रुतयुततामधिरोहति स्फुटं हि । । ३९ ।।
૧. અહીં વિક્રિયોપમાછે. ૨. અહીં પ્રતિવસ્તૂપમા છે. રૂ . અહીં તુલ્યયોગોપમા છે. ૪. અહીં અહીં હેતૂપમા છે. . અહીં અનન્વય અલંકાર છે. ૬. અહીં ઉપમેયોપમા છે.
'सप्तमस्तरङ्गः
३१८
ખરેખર, સૂરિ પ્રેમ મહાવિદેહના શાલીન શીલધારી મુનિઓના સાર્થમાંથી અહીં આવ્યા હતાં. એક તે પ્રભુએ (અહીં) મોહના અભિમાનને છેદી નાખ્યું હતું. કેમકે હાથીઓને વારનારો તો સિંહ (જ) હોય છે. (અન્ય નહીં.) ||૩||
રાજા રાજ્યને બાહ્ય શત્રુથી રક્ષે છે અને ગુરુ મુનિગણને આંતરશત્રુથી રક્ષે છે. ગુરુ ક્ષમાથી પૃથ્વીનું, પ્રશમથી સુધાનું અને સૌમ્યતાથી ચન્દ્રનું સર્વથા અનુકરણ કરે છે. II૩૮॥
અહીં તો માત્ર દિગ્મદર્શન કર્યું છે. હકીકતમાં આ સદ્ગુરુ પોતાની સમાન છે, આ સૂરિની ગુણગણની પુષ્કળતા તેમના શ્રુતયુક્તત્વનું અતિક્રમણ કરે છે. (અર્થાત્ તેમનાં જ્ઞાન અને ગુણો જાણે પરસ્પરની સ્પર્છાથી વધતા હતાં) Il૩૯ll
પ્રશસ્તિ