________________
सिद्धान्तमहोदधी
अभ्यासालसमानसेन न गुणैः प्रागुण्यमत्राऽऽहितं
यत्किञ्चित्तु तथाऽपि मञ्जु तदिह, શ્રીદેમચન્દ્રપ્રમોઃ ।।૧૮।।
यदत्रासौष्ठवं किञ्चित्, तन्ममैव गुरोर्न हि ।
यदत्र सौष्ठवं किञ्चित्,
प्रशस्ति
તદ્ ગુરોરેવ મે ન હિ।19′||
|| ઙ્ગથ સ્તુતિસ્રોતસ્વિની ।।
(શાર્દૂનવીહિતમ્)
गाम्भीर्ये गरिमान्वितो गुणमणि-व्यूहकरत्नाकरो ब्रह्मप्रग्रहनक्रचक्रमकरै- मोहाद्यधृष्यस्तथा । | श्रेयश्रीजनकः किल श्रुतसुधा-स्रष्टेह यस्तस्य कः सिद्धान्तकमहोदधेर्गणयितुं शक्तस्तरङ्गान् स्फुटम् ? ।।२०।।
૧. સિદ્ધાવિન્દ્રોહવૃતોઽયં ફ્લોઃ। ૨. ‘’િ - શબ્દઃ ક્ષેષે, પ્રŘ, નિવારને, ऽपलापे, ऽनुनये ऽबज्ञाने चाऽस्ति । इह त्वपलापे - नास्त्यसी यः 'सिद्धान्तमहोदधेस्तरङ्गान् गणयितुं समर्थ इत्यभिप्रायः ।
'सप्तमस्तरङ्गः
વગરના થઈને રીતિને પણ ધારણ નથી કરી, અભ્યાસમાં આળસુ માનસવાળા એવા મેં અહીં ગુણો વડે પ્રગુણતા પણ નથી મૂકી, છતાં પણ અહીં યત્કિંચિત્ સુંદર હોય તો તે (ગુરુદેવ) શ્રીહેમચન્દ્રપ્રભુનું છે. ||૧૮મા
અહીં જે કાંઈ પણ અસૌષ્ઠવ (નરસાપણું) છે, તે મારું જ છે, ગુરુનું નથી. અહીં જે કાંઈ પણ સૌષ્ઠવ (સારાપણું) છે. તે ગુરુનું જ છે, મારું નથી.[૧૯લા
II અથ સ્તુતિ સરિતા ||
અહીં જે ગાંભીર્યમાં ગરિમાવંત છે. ગુણરૂપી રત્નોના સમૂહથી અજોડ રત્નાકર છે. બ્રહ્મચર્યના તેજ રૂપી જળચરસમૂહ અને મગરો વડે મોહાદિ (આંતર શત્રુઓ)ને અસ્પૃષ્ય છે. કલ્યાણરૂપી લક્ષ્મીના જનક છે. શ્રુતસુધાના સષ્ટા છે. તે સિદ્ધાન્તમહોદધિના તરંગોને ગણવાને કોણ સમર્થ છે ? (અર્થાત્ કોઈ સમર્થ નથી)|॥૨૦॥
પ્રશસ્તિ