________________
(પ્રશસ્તિ ) પરમ પૂજ્ય તપાગચ્છીય, સિદ્ધાજામહોદધિ,
ચારિત્ર ચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર
પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ, વ્યાયવારદ, આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના
શિષ્યરત પરમ પૂજ્ય સમાસાગર, ગુરુકૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યLL શિષ્યરન
વૈરાગ્યદેશમાદા, સીમધરજિનોપાસક, આચાર્યદેવ થીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજએ પરમ પૂજ્ય કર્મસાહિત્યનિષuત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસેથી વાચનાઓ પામી તેનું અવતરણ કરી શતક-પાંચમા કર્મગ્રથના આ પદાર્થસંગ્રહ અને
ગાથા - શબ્દાર્થનું સંકલન કર્યું. a )
)
શ . હિ
- ત્રિલોક તીર્થ-વંદના
અ. હેમચન્દ્રસૂરિ નામ-સ્થાપના-વ્ય-ભાવ-નિક્ષેપે અરિહંત પરમાત્માની આરાધના - પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ત્રણે ચોવીશીના ૭૨૦
તીર્થકર ભગવંતો, પાંચ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦ તીર્થકર ભગવંતો, વર્તમાન વિહરમાન શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થકર ભગવંતો, ચાર શાસ્વત જિન, ચોવીશ ભગવાનના પાંચે કલ્યાણક- આમ સહસ્રકુટ ૧૦૨૪ જિનની આરાધના સચિત્ર..... ઊર્ધ્વલોક-અપોલોક વ્યંતર તથા જ્યોતિષચના શાશ્વત ચૈત્યો... નંદીશ્વર દ્વીપ-ચક દ્વીપ - કુંડલ દ્વીપ - માનુષોત્તર પર્વત પરના રમૈત્યો, મહાવિદેહક્ષેત્રના તથા જંબુદ્વીપમાં કુટો - વૈતાદ્ય પર્વતો - કહો-નદીના કુંડો-મેરૂપર્વતના ચૈત્યો, આ જ રીતે ધાતકીખંડ - પુષ્કરવરાઈ દ્વીપના શાશ્વત ચૈત્યો - ચિત્રો - નકશાઓ સાથે.... શંત્રુજય, ગીરનાર, અષ્ટપદ, આબુ, સમેતશિખર તીર્થો, અન્ય ૧૦૮ તીર્થોના મૂળનાયક તથા ચૈત્યો સાથે કેટલાક આધુનિક તીર્થો... ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ..... અતીતમાં થયેલા તીર્થકર ભગવંતો, અનાગતમાં થનારા તીર્થકર ભગવંતો, વર્તમાનમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરતા દેવો – મનુષ્યો - નારકો... વર્તમાનમાં પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ જિનેશ્વરો, ૮૪ ગણધરો - ૧૦ લાખ કેવળજ્ઞાની, ૧૦૦ કરોડ સાધુ-સાધ્વીઓ, અબજો શ્રાવક-શ્રાવીકાઓ અને અસંખ્ય ઈન્દ્રાદિ દેવોથી પરિવરિત શ્રી સીમંધરપ્રભુ.... આ બધાને જુહારવાનો, દર્શન-વંદન કરવાનો માહિતીસભર અભુત ગ્રંથ એટલે ‘બલોક તીર્થ વંદના'. આ ગ્રંથ જીવનને પ્રભુભક્તિથી ભરી દેશે.
(સમર્પણ) શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આ ગ્રન્થપુષ્પ ભવોદધિતારક પૂજ્ય પ્રગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ કરું છું.
- આ. હેમચન્દ્રસૂરિ.