SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमस्तरङ्गः २२२77 'सिद्धान्तमहोदधौ जितेन्द्रियो जितेन्द्राख्य सूरीश्वरः सुसंयमी । विशालश्रमणीव्रात नायको बोधिदायकः ।।९८।। વિશાળ પ્રવર સંયમી ગણના સુનાયક, જિતેન્દ્રિય, સુસંયમી આ. જિતેન્દ્રસૂરિ મ. llecll પ્રસન્નવદન, વિશ્વને પ્રસન્ન કરનાર, સૂરિમંત્રા સમારાધક આ. જયશેખરસૂરિ મ. ll૯૯ll - जयशेखरसूरिश्व सूरिमन्त्रैकसाधकः। प्रसन्नवदनो विश्व प्रसन्नताविधायकः ।।९९।। स्वाध्यायमानहंसोऽसौ, संयमनिष्ठसूरिकः । जगदुद्योतराकेन्दु, जंगच्चन्द्रमुनीश्वरः ।।१०।। -- સ્વાધ્યાયરૂપી માનસરોવરમાં હંસ સમાન, સંયમેકનિષ્ઠ, જગદુધાત કરતા પૂર્ણિમાના ચંદ્ર સમાન આ. જગચંદ્રસૂરિ મ. ll૧૦૦II -- યુવક જાગૃતિ પ્રેરક, જાગૃત યતિ, ગુણરૂપી રત્નના જંગમ રોહણાચલ સમાન આ. ગુણરત્નસૂરિ મ. ll૧૦ના प्रेरकस्तु तथा यूनां जागृतेर्जागृतो यतिः । गुणरत्नाख्यसूरिश्च ___ गुणरत्नैकरोहणः ।।१०१।। अविद्यातमसो भेत्ता, जेताऽऽनन्दमहानिधेः । विद्यानन्दाख्यसूरिश्च, विद्यावर्यविभूषणः ।।१०२।। અવિધાના અંધકારને ભેદી આનંદનિધિના સ્વામિ બનેલા, વિધાથી શોભતા આ. વિધાનંદસૂરિ મ. ll૧૦રા - - સુવિશાળ સમુદાય
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy