SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - શબ્દાર્થ ૧૧૭ ૧૧૮ તૈo ૪-વર્ણાદિo ૪-વેદનીય-નામ નો અનુત્કૃષ્ટ સબંધ, શેષ ધ્રુવબંધી -ઘાતી ૪ નો અજઘન્ય રસબંઘ, ગોગનો અનુત્કૃષ્ટ-અજઘન્ય સબંધ સાદિ-અનાદિ-ધ્રુવ-અધુવ એ ચાર પ્રકારે છે. (૭૪). સેસંમિ દુહા-ઈગ દુગ-યુગાઈ, જા અજવણંતગુણિઆણૂ I ખંધા ઉરલોચિવિષ્ણુણા ઉ, તહ અગહમંતરિઆ II૭૫ll. ઉપર કહેલી પ્રકૃતિઓના શેષ રસબંધો અને શેષ પ્રકૃતિઓના ચારે રસબંધો સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. એક પરમાણુ, બે પરમાણુવાળા સ્કંધો વગેરે યાવત્ અભવ્ય કરતા અનંતગુણ પરમાણુવાળા સ્કંધોની દાળ ને ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. તે એક-એક પરમાણુની વૃદ્ધિથી અગ્રહણયોગ્યવર્ગણાનાં આંતરાવાળી થાય છે. (૭૫). એમેવ વિવ્વિાહાર-તેઅભાસામુપાણ-મણકમે ા સુહમાં કમાવગાહો, ઊપૂણંગલ-અસંખંસો l૭૬ll એ જ રીતે વૈo, આહા , તૈo, ભાષા, ઉચ્છ, મન અને કાર્પણ વર્ગણા જાણવી. તે ક્રમશઃ સૂક્ષ્મ હોય છે અને તેમની અવગાહના અંગુલનો અio મો ભાગ ન્યૂન ન્યૂન હોય છે. (૭૬). ઈક્કિક્કહિઆ સિદ્ધા-ર્ણતંસા અંતરેસ અગ્નેહણા | સવ્વસ્થ જહન્નુચિ, નિર્ણતંસાહિઆ જિઠા ll૭૭ll ગ્રહણયોગ્ય વર્ગણાઓના આંતરાઓમાં એક-એક વધુ પરમાણુવાળી સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલી અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. સર્વત્ર પોતાના અનંતમા ભાગથી યુક્ત એવી જ ગ્રહણયોગ્યવર્ગણા તે ઉo ગ્રહણયોગ્યવર્ગણા છે. (૭૭) અંતિમયઉફાસ, દુગંધ-પંચવન્નરસ-કમ્મબંધદલ 1 સ_જિઅસંતગુણરસ, અણુજરમહંતયપએસ II૭૮II ગાથા - શબ્દાર્થ એગપએસોગાર્ટ, નિઅસવ્વપએસઓ ગહેઈ જિઓ | થોવો આઉ તદંસો, નામે ગોએ સમો અહિઓ ll૭૯ll છેલ્લા ચાર સ્પર્શ - ૨ ગંધ - ૫ વર્ણ - ૫ રસવાળા સર્વ જીવો કરતા અનંતગુણ રસવાળા પરમાણુવાળા, અનંત પ્રદેશવાળા, એક પ્રદેશમાં અવગાહીને રહેલા કર્મસ્કંધના દલને જીવ પોતાના સર્વ પ્રદેશોથી ગ્રહણ કરે છે. તેનો થોડો ભાગ આયુo ને ભાગે આવે, તેના કરતા નામગોત્રમાં વધુ ભાગ આવે. તે પરસ્પર તુલ્ય હોય. (૭૮) (૭૯). વિડ્યાવરણે મોહે, સવ્વોપરિ વેઅણીઈ જેણપે ! તસ્ય ફુડતું ન હવઈ, ઠિઈ-વિસેમેણ સેસાણં llcoll તેના કરતા અંતરાય-આવરણમાં વધુ ભાગ આવે. તે પરસ્પર તુલ્ય હોય, તેના કરતા મોહનીયમાં વધુ ભાગ આવે. સહુથી વધુ ભાગ વેદનીયમાં આવે, કેમકે અલા ભાગથી તેનો (વેદનીયનો) સપષ્ટ અનુભવ ન થાય. શેષ કર્મોનો ભાગ સ્થિતિ વિશેષને અનુસારે આવે છે. (૮૦) નિઅજાઈલદ્ધદલિઆ-સંતસો હોઈ સવઘાઈÍ 1 બન્ઝતીણ વિભજ્જઈ, સેસ સેસાણ પઈસમય II૮૧II પોતાની જાતિને મળેલા દળિયાનો અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિને ભાગે આવે, બાકીના દળિયા બંધાતી શેષ પ્રકૃતિઓને દરેક સમયે વહેંચે. (૮૧) સમ્મ-દર-સ_વિરઈ, અણવીસંજોઅ દેસMવગે અ.. મોહસમ-સંત-ખવશે, ખીણ-સજોગિઅરગુણસેઢી દિશા સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતા વિસંયોજના, દર્શન મોહo Hપક, મોહo ઉપશમક, ઉપશાંતમોહo, મોહo #પક, ક્ષીણમોહo, સયોગી કેવળી અને અયોગી કેવળીની ગુણશ્રેણી હોય છે. (૮૨)
SR No.008986
Book TitlePadartha Prakasha Part 06
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy