________________
- સિદ્ધાન્તમદથી 1
(વન્દ્રનૅવા) एनपङ्कोष्णभानुः संसारतापामृतांशु
श्चिन्मुक्तात्सौम्यशुक्ति - मोहद्विपैकद्विपारिः । शीलं सूर्यो यशोऽब्जः सूरेमनोऽवारपारः,
हृत्पुष्पं शीलगन्धि श्रीप्रेमवृक्षस्य चाऽभूत् ।।२७।।
सप्तमस्तरङ्ग:
પાપ પંકને વિષે સૂર્ય, સંસાર તાપને વિષે ચન્દ્ર, જ્ઞાનરૂપી મોતીને વિષે સુંદર શુક્તિ, મોહરૂપી હસ્તિને વિષે અનન્યસિંહ એવા તેઓ હતાં.
સૂરિદેવનું શીલ સૂર્ય હતું, યશ ચન્દ્ર હતો અને મન સાગર હતું. શ્રીપ્રેમરૂપી વૃક્ષનું હૃદયરૂપી પુષ્પ શીલરૂપી સુગન્ધવાળું હતું.li૨oll
(મન્ટાક્રિાન્તા) શ્રીમેનોર્વરરામસુધાળું: તાપમાશ,
रूपं दृष्ट्वा भविककुवलान्यत्र सम्यक् स्फुटानि । नैर्मल्यात्तु स्फटिकनिकरस्तेजसा तापनस्स,
गाम्भीर्येण प्रवरजलधिश्चाऽभवत् प्रेमसूरिः ।।२८ ।।
શ્રેષ્ઠ પ્રશમસુધાકર શ્રીપ્રેમરૂપી ચન્દ્રના તાપપ્રણાશી એવા રૂપને જોઈને અહીં ભવ્ય જીવો રૂપી કુમુદો સારી રીતે વિકસિત થાય છે.
સૂરિ પ્રેમ નિર્મળતાથી સ્ફટિકસમૂહ, તેજથી તાપન (સૂર્ય) અને ગભીરતાથી ઉત્તમ સમુદ્ર (વયભૂરમણ) બન્યા હતાં. ર૮મા
| (કુર્તાવિત્નશ્વિતમ) सहजवर्यविरागविलीनहृद् !
प्रशमकुण्डविलासमरालक !। गुणगणैरभितः परिसंश्रित !!
सकलसङ्घहिताय नमोऽस्तु ते ।।२९।। છે. અહીં અશ્લિષ્ટ માલા પરમ્પરિત સપકાલંકાર છે. ૨. સોડમૂતિ શૈ: | રૂ. અહીં વ્યસ્ત રુપકાલંકાર છે. ૪. અહીં સમસ્ત પકાલંકાર છે. છે. અહીં સપૂર્ણ રુપકાલંકાર છે. ૬. અહીં હેતુ રુપકાલંકાર છે. प्रशस्ति
સહજ શ્રેષ્ઠ વૈરાગ્યમાં વિલીન હૃદયધારી, પ્રશમરસના કુંડમાં વિલાસ કરતાં હંસ સમાન, ગુણગણોથી સર્વથા સંશ્રિત અને સકલસંઘના હિતકારી.... ગુરૂદેવ ! આપને નમસ્કાર થાઓ. ll૯TI
- -